ભૂગોળ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
મને થોડું આવડે છે આના વિશે
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
લીટી ૧:
{{geo-stub}}
[[ચિત્ર:Physical_world.jpg|thumb|333px|right|પૃથ્વીનો ભૂસ્તરશાસ્ત્રીય નક્શો ([[:Image:Physical_world.jpg|મધ્યમ]]) ([[:Image:World-map-2004-cia-factbook-large-2m.jpg|મોટો ૨
MB]])]]
પૃથ્વી પર માનવજીવન વિકસ્યું છે. માનવીની મૂળભૂત જરૂરિયાતો ખોરાક, રહેઠાણ, વસ્ત્ર વગેરે ઉપર કુદરતી પરિબળો અસર કરે છે. આમ, માનવ અને કુદરતી પરિબળોની પરસ્પર થતી અસરોનો અભ્યાસ કરતી ભૂગોળ માનવ ભૂગોળ કહે છે.
'''ભૂગોળ''' (એ [[પૃથ્વી]] પર આવેલાં સ્થળો તથા તેમાં રહેલા પારિમાણિક તથા માનવીય ફેરફારોના અભ્યાસનું શાસ્ત્ર છે. "ભૂ" નો અર્થ [[સંસ્કૃત]]માં પૃથ્વી થાય છે.