સંગીત: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
નાનું Bot: Migrating 173 interwiki links, now provided by Wikidata on d:q638 (translate me) |
corrected typing mistake |
||
લીટી ૧:
'''સંગીત''' એ [[સંસ્કૃત]] ભાષાનો શબ્દ છે. સમ્+ગીત, સમનો અર્થ સમાન-બરાબર રીતથી અને ગીતનો અર્થ છે ગાવું, અર્થાત ઉત્તમ રીતે ગાવું એનું નામ સંગીત. '''સમ્યક પ્રકારેણ ગીયતે ઈતિ સંગીત'''. મહાકવિ [[કાલિદાસ]]એ અભિજ્ઞાન [[શાકુંતલ]]માં "''ગીતં, વાધં નર્તન ચ ત્રયં સંગીતમુચ્યતે''" ગીત, વાજિંત્ર અને નૃત્ય એ ત્રણેય મળીને 'સંગીત' કહેવાય છે. પંડીત દામોદરકૃત સંગીતદર્પણમાં વિશેષમાં કહ્યું છે કેઃ "ગીત વાદિન નૃત્યાંના રકિતઃ સાધારણો ગુણઃ અતો રકિતવિહીનં યત્ન તત સંગીતમ ઉચ્યત" અર્થાત ગીત,
|