કવ્વાલી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું 27.54.176.254 (talk)દ્વારા ફેરફરોને Addbot દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટ...
અસર
લીટી ૧:
'''કવ્વાલી''' એ ભારતીય ઉપખંડના સૂફીઓનું તેમ જ એમાં પણ ખાસ કરીને મુસ્લિમ સમાજનું ભક્તિસંગીત ગણાય છે. તેમણે શાસ્ત્રીય સંગીતમાં [[તરાના]]નો ઉદ્ભવ કર્યા પછી શરૂઆતના રાગો પણ પરંપરાગત શાસ્ત્રીય સંગીતના બંધારણ મુજબ રચ્યા હતા. સામાન્ય રીતે જોઇએ તો ખ્યાલ મૂળ તો કવ્વાલીમાંથી ઊભર્યો છે. [[અમીર ખુશરો]] કવ્વાલીના જનક કહેવાય છેકહેવા.
 
ભારત–પાકની ધરતી ઘણી ઉપજાઉ છે. આ માટીએ સૂફીઓ અને ફકીરોને જન્મ આપ્યો, આ ધરતી ઉપરથી મોહબ્બતનો પયગામ અને મનુષ્ય રબથી જોડવા, ઇન્સાનો સાથે ભાઈચારો સ્થાપવામાં ફાળો રહ્યો છે.
{{સ્ટબ}}
 
[[શ્રેણી:સંગીત]]