વિકિપીડિયા:પ્રબંધક અધિકાર માટે નિવેદન: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
લીટી ૧૩૫:
:ચોક્કસ. ઉપરોક્ત તમામ કામ કરવાની તૈયારી સાથે જ હું નામાંકન કરવા તૈયાર થયો છું. જવાબદારી સમજીને સ્વીકારું છું. જો પૂરતું કામ ન કરી શકું તો
ત્રણ મહિના પછી હું પોતે ફરી નામાંકન નહીં કરું. -[[સભ્ય:Nizil Shah|Nizil Shah]] ([[સભ્યની ચર્ચા:Nizil Shah|ચર્ચા]]) ૧૪:૪૧, ૨૪ નવેમ્બર ૨૦૧૯ (IST)
 
===સંદર્ભ: ઉપરની બે ચર્ચાઓ===
ઉપરની બે ચર્ચાઓમાં બે નિષ્ક્રિય ગુજરાતી વિકિ પ્રકલ્પો અને તેમના પ્રબંધન હક્કો વિષે ચર્ચા થઈ. બંને પ્રકલ્પોમાં સભ્યોએ વિચાર જણાવ્યા. તો કશાક તારણ પર આવી અને આગળ વધી એ માટે આ વિચાર રજૂ કરું છું.
 
#સક્રિય અને સાતત્યથી યોગદાન કરનારા ઓછા છે.
#આપણી પાસે બે પ્રકલ્પો છે અને બે ઉમેદવારો છે.
#બન્ને ઉમેદવારો ઉત્સાહી અને સકારાત્મક છે. વિકિ પ્રકલ્પોમાં અનુભવી છે.
આમ આપણી પાસે સાધન પણ છે અને સાધક પણ છે. માટે શરૂઆતમાં આપણે બંને ઉમેદવારોને એક-એક પ્રકલ્પની ત્રણ મહિના માટે પ્રબંધન આપીએ અને ત્રણ મહિના બાદ ફરી આગળ વિચારીએ. આ માટે નીચે મુજબ પ્રસ્તાવ મુકું છું:
 
<big>'''[[સભ્ય:Nizil Shah|Nizil Shah]]''' - વિકિકોશ ત્રણ મહિના માટે પ્રંબંધન અધિકારો
'''[[સભ્ય:Harshil169|હર્ષિલ મહેતા]]''' - વિકિસૂક્તિ ત્રણ મહિના માટે પ્રંબંધન અધિકારો </big>--[[સભ્ય:Sushant savla|Sushant savla]] ([[સભ્યની ચર્ચા:Sushant savla|ચર્ચા]]) ૧૫:૩૨, ૧ ડિસેમ્બર ૨૦૧૯ (IST)