"સભ્યની ચર્ચા:Brihaspati" ની આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

(Green has been nominated for deletion)
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
સઘળી અવસ્થામાં, કૃપયા આ દૂર કરવાની વિનંતીને અંગતપણે ન લેશો. આ જરાય એવા હેતુપૂર્વક કરેલું નથી. ધન્યવાદ !
|} [[સભ્ય:आर्यावर्त|आर्यावर्त]] ([[સભ્યની ચર્ચા:आर्यावर्त|ચર્ચા]]) ૨૧:૩૧, ૨૦ નવેમ્બર ૨૦૧૯ (IST)
 
== વિકિપીડિયા:દૂર કરવા વિનંતી/સભ્ય:શાસ્ત્રી ભાવેશભાઈ ધીરજલાલ દવે વિષે ==
 
પ્રિય હર્ષિલભાઈ, સભ્ય પાના પરનું લખાણ વિકી લાયક ન હોય તો પણ રહેવા દેવું પડે છે. એને આપણે ડીલીટ કરી શકતા નથી. ફક્ત જાહેરાતો અને અંગત મહિતિ જેવી કે સરનામુ, મોબાઈલ નંબર, ઇમેલ વગેરે (એ પણ જો જાહેરાતના આશયથી મુકાયેલા હોય તો, ફક્ત એટલું જ) દુર કરી શકીએ છીએ એટલું જરા આપની જાણ સારુ. આભાર.--[[સભ્ય:Aniket|A. Bhatt]] ([[સભ્યની ચર્ચા:Aniket|ચર્ચા]]) ૨૦:૪૭, ૨૮ નવેમ્બર ૨૦૧૯ (IST)