વૈશાલી જિલ્લો: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું roboto: Category:સ્ટબ > {{stub}}
No edit summary
લીટી ૧:
'''વૈશાલી જિલ્લો''' [[ભારત]] દેશના [[બિહાર]] રાજ્યનોરાજ્યના ૩૭ જિલ્લાઓ પૈકીનો એક મહત્વનો જિલ્લો છે. કહેવાય છે કે વૈશાલીમાં જ વિશ્વમાં સૌ પ્રથમ [[ગણરાજ્ય]] એટલે કે "રિપબ્લિક" સ્થપાયું હતું. વૈશાલી જિલ્લો [[ભગવાન]] [[મહાવીર]]નું જન્મસ્થળ હોવાને કારણે [[જૈન ધર્મ]]ના અનુયાયીઓ માટે પવિત્ર ધાર્મિક સ્થળ છે. વૈશાલી જિલ્લાનું મુખ્યાલય [[હાજીપુર]]માંખાતે આવેલું છે. વૈશાલી જિલ્લો તિરહુત વિભાગ (પ્રમંડલ)ના પ્રશાસન હેઠળનો એક જિલ્લો છે.
 
{{stubસ્ટબ}}
 
[[Category:ભૂગોળ]] [[Category:બિહાર]]
[[Category:બિહાર]]
 
{{બિહારના જિલ્લાઓ}}