વિકિપીડિયા:પ્રબંધક અધિકાર માટે નિવેદન: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન Advanced mobile edit
Harshil169 (talk)એ કરેલો ફેરફાર 685503 પાછો વાળ્યો
ટેગ્સ: Undo મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન Advanced mobile edit
લીટી ૨૭૨:
==વિકિકોશ અને વિકિસૂક્તિ વિશેષાધિકાર==
=== [[સભ્ય:Harshil169|હર્ષિલ મહેતા]] ===
હું અહીં વિકિકોશનાવિકિકોશ અને વિકિસૂક્તિના (Wiktionary and Wikiquote) પ્રબંધક અધિકાર (Administrator) માટે નિવેદન કરી રહ્યો છું. મારા કારણો નીચે મુજબ છે:
#આ પ્રોજેક્ટની હાલત અત્યારે ધણી વગરના ઘર જેવી છે, તેવું કહીએ તો કઈ ખોટું નથી. ત્યાં કોઈ સ્થાનિક પ્રબંધક નથી અને તેથી તેની સારી સારસંભાળ થતી જ નથી.
#ત્યાં મારા સિવાય કોઈ પણ ખાસ સક્રિય સભ્ય નથી અને તેથી પ્રોજેક્ટનું કામ અટકી પડેલું છે. મારે સંપૂર્ણ પાનાં હિંદીમાં થી આયાત કરીને ભાષાંતર કરવા છે પણ હું તે માટે અસમર્થ છું.