રિંગટોન: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું 2402:8100:3992:C799:393:C83B:BAA0:B97B (talk) દ્વારા કરેલ ફેરફારોને Gazal world દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા.
ટેગ્સ: Rollback મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન Advanced mobile edit
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
લીટી ૭૬:
: મોનોફોનિક રિંગ ટોન એ સંગીત સૂરની શ્રેણી છે, જેમાં એક સમયે એક સૂર હોય છે.
 
; [ઉમેશપોલીફોનિક]]
; [[પોલીફોની|પોલીફોનિક]]
: પોલીફોનિક રિંગ ટોન એક સાથે કેટલાક સૂર ધરાવે છે. પ્રથમ પોલીફોનિક રિંગ ટોને મિડી (MIDI) જેવી સિક્વન્સ્ડ રેકોર્ડિંગ પદ્ધતિનો ઉપયોગ કર્યો હતો. આ રેકોર્ડિંગ સ્પષ્ટતા કરે છે કે ચોક્કસ સમયે ક્યા સિન્થેટિક ઇન્સ્ટ્રૂમેન્ટે સૂર વગાડવો અને વાસ્તવિક ઇન્સ્ટ્રૂમેન્ટ ધ્વનિ પ્લેબેક ઉપકરણ પર આધાર રાખે છે. બાદમાં સિન્થેસાઇઝ્ડ ઇન્સ્ટ્રૂમેન્ટને કમ્પોઝિશન ડેટા સાથે સામેલ કરી શકાય છે જે પ્રત્યેક ફોનની બિલ્ટ-ઇન સાઉન્ડ બેન્ક ઉપરાંત વધુ વિવિધતાવાળી ધ્વનિઓ આપે છે.
 
; [[ટ્રૂટોનટ્રટોન]]
: ટ્રૂટોન (જે "રીયલટોન", "માસ્ટરટોન", "સુપરફોનિક રિંગટોન" અથવા "ઓડિયો રેકોર્ડિંગ" તરીકે પણ ઓળખાય છે) એ એમપી3 (MP3)અથવા એએસી (AAC) જેવા સામાન્ય ફોર્મેટમાં એક સાદું ઓડિયો રેકોર્ડિંગ છે. ટ્રૂટોન ઘણીવાર ગીતોમાંથી બનાવવામાં આવે છે તે રિંગટોન તરીકે લોકપ્રિય બન્યા છે. પ્રથમ ટ્રૂટોન સેવા એયુ દ્વારા ડિસેમ્બર 2002માં શરૂ કરાઇ હતી.<ref>{{ja icon}} [http://www.kddi.com/corporate/news_release/kako/2002/1118/index.html 2002 ન્યૂઝ રિલીઝ ] ઓન કેડીડીઆઇ (KDDI) (એયુ (au) ) ઓફિસિયલ વેબસાઇટ, સુધારો સપ્ટેમ્બર 7, 2008</ref> કેમિસ્ટ્રીનું "માય ગિફ્ટ ટુ યુ" ટ્રૂટોન તરીફે વહેંચાયેલું પ્રથમ ગીત હતું.