વિકિપીડિયા:પ્રબંધક અધિકાર માટે નિવેદન: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું ચાલો ત્યારે.
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન Advanced mobile edit
લીટી ૧૫૬:
* તો ચાલો હવે આપણે બધા ભેગા થઈને વિકિકોશ અને વિકિસૂક્તિ પર લોગીન કરીએ અને ડેઈલી બેઝ પર થોડું થોડું યોગદાન કરવાનું ચાલું કરીએ. અને છ મહિના પછી એડમીનની કાર્યવાહી ત્યાં જ કરીએ. :D. --[[સભ્ય:Gazal world|Gazal world]] ([[સભ્યની ચર્ચા:Gazal world|ચર્ચા]]) ૨૧:૨૭, ૨ ડિસેમ્બર ૨૦૧૯ (IST)
:ચાલો ત્યારે! તા.ક. સાર્થ કોશ કોમન્સ પર છે. તેમાંથી સીધા જ શબ્દો ઉમેરી શકાશે. ગયા અઠવાડિયે મારા વિકિમિત્રો સાથે સોફ્ટવેરની મદદથી સાર્થનું OCR કઇ રીતે થઇ શકે તેની ચર્ચા ચાલુ કરી છે. થોડા સમય પછી અપડેટ મળી શકશે. --[[User:KartikMistry|કાર્તિક મિસ્ત્રી]] <sup>[[User talk:KartikMistry|ચર્ચા]]</sup> ૨૨:૫૨, ૨ ડિસેમ્બર ૨૦૧૯ (IST)
::{{ping|KartikMistry}} મારી પાસે પીડીએફ છે તેની. ગુજરાત સરકારની ભાષા વિભાગની વેબસાઇટ પર મફતમાં ઉપલબ્ધ છે.—[[સભ્ય:Harshil169|હર્ષિલ મહેતા]] ([[સભ્યની ચર્ચા:Harshil169|ચર્ચા]]) ૨૩:૪૧, ૨ ડિસેમ્બર ૨૦૧૯ (IST)