વિકિપીડિયા:પ્રબંધક અધિકાર માટે નિવેદન: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું ફોરમેટિંગ.
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
નાનું સંગ્રહ.
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
લીટી ૪૮:
==નામાંકન==
== પૂર્ણ ==
જુઓ: [[/archive|સંગ્રહ]]
===Aniket===
{{sr-request
|status = done
|domain = gu.wikipedia
|user name =Aniket
}}
તારીખ ૨૭-ઓક્ટોબર-૨૦૧૭ના દિવસે મને મર્યાદીત સમય માટે મળેલા પ્રબંધક-હક્કો મળેલા તે સમાપ્ત થવા જઇ રહ્યા છે. આશા છે આપ સહુ મને ફરી વખત ચૂટી કાઢવ માટે હર હંમેશ જેવો જ સાથ સહકાર આપશો. આભાર. -[[સભ્ય:Aniket|Aniket]] ([[સભ્યની ચર્ચા:Aniket|ચર્ચા]]) ૧૨:૪૮, ૧૭ ઓક્ટોબર ૨૦૧૭ (IST)
 
====તરફેણ====
# {{તરફેણ}} --[[User:KartikMistry|કાર્તિક મિસ્ત્રી]] <sup>[[User talk:KartikMistry|ચર્ચા]]</sup> ૧૨:૫૨, ૧૭ ઓક્ટોબર ૨૦૧૭ (IST)
# {{તરફેણ}} આ વખતે કામચલાઉ નહિ પણ કાયમી પ્રબંધન હક્કો મળે એવી અશા સાથે પ્રયત્ન કરીશું.--[[:User:Dsvyas|ધવલ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૧૫:૫૨, ૧૭ ઓક્ટોબર ૨૦૧૭ (IST)
# {{તરફેણ}} --[[સભ્ય:Sushant savla|Sushant savla]] ([[સભ્યની ચર્ચા:Sushant savla|ચર્ચા]]) ૧૮:૩૭, ૧૮ ઓક્ટોબર ૨૦૧૭ (IST)
# {{તરફેણ}}. કામચલાઉ પ્રબંધન હકો પર સંતોષજનક કામ. કાયમી હકો માટે સમર્થન.--[[સભ્ય:Nizil Shah|Nizil Shah]] ([[સભ્યની ચર્ચા:Nizil Shah|ચર્ચા]]) ૨૩:૨૦, ૨૨ ઓક્ટોબર ૨૦૧૭ (IST)
# {{તરફેણ}}. કામચલાઉ પ્રબંધન હક્કો પર સંતોષજનક કાર્ય. કાયમી હક્કો માટે સમર્થન.--[[સભ્ય:સતિષચંદ્ર|સતિષચંદ્ર]] ([[સભ્યની ચર્ચા:સતિષચંદ્ર|ચર્ચા]]) ૦૨:૧૬, ૨૪ ઓક્ટોબર ૨૦૧૭ (IST)
# {{તરફેણ}}. [[સભ્ય:વિકાસ કૈલા]]એ ૧૫:૨૨, ૨૨ ઓક્ટોબર ૨૦૧૭ના રોજ કરેલા [https://gu.wikipedia.org/w/index.php?title=%E0%AA%B5%E0%AA%BF%E0%AA%95%E0%AA%BF%E0%AA%AA%E0%AB%80%E0%AA%A1%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE:%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%AC%E0%AA%82%E0%AA%A7%E0%AA%95_%E0%AA%85%E0%AA%A7%E0%AA%BF%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0_%E0%AA%AE%E0%AA%BE%E0%AA%9F%E0%AB%87_%E0%AA%A8%E0%AA%BF%E0%AA%B5%E0%AB%87%E0%AA%A6%E0%AA%A8&diff=next&oldid=515377 આ અને એના પહેલાના બીજા બે] ફેરફારો મુજબ.--[[:User:Dsvyas|ધવલ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૧૯:૧૯, ૨૪ ઓક્ટોબર ૨૦૧૭ (IST)
# અહીં નામ ઉમેરો.
 
====વિરોધ====
#
====તટસ્થ====
#
====ટિપ્પણી====
#
 
 
=== Aniket ===
{{sr-request
|status = done
|domain = gu.wikipedia
|user name =Aniket
}}
આપણા ગુજરાતી વીકી સમુદાય વતી પ્રબંધકશ્રી તરફથી નવા કાયમી પ્રબંધક તરીકે મારૂ નામાંકન કરવામાં આવ્યું હતું. પણ સ્ટુવર્ડ્સ તરફથી કામચલાઉ અધિકારો આપવામાં આવ્યા હતા.જે ટૂંક સમયમાં સમાપ્ત થઇ જવાના હોવાથી હું આ ફરી અહીં નામાંકન અરજી દાખલ કરી રહ્યો છું. આપ સહુના તરફથી હકારાત્મક પ્રતિસાદની અપેક્ષા સાથે. આપની સહમતી વિષે નિચે લખી જણાવવા વિનંતિ.--[[સભ્ય:Aniket|Aniket]] ([[સભ્યની ચર્ચા:Aniket|ચર્ચા]]) ૨૧:૪૨, ૨૧ એપ્રિલ ૨૦૧૭ (IST)
 
====તરફેણ====
# {{તરફેણ}} - [[User:KartikMistry|કાર્તિક મિસ્ત્રી]] <sup>[[User talk:KartikMistry|ચર્ચા]]</sup> ૨૨:૨૯, ૨૧ એપ્રિલ ૨૦૧૭ (IST)
# {{તરફેણ}} - <b><span style="border:1px dashed DarkOrange;padding:0.25em;margin:0.1em;text-shadow:2px 2px 3px Gray;font-size=75%;">લિ., [[સભ્ય:NehalDaveND|<font color="Red">નેહલ</font>]]&nbsp;[[User talk:NehalDaveND|<font color="DodgerBlue">દવે</font>]]</span></b> ૦૬:૫૬, ૨૨ એપ્રિલ ૨૦૧૭ (IST)
# {{તરફેણ}} --[[સભ્ય:Vyom25|Vyom25]] ([[સભ્યની ચર્ચા:Vyom25|ચર્ચા]]) ૧૭:૨૩, ૨૨ એપ્રિલ ૨૦૧૭ (IST)
# {{તરફેણ}} વધુ સક્રીયતાની અપેક્ષા સાથે --[[સભ્ય:Sushant savla|Sushant savla]] ([[સભ્યની ચર્ચા:Sushant savla|ચર્ચા]]) ૧૨:૪૯, ૨૩ એપ્રિલ ૨૦૧૭ (IST)
# {{તરફેણ}} - ઉપર સુશાંતભાઈ અને નીચે કાર્તિકભાઈ, એ બંનેની સાથે સહમત થઉં છું. તેમના સૂરમાં સૂર પુરાવીને હું પણ એ જ કહીશ કે વધુ સક્રિય થવાની જરૂર છે. અસક્રિય પ્રબંધકને કારણે જ આપણે વધારાના પ્રબંધકની જરૂર છે, જો એ પણ અસક્રિય (કે ઓછા સક્રિય) રહે તો ખાસ કોઈ ફાયદો નથી.--[[:User:Dsvyas|ધવલ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૧૭:૫૪, ૨૪ એપ્રિલ ૨૦૧૭ (IST)
 
====વિરોધ====
====તટસ્થ====
====ટિપ્પણી====
સુશાંતભાઇએ કહ્યુ તેમ વધુ સક્રિયતાની અપેક્ષા ગુજવિકિના સભ્યો રાખે છે. વધુમાં તમે ઓફવિકિ વિકિકાર્યો કરો છો તેનો અહેવાલ ઓનવિકિ મૂકશો તો અન્ય સભ્યોને પ્રેરણા મળશે. [[User:KartikMistry|કાર્તિક મિસ્ત્રી]] <sup>[[User talk:KartikMistry|ચર્ચા]]</sup> ૧૭:૧૦, ૨૩ એપ્રિલ ૨૦૧૭ (IST)
*૫ મતો તરફેણમાં અને વિરુદ્ધમાં એક પણ નહિ. મતદાન આજરોજ બંધ કરીએ છીએ.--[[:User:Dsvyas|ધવલ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૦૫:૦૧, ૪ મે ૨૦૧૭ (IST)
ભાઈ શ્રી [[:સભ્ય:Aniket|અનિકેતભાઈ]], આપના પ્રબંધક અધિકારો '''ઓક્ટોબર''' માસ સુધી છે. આ દરમ્યાન આપ વધુ સક્રિય બનો એવી અપેક્ષા. સક્રિય હશો તો કાયમી પ્રબંધક બનાવવાનું લેખે લાગશે.--[[:User:Dsvyas|ધવલ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૧૩:૩૫, ૫ મે ૨૦૧૭ (IST)
:: '''સહુ પ્રથમ તો ગુજરાતી વીકી સમુદાયના આપ સહુનો મારી તરફેણમાં મતદાન કરવા માટે અંતરના ઉંડાણથી આભાર'''. સક્રિયતાના આપ સહુના આગ્રહની નોંધ લીધી છે અને ખાત્રી પણ આપુ છું. જોડે એક વિનંતિ પણ છે કે સક્રિયતા અલગ પ્રકારની અને ઓફ-વિકી પણ હોઇ શકે એ વાતને પણ ધ્યાનમાં લેવા મારી સમુદાયને આગ્રહભરી વિનંતિ છે. અન્ય એક અલગ મુદ્દો એ છે કે છેલ્લા બે વખતથી કાયમી હક્કો માટે મતદાન થતું હોવા છતા પણ કામચલાઉ હક્કો જ આપવામાં આવ્યા કરે છે તે અતિ નિરાશાજનક છે. જેની પણ આપ સહુને નોંધ લેવા વિનંતિ છે. ફરી એક વાર આપ સહુના પ્રેમ, લાગણી અને મારી તરફેણ કરવા બદલ ખુબ ખુબ આભાર.[[સભ્ય:Aniket|Aniket]] ([[સભ્યની ચર્ચા:Aniket|ચર્ચા]]) ૨૧:૧૯, ૯ મે ૨૦૧૭ (IST)
 
=== [[સભ્ય:Aniket|એ આર ભટ્ટ]] ===
{{sr-request
|status = done
|domain = gu.wikipedia
|user name = Aniket
}}
આપણા ગુજરાતી વીકી સમુદાય વતી પ્રબંધકશ્રી તરફથી નવા કાયમી પ્રબંધક તરીકે મારૂ નામાંકન કરવામાં આવ્યું હતું. પણ સ્ટુવર્ડ્સ તરફથી કામચલાઉ અધિકારો આપવામાં આવ્યા હતા.જે આજના દિવસે સમાપ્ત થઇ ગયા હોવાથી હું આ ફરી અહીં નામાંકન અરજી દાખલ કરી રહ્યો છું. આપ સહુના તરફથી હકારાત્મક પ્રતિસાદની અપેક્ષા સાથે. આપની સહમતી વિષે નિચે લખી જણાવવા વિનંતિ.--એ. આર. ભટ્ટ ૦૯:૫૬, ૨૧ ઓક્ટોબર ૨૦૧૬ (IST)
====તરફેણ====
# {{તરફેણ}} --[[:User:Dsvyas|ધવલ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૧૬:૦૧, ૨૧ ઓક્ટોબર ૨૦૧૬ (IST)
# {{તરફેણ}} --[[User:KartikMistry|કાર્તિક મિસ્ત્રી]] <sup>[[User talk:KartikMistry|ચર્ચા]]</sup> ૨૦:૪૯, ૨૧ ઓક્ટોબર ૨૦૧૬ (IST)
# {{તરફેણ}}--[[સભ્ય:Sushant savla|Sushant savla]] ([[સભ્યની ચર્ચા:Sushant savla|ચર્ચા]]) ૨૧:૨૬, ૨૧ ઓક્ટોબર ૨૦૧૬ (IST)
# {{તરફેણ}} --[[સભ્ય:Nizil Shah|Nizil Shah]] ([[સભ્યની ચર્ચા:Nizil Shah|ચર્ચા]]) ૦૩:૪૧, ૨૨ ઓક્ટોબર ૨૦૧૬ (IST)
# {{તરફેણ}} --[[સભ્ય:Vyom25|Vyom25]] ([[સભ્યની ચર્ચા:Vyom25|ચર્ચા]]) ૧૬:૩૪, ૨૨ ઓક્ટોબર ૨૦૧૬ (IST)
#{{તરફેણ}}-[[સભ્ય:સતિષચંદ્ર|સતિષચંદ્ર]] ([[સભ્યની ચર્ચા:સતિષચંદ્ર|ચર્ચા]]) ૧૧:૧૩, ૨૩ ઓક્ટોબર ૨૦૧૬ (IST)
 
====વિરોધ====
====તટસ્થ====
====ટિપ્પણી====
વધુ સમય ફાળવી વધુ પ્રદાન કરો તેવી આશા.--[[સભ્ય:Nizil Shah|Nizil Shah]] ([[સભ્યની ચર્ચા:Nizil Shah|ચર્ચા]]) ૦૩:૪૧, ૨૨ ઓક્ટોબર ૨૦૧૬ (IST)
::@Nizil Shah, સાહેબજી, આપના વિકીપ્રેમની કદર કરૂ છુ. પણ હમણા હમણા, Off-wiki રહીને નાના નગરોમાં વિકિના પ્રચાર-પ્રસાર કાર્યો કર્યા છે અને મને એ બધી વાતો અહી કરવી આત્મશ્લાધા કરવા જેવું લાગતું હોવાથી એ બધા કાર્યોને off-wiki જ રહેવા દઉ છું. જેથી આપને એવું લાગતું હશે કે મારો સમય અહીં ઓછો પડે છે. મારા નામાંકનને ટેકો જાહેર કરવા બદલ આપનો હૃદયપુર્વક આભાર માનું છું. --[[સભ્ય:Aniket|Aniket]] ([[સભ્યની ચર્ચા:Aniket|ચર્ચા]]) ૧૦:૩૭, ૨૨ ઓક્ટોબર ૨૦૧૬ (IST)
:::આ કાર્યને ચોતરા પર મુકો જેથી અમારી જેવા આળસુ લોકો પણ પ્રોત્સાહિત થાય.--[[સભ્ય:Vyom25|Vyom25]] ([[સભ્યની ચર્ચા:Vyom25|ચર્ચા]]) ૧૬:૩૬, ૨૨ ઓક્ટોબર ૨૦૧૬ (IST)
આ અંગેની સ્થિતિ શું છે? --[[User:KartikMistry|કાર્તિક મિસ્ત્રી]] <sup>[[User talk:KartikMistry|ચર્ચા]]</sup> ૧૩:૦૮, ૧૫ નવેમ્બર ૨૦૧૬ (IST)
 
<br/>
આપ સહુ સભ્યોનો હું મારા નામાંકનને ટેકો જાહેર કરવા બદલ હૃદયપુર્વક જાહેર આભાર માનું છું.--[[સભ્ય:Aniket|Aniket]] ([[સભ્યની ચર્ચા:Aniket|ચર્ચા]]) ૧૦:૫૪, ૨૨ ઓક્ટોબર ૨૦૧૬ (IST)
 
===[[સભ્ય:Aniket|અનિકેતભાઈ]]===
{{sr-request
|status = done
|domain = gu.wikipedia
|user name = Aniket
}}
{{Ping|Aniket|અનિકેતભાઈ ઉર્ફે ભટ્ટજી ઉર્ફે સભ્ય:Aniket}}ને આ અગાઉ કામચલાઉ પ્રબંધકના હક્કો આપવામાં આવ્યા હતા. હાલમાં હું એકમાત્ર સક્રિય પ્રબંધક છું અને અને ક્યારેક ગેરહાજર હોઉં ત્યારે કામનો ભરાવો થઈ જાય છે. માટે અનિકેતભાઈને કાયમી પ્રબંધક બનાવવા માટે નામાંકન કરું છું.--[[:User:Dsvyas|ધવલ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૨૦:૦૪, ૧૧ એપ્રિલ ૨૦૧૬ (IST)
====નામાંકિત સદસ્યની ટિપ્પણી====
મારૂ નામાંકન કરવા બદલ આભાર ધવલજી. આ જવાબદારી મને સ્વીકાર્ય છે અને એ નિભાવવા માટે મારાથી બનતા બધા જ પ્રયત્ન કરી છુટીશ.
 
====તરફેણ====
#{{તરફેણ}}: નામાંકનકર્તા અને સક્રિય પ્રબંધકને નાતે સંપૂર્ણ સમર્થન.--[[:User:Dsvyas|ધવલ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૨૦:૦૪, ૧૧ એપ્રિલ ૨૦૧૬ (IST)
#{{તરફેણ}}: --એ. આર. ભટ્ટ ૦૮:૪૫, ૧૨ એપ્રિલ ૨૦૧૬ (IST)
#{{તરફેણ}}: --[[User:KartikMistry|કાર્તિક મિસ્ત્રી]] <sup>[[User talk:KartikMistry|ચર્ચા]]</sup> ૦૯:૦૬, ૧૨ એપ્રિલ ૨૦૧૬ (IST)
#{{તરફેણ}}:- <s>'''support only for 3 month'''. he need more experience.</s> support for permanent adminship.-[[સભ્ય:YmKavishwar|યોગેશ કવીશ્વર]] ([[સભ્યની ચર્ચા:YmKavishwar|ચર્ચા]]) ૦૭:૫૨, ૧૩ એપ્રિલ ૨૦૧૬ (IST)
#{{તરફેણ}}: -- <b><span style="border:1px dasheDarkOrange;padding:0.25em;margin:0.1em;text-shadow:2px 2px 3px Gray;font-size=75%;">લિ., [[સભ્ય:NehalDaveND|<font color="Red">નેહલ</font>]]&nbsp;[[User talk:NehalDaveND|<font color="DodgerBlue">દવે</font>]]</span></b> ૧૩:૨૧, ૧૨ એપ્રિલ ૨૦૧૬ (IST)
#{{તરફેણ}}: મત આપવામાં મોડો પડ્યો એવું જણાય છે પરંતુ સક્રિય પ્રબંધકની યાદીમાં ત્રણ જ નામ છે માટે મત આપવો યોગ્ય ગણી અને આપું છું. ૧૦૦% સમર્થન અને બને તો કાયમી માટેની જ પ્રકિયા કરી નાખો.--[[સભ્ય:Vyom25|Vyom25]] ([[સભ્યની ચર્ચા:Vyom25|ચર્ચા]]) ૦૭:૩૬, ૧૩ એપ્રિલ ૨૦૧૬ (IST)
#{{તરફેણ}}: મત મોડો ગણાય પણ સમર્થન દર્શાવવા પણ ગણી લેશો.--[[સભ્ય:Nizil Shah|Nizil Shah]] ([[સભ્યની ચર્ચા:Nizil Shah|ચર્ચા]]) ૦૦:૫૪, ૧૯ એપ્રિલ ૨૦૧૬ (IST)
 
====વિરોધ====
વિરોધ અંગે ટિપ્ટણી અને આપની સહી
====તટસ્થ====
ટિપ્પણી (કરવી હોય તો) અને આપની સહી
====ટિપ્પણી====
{{Ping|Aniket}}:ભટ્ટજી, હું ઇચ્છું જ છું કે આપ કાયમી પ્રબંધક બનો અને એ માટે મારો પૂર્ણ સહકાર છે જ. પણ હું ઇચ્છું છું કે કાયમી પ્રબંધકની સાથે-સાથે કુશળ પ્રબંધક પણ બનો અને આપનું નેતૃત્વ ગુજરાતી વિકિપીડિયાને સફળતાની ટોચ સુધી લઈ જાય.
# આપ પાનાને દૂર કરવા સિવાય બીજી પ્રબંધનની પ્રવૃત્તિમાં પણ રસ દાખવશો અને તેમાં આપની કુશળતા સાબિત કરશો.
#આપે એક ચર્ચા દરમિયાન ચાલુ ચર્ચા દરમિયાન પાનું દૂર કરી દીધું હતું અને ધવલભાઇએ તે પુન: સ્થાપિત કર્યું હતું. આપ ચર્ચામાં ભાગ લો છો અને એક પક્ષ રાખો છો તો આપ ચર્ચાનું પરિણામ જાહેર કરો તે એક તરફી હોઇ શકે માટે પરિણામ જાહેર ન કરવું જોઇએ અને ચર્ચાનું પરિણામ જાહેર કર્યા પછી જ તે ચર્ચાના પરિણામ એટલે કે પાનું હટાવવાના નિર્ણયનો અમલ કરી શકાય. માટે આપ પાનું દૂર કરવાની નીતિને સારી રીતે સમજો તેવી વિનંતી. જે ઉપયોગી નિવડશે.
#આપ હંગામી પ્રબંધક હોવા છતાં આપે આંતરવિકિ આયાતક, આઇપી બ્લોક એક્સટેમ્ટ, સ્વયં પ્રહરિત સદસ્યના હક્કો મતદાન કર્યા વગર જ પોતાને આપ્યા છે. જેથી આપ હાલ પ્રબંધક ન હોવા છતાં આંતરવિકિ આયાતક, આઇપી પ્રતિબંધથી મુક્ત અને સ્વયં પ્રહરિત સભ્ય છો જે માટે કોઇ મતદાન થયું નથી. આ અધિકારો ભલે રહ્યા પણ ભવિષ્યમાં આવું ન કરશો. બીજી તરફ આયાતક માટે બે નામો માટે મતદાન થયું હતું તે અંગે આપે કોઇ નિર્ણય લીધો નથી.
#હાલ ૨૦૦થી વધુ પાનાઓ સ્પીડી ડિલિશન માટે નામાંકિત થયેલા છે. આપ તેને હટાવવા કે રાખવા તે પાનું જોઇને પ્રબંધક તરીકે નિર્ણય ઘોષિત કરવામાં રસ દાખવશો ?
#૪ માસના પ્રબંધકના ગાળામાં આપનું યોગદાન ઓછું રહ્યું છે.
આ બધી વાતો હોવા છતાં આપને તેના સુધાર માટે અવકાશ મળવો જોઇએ તેમ માનું છું. તેમ જ ઇચ્છું છું કે આપ કુશળ પ્રબંધક બનો. ભવિષ્યમાં પ્રબંધક તરીકે આપની પસંદગી કરવા બદલ હું ગૌરવ અનુભવી શકીશ. મેં વિરોધ કર્યો નથી પણ હાલ ૩ મહિના પૂરતું જ સમર્થન આપ્યું છે. ત્યાર બાદ આગળ સમર્થન પણ છે જ પરંતું સાથે આપની કુશળતા વધુ કેળવાય એ પણ જરુરી છે.
 
{{Ping|Dsvyas}}:ધવલભાઇ, આપે કાયમી હક્કો માટે નામાંકન કર્યું છે પણ મારો મત ઉપર મુજબનો છે. છતાં સમૂદાયે કાયમી હક્કો માટે જ નક્કી કર્યું હોય અને મારી કંઇ ભૂલ થતી હોય તો જણાવશો. આપ કહેશો તો આ કાયમી માટે સમર્થન આપવા પણ તૈયાર છું.--[[સભ્ય:YmKavishwar|યોગેશ કવીશ્વર]] ([[સભ્યની ચર્ચા:YmKavishwar|ચર્ચા]]) ૧૦:૫૭, ૧૨ એપ્રિલ ૨૦૧૬ (IST)
 
::મિત્રો, અહીં આપણે જે કઇ યોગદાન આપીએ છીએ એ કાયમી ધોરણે સચવાઇ જ રહે છે માટે કોનું યોગદાન કેટલું છે તે સહું કોઇ જાણે છે એમ સમજી ને હું કોઇ ગેરવ્યાજબી ટીપ્પણીનો જવાબ આપતો નથી. જેમણે પણ મતદાનમાં ભાગ લેવાની તસ્દી લીધી છે - મને મત આપ્યો હોય કે મારી વિરુદ્ધ ખોટી ટીપ્પણીઓ કરી હોય તેમનો સહુનો આભાર. --એ. આર. ભટ્ટ ૨૨:૨૬, ૧૨ એપ્રિલ ૨૦૧૬ (IST)
:::ભટ્ટભાઇ, બ્રેવો (સાથે સૂકો મેવો ભેટમાં) --[[User:KartikMistry|કાર્તિક મિસ્ત્રી]] <sup>[[User talk:KartikMistry|ચર્ચા]]</sup> ૧૧:૨૩, ૧૩ એપ્રિલ ૨૦૧૬ (IST)
 
નોંધ માટે જ, https://meta.wikimedia.org/wiki/Steward_requests/Permissions#Aniket.40gu.wikipedia અહીં પરિણામ આવશે. ત્યાંની ટીપ્પણીઓ પણ જોવા વિનંતી. --[[User:KartikMistry|કાર્તિક મિસ્ત્રી]] <sup>[[User talk:KartikMistry|ચર્ચા]]</sup> ૧૭:૦૮, ૧૮ એપ્રિલ ૨૦૧૬ (IST)
 
====પરિણામ====
મતદાન શરુ થયાના એક સપ્તાહ સુધી ચાલુ રહેશે.
:'''Done''' - Granted from meta for 6 months. [[સભ્ય:Ajraddatz|Ajraddatz]] ([[સભ્યની ચર્ચા:Ajraddatz|ચર્ચા]]) ૦૬:૩૦, ૨૦ એપ્રિલ ૨૦૧૬ (IST)
 
===[[સભ્ય:Aniket|ભટ્ટજી]]===
{{sr-request
|status = done
|domain = gu.wikipedia
|user name = Aniket
}}
હું પ્રબંધક અધિકાર માટે {{Ping|Aniket}}જીના નામનું નામાંકન કરું છું. તેમને વિનંતી કે તેઓ અહીં નામાંકનના સ્વીકાર માટેની સહમતી તથા આ અધિકારો સાથે તેઓ કઇ રીતે કામગીરી કરવા માગે છે તેનો થોડો ચિતાર આપે.- [[સભ્ય:YmKavishwar|યોગેશ કવીશ્વર]] ([[સભ્યની ચર્ચા:YmKavishwar|ચર્ચા]]) ૧૯:૩૦, ૨૬ નવેમ્બર ૨૦૧૫ (IST)
====નામાંકિત સદસ્યની ટિપ્પણી====
* મારૂ નામાંકન મને સ્વિકાર્ય છે. અને મારામાં નામાંકન માટેની પાત્રતા જોનારા સહુ મિત્રોનો આભાર માનું છું. જો મને પ્રબંધક તરીકે પસંદ કરવામાં આવશે તો આ જવાબદારીનું નિર્વહન કરવા માટે શક્ય એટલા બધા જ પ્રયત્ન કરવાની ખાત્રી આપું છું. આભાર. --એ. આર. ભટ્ટ ૨૧:૧૯, ૨૬ નવેમ્બર ૨૦૧૫ (IST)
 
====તરફેણ====
#{{તરફેણ}}: નામાંકનકર્તા અને સક્રિય સદસ્ય તરીકે પૂર્ણ સમર્થન.-[[સભ્ય:YmKavishwar|યોગેશ કવીશ્વર]] ([[સભ્યની ચર્ચા:YmKavishwar|ચર્ચા]]) ૧૯:૩૦, ૨૬ નવેમ્બર ૨૦૧૫ (IST)
#{{તરફેણ}}: --[[User:KartikMistry|કાર્તિક મિસ્ત્રી]] <sup>[[User talk:KartikMistry|ચર્ચા]]</sup> ૨૧:૧૪, ૨૬ નવેમ્બર ૨૦૧૫ (IST)
#{{તરફેણ}}: --[[સભ્ય:Sushant savla|Sushant savla]] ([[સભ્યની ચર્ચા:Sushant savla|ચર્ચા]]) ૨૨:૪૮, ૨૬ નવેમ્બર ૨૦૧૫ (IST)
 
====વિરોધ====
વિરોધ અંગે ટિપ્ટણી અને આપની સહી
====તટસ્થ====
ટિપ્પણી (કરવી હોય તો) અને આપની સહી
====ટિપ્પણી====
ઉમેદવારને જે કંઇ પૂછવાનું કે કહેવાનું હોય તે અહીં લખવું
 
==== પરિણામ ====
મેટા પર સ્ટીવર્ડ MF W એ ૪ મહિના માટે આ અધિકારો આપ્યા. 2016-03-27ના આપના અધિકારો પૂર્ણ થઈ જશે.-[[સભ્ય:YmKavishwar|યોગેશ કવીશ્વર]] ([[સભ્યની ચર્ચા:YmKavishwar|ચર્ચા]]) ૨૧:૫૧, ૨૭ નવેમ્બર ૨૦૧૫ (IST)
: આભાર. --એ. આર. ભટ્ટ ૨૨:૦૦, ૨૭ નવેમ્બર ૨૦૧૫ (IST)
::અભિનંદન.-[[સભ્ય:YmKavishwar|યોગેશ કવીશ્વર]] ([[સભ્યની ચર્ચા:YmKavishwar|ચર્ચા]]) ૨૨:૫૬, ૨૭ નવેમ્બર ૨૦૧૫ (IST)
 
=== [[સભ્ય:YmKavishwar|YmKavishwar]] ===
{{sr-request
|status = not done <!--don't change this line-->
|domain = gu.wikipedia
|user name = YmKavishwar
}}
ગુજરાતી વિકિપીડિયાને આગળ લઇ જવા માટે મારી પાસે લાંબાગાળાની યોજના છે. હું
જે સુધારા/વધારાઓ કરવા માગુ છું તે માટે વારંવાર પ્રબંધક જ કરી શકે તેવી કામગીરી કરવાની જરુર પડવાની છે. તેથી પ્રબંધક અધિકાર હોય તો આ કામગીરી વધુ સારી રીતે થઈ શકે તેમ હોવાથી હું આ અધિકાર માટે નિવેદન કરવાની ગુસ્તાખી કરું છું. સૌ મિત્રો મારા પર વિશ્વાસ મૂકશે અને સહકાર આપશે તો તેમની અપેક્ષામાં ખરો ઉતરવા માટે પૂરતો પ્રયાસ કરીશ. પ્રથમ ૪ મહિના માટે આ હંગામી અધિકારો મળશે તે દરમ્યાન હું તે અધિકારોની મદદથી વધુને વધુ સકારાત્મક અને ઉપયોગી સુવિધા વિકસાવવાનો અને સુધારા/વધારા કરીને વિકિપીડિયાના હિતમાં પ્રયત્નો કરીશ.-[[સભ્ય:YmKavishwar|યોગેશ કવીશ્વર]] ([[સભ્યની ચર્ચા:YmKavishwar|ચર્ચા]]) ૧૫:૩૬, ૭ ડિસેમ્બર ૨૦૧૫ (IST)
 
====તરફેણ====
 
====વિરોધ====
# હાલ પૂરતું પ્રબંધકના અધિકારોની જરૂર લાગતી નથી (અન્ય સ્થળે થયેલ ચર્ચા મુજબ). --[[User:KartikMistry|કાર્તિક મિસ્ત્રી]] <sup>[[User talk:KartikMistry|ચર્ચા]]</sup> ૧૯:૧૯, ૭ ડિસેમ્બર ૨૦૧૫ (IST)
# જરૂરી નથી લાગતું --એ. આર. ભટ્ટ ૨૧:૨૫, ૭ ડિસેમ્બર ૨૦૧૫ (IST)
# ત્રણ પ્રબંધકો છે જ, અને સક્રિય સભ્યોની સંખ્યા માંડ ૫-૭ની છે, રોજના કૂલ ૫૦થી ઓછા ફેરફારો થતા હોવાથી, હાલમાં વધારાના પ્રબંધકની આવશ્યકતા નથી.--[[:User:Dsvyas|ધવલ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૧૬:૩૨, ૮ ડિસેમ્બર ૨૦૧૫ (IST)
 
====તટસ્થ====
 
====ટિપ્પણી====
આપ સૌના નિર્ણયને માથે ચડાવું છું અને મારું નામાંકન પરત ખેંચુ છું. જો કે હાલમાં ત્રણ પ્રબંધકો પૈકી એક નિષ્ક્રિય છે અને એક પ્રબંધક માત્ર ૪ મહિના માટે હંગામી હક્કો ધરાવે છે તેથી નવુ નામાંકન થવાનું જ છે. ત્યારે અનિકેતભાઇનું જ ફરી નામાંકન થાય તેવી પણ ભલામણ કરું છું જેથી મને થયો તેવો અનુભવ તેમને ન થાય. આભાર સહ.--[[સભ્ય:YmKavishwar|યોગેશ કવીશ્વર]] ([[સભ્યની ચર્ચા:YmKavishwar|ચર્ચા]]) ૧૭:૪૮, ૮ ડિસેમ્બર ૨૦૧૫ (IST)
=== [[સભ્ય:YmKavishwar|YmKavishwar]]===
{{sr-request
|status = not done <!--don't change this line-->
|domain = gu.wikipedia
|user name = YmKavishwar
}}
નમસ્તે મિત્રો,<br />
ગુજરાતી વિકિપીડિયાને વધુ સક્રિય બનાવવા, જુદા-જુદા રચનાત્મક ફેરફારો કરવા, વધુ ને વધુ નવી સુવિધાઓ તથા નવા gadget ઉપલબ્ધ કરાવવા, લાવવા, ઈન્ટરફેસમાં ફેરફારો કરીને વધુ સરળ તથા ઉપયોગી બનાવવા મારી પાસે ઘણી બધી યોજનાઓ છે જે હું કરવા માગું છું. આ કામ પ્લબંધન અધિકારો સાથે સરળતાથી થઈ શકે તેમ હોવાથી મેં નામાંકન કર્યું પણ સભ્યોનો સહયોગ મળ્યો નથી. મારે કરવાની કામગીરી હું સરળતાથી અને અવરોધ વગર પૂરી ધગશ સાથે કરી શકું તે માટે સૌના સહકારની જરુર છે.<br />
વિકિપીડિયા ખરેખર મુક્ત વાતાવરણ પૂરું પાડે છે અને આપણો અભિગમ પણ એવો જ હકારાત્મક રહ્યો છે. [[વિકિપીડિયા:"નિયમોને અવગણો"નો અર્થ]] નામનું નીતિવિષયક પાનું વાંચવા વિનંતી. તેમાં સ્પષ્ટ લખ્યું છે કે, '''જે નિયમો તમને વિકિપીડિયા માં ચિંતાજનક કે હતાશ કરતા જણાય તો તમે એ નિયમ ને સંપૂર્ણપણે અવગણી ને તમારું યોગદાન વિકિપીડિયા માં કરી શકો છો..''' અને '''વિકિપીડિયા પર યોગદાન આપવાનું ચાલુ કરતા પહેલાં તમારે કોઈપણ નિયમો વાંચવાની આવશ્યકતા નથી. તમે જે કરો છો તે વિચારવંતુ, અક્કલવાળું, બુદ્ધિપૂર્વકનું, વિવેકી જણાતું હોય, તો તે સામાન્ય રીતે યોગ્ય ગણાશે.'''<br />
જિમી વેલ્સ ખુદ કહે છે કે કોઇ નિયમ વિકિપીડિયા માટે નુકસાન કરે છે અને વ્યાજબી કારણ છે તો તેને અવગણો. જો કે હકીકત એ છે કે, ગુજરાતી વિકિપીડિયામાં હાલની સ્થિતિમાં પ્રબંધન અધિકાર આપી ન શકાય તેવો કોઇ નિયમ નથી. મને આ અધિકારની ખરેખર જરુર છે અને તેનાથી વિકિપીડિયાને કોઇ નુકસાન થશે નહીં તેની બાંહેધરી આપુ છું. થોડો ઘણો પણ ફાયદો જ થવાનો છે. સૌના સહકારની અપેક્ષા સહ.--[[સભ્ય:YmKavishwar|યોગેશ કવીશ્વર]] ([[સભ્યની ચર્ચા:YmKavishwar|ચર્ચા]]) ૧૨:૪૬, ૧૨ ડિસેમ્બર ૨૦૧૫ (IST)
====તરફેણ====
====વિરોધ====
#મા. યોગેશભાઈ, તમે મને કે અન્ય પ્રબંધકને કોઈ કામ કરવાનું કહ્યું હોય અને તે અમે કરવાની ના પાડી હોય કે ન કર્યું હોય તો જણાવો. હજુ અઠવાડીયું પણ નથી થયું અગાઉનું મતદાન થયે. કૃપા કરીને તમારું યોગદાન ચાલુ રાખો અને પ્રબંધન કાર્ય અમન્ પ્રબંધકોને જણાવો, અમે પ્રેમથી કરી આપીશું.--[[:User:Dsvyas|ધવલ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૦૩:૦૬, ૧૩ ડિસેમ્બર ૨૦૧૫ (IST)
====તટસ્થ====
====ટિપ્પણી====
 
=== યોગેશ કવીશ્વર ===
{{sr-request
|status = not done <!--don't change this line-->
|domain = gu.wikipedia
|user name = YmKavishwar
}}
મેં અગાઉ બે વખત આ અધિકાર માટે નિવેદન કર્યું હતું પણ હાલ વધારાના પ્રબંધકની જરુર નથી તેમ જણાવાયું હતું. પરંતુ હાલ સક્રિય પ્રબંધકના અભાવે લાંબા સમયથી પ્રબંધનને લગતા કામો પેન્ડિંગ છે. -[[સભ્ય:YmKavishwar|યોગેશ કવીશ્વર]] ([[સભ્યની ચર્ચા:YmKavishwar|ચર્ચા]]) ૦૮:૩૫, ૧૩ મે ૨૦૧૬ (IST)
====તરફેણ====
#{{તરફેણ}}: વિકિપીડિયામાં આપનું કાર્ય જોતા આપ પ્રબંધક બનવા માટે અમને યોગ્ય જણાઓ છો. - [[સભ્ય:Hardhrol]]
:આ અત્યંત જૂની ચર્ચા છે :) --[[User:KartikMistry|કાર્તિક મિસ્ત્રી]] <sup>[[User talk:KartikMistry|ચર્ચા]]</sup> ૦૯:૩૩, ૫ સપ્ટેમ્બર ૨૦૧૮ (IST)
 
==== વિરોધ ====
#{{વિરુદ્ધ}} પાનું દૂર કરવા સિવાય ખાસ કોઇ પ્રબંધક કામોનો ભરાવો થયો નથી. ૫ સક્રિય સભ્યો માટે ૪થી વધુ પ્રબંધકોની જરૂર નથી (જેમાંના ૨ સક્રિય છે).
 
====તટસ્થ====
====ટિપ્પણી====
# નિવેદન મુકનાર સભ્ય ક્યારનાય ગુજરાતી વિકિના અન્ય પ્રકલ્પ પર પ્રબંધક છે. ગુજરાતીના તમામ વિકી પ્રકલ્પો પર થી કોઇ પણ એક પર જ પ્રબંધક બનવું એવો નિયમ આપણે વર્ષોથી પાળી રહ્યા છીએ. એ મુજબ સભ્યનું આ વિકી પર પણ પ્રબંધક પદ માટેનું નિવેદન સ્વીકારી શકાય એમ નથી. --એ. આર. ભટ્ટ ૨૦:૦૧, ૧૫ મે ૨૦૧૬ (IST)
# સભ્યએ પોતે જાહેર કરેલી પોતાની ઇચ્છા મુજબ આ મતદાન બંધ કરવું પડે એમ છે. --એ. આર. ભટ્ટ ૨૦:૦૧, ૧૫ મે ૨૦૧૬ (IST)
 
==વિકિસ્રોત વિશેષાધિકાર==