વિકિપીડિયા:પ્રબંધક અધિકાર માટે નિવેદન: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું પૂર્ણ ચર્ચાઓ હવે સંગ્રહમાં છે.
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
→‎પ્રબંધક: સાફ સફાઇ
લીટી ૧૨:
----
|}
'''પ્રબંધક''' અથવા '''સિસ્ટમ ઑપરેટર''' એ સભ્ય સમૂહ છે જેને સામાન્ય સભ્યો કરતા કેટલાક વિશેષ અધિકારો એકસાથે ઉપલબ્ધ રહે છે. જેથી વિકિપ્રણાલીના તમામ કાર્યો સુચારુરુપે ચાલતા રહે છે. જો કોઇ સદસ્ય પ્રબંધન કાર્ય કરવા માટે ઇચ્છુક છે અને પોતાની લાયકાત પ્રત્યે સંતુષ્ટ છે તો તે પ્રબંધક અધિકારો મેળવવા માટે અહીં પોતાનું નામ નોંધાવી શકે છે. નામાંકન સમયે ઉમેદવાર પોતે પ્રબંધક બનશે તો શું કાર્યો કરવા માગે છે અને પોતાના યોગદાનથી વિકિપીડિયાને કઇ રીતે આગળ લઇ ડશેજશે તે અંગે થોડી આગોતરી રુપરેખા રજૂ કરે તો મતદાનમાં ભાગ લેનારા સભ્યોને તેમના વિશે મત બાંધવામાં સરળતા રહેશે. અહીં સભ્યો જાતે અથવા અન્ય કુશળ સભ્યોના નામનું નામાંકન કરી શકે છે. બીજા દ્વારા અન્ય સભ્યના નામનું નામાંકન થયું હોય તે સંજોગોમાં જે તે સભ્ય આ અધિકાર મેળવવા માટે અહીં પોતાની સંમતિ વ્યક્યવ્યક્ત કરે તે જરુરી છે અને પોતે કઇ રીતે આ અધિકારો મળવાથી વિકિ.ને આગળ ધપાવવામાં મદદરુપ થશે તેની રુપરેખા પણ આપે.
 
===પ્રબંધક દાયિત્વ===