વિકિપીડિયા:પ્રબંધક અધિકાર માટે નિવેદન: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું હક્ક દૂર કરવાની તરફેણ.
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
નાનું અર્કાઇવ.
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
લીટી ૫૬:
==નામાંકન==
=== Ashok modhvadia ===
{{sr-request
|status = <!--don't change this line-->
|domain = gu.wikipedia
લીટી ૭૦:
 
==વિકિકોશ અને વિકિસૂક્તિ વિશેષાધિકાર==
=== [[સભ્ય:Harshil169|હર્ષિલ મહેતા]] ===
{{sr-request
|status = not done<!--don't change this line-->
|domain = gu.wiktionary
|user name = Harshil169
}}
હું અહીં વિકિકોશ અને વિકિસૂક્તિના (Wiktionary and Wikiquote) પ્રબંધક અધિકાર (Administrator) માટે નિવેદન કરી રહ્યો છું. મારા કારણો નીચે મુજબ છે:
#આ પ્રોજેક્ટની હાલત અત્યારે ધણી વગરના ઘર જેવી છે, તેવું કહીએ તો કઈ ખોટું નથી. ત્યાં કોઈ સ્થાનિક પ્રબંધક નથી અને તેથી તેની સારી સારસંભાળ થતી જ નથી.
#ત્યાં મારા સિવાય કોઈ પણ ખાસ સક્રિય સભ્ય નથી અને તેથી પ્રોજેક્ટનું કામ અટકી પડેલું છે. મારે સંપૂર્ણ પાનાં હિંદીમાં થી આયાત કરીને ભાષાંતર કરવા છે પણ હું તે માટે અસમર્થ છું.
#બીજી એક વસ્તુ ભાંગફોડ છે. ઉદાહરણ [https://gu.wiktionary.org/wiki/Shital] [https://gu.wiktionary.org/wiki/ahir] [https://gu.wikiquote.org/wiki/%E0%AA%86%E0%AA%A6%E0%AB%8D%E0%AA%AF_%E0%AA%B6%E0%AA%95%E0%AB%8D%E0%AA%A4%E0%AA%BF_%E0%AA%B6%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80_%E0%AA%AE%E0%AA%BE_%E0%AA%AE%E0%AB%87%E0%AA%B2%E0%AA%A1%E0%AB%80][https://gu.wiktionary.org/wiki/Solar_system] આવા પૃષ્ઠો કોઈ પણ બનાવીને જતું રહે છે અને તેને દૂર કરવા માટે બહુ લાંબો કૂથો મારે અથવા વિરાજભાઈએ કરવો પડે છે.મેટા પરના લોકોને વારે ઘડીયે સમજાવવા કે આને દૂર કરો એ કઠીન છે.
#ત્યાં રોલબેકનો અધિકાર પણ કોઈને મળતો નથી કે જેથી તેઓ તાજા ફેરફાર પર નજર રાખીને દૂર કરી શકે.
#ગુજરાતી વિકિ સમુદાય પર આટલું કાર્ય કર્યા પછી એટલો તો વિશ્વાસ છે કે આ બંને નાના પ્રોજેક્ટોને તો હું સરળતાથી સંભાળી શકીશ અને બને ત્યાં સુધી વધુમાં વધુ માહિતી આયાત કરીશ અને આવી ભાંગફોડો દૂર કરીશ. જો આવી ભાંગફોડો દૂર થશે તો કોઈ સભ્યને યોગદાન આપવું ગમશે અને હું પણ તેમને લાગતા વળગતા હક્ક આપી શકીશ.
 
આ યોજના ને ચાલુ રાખવી જ મારો ઉદ્દેશ્ય છે; બસ આને બંધ નથી થવા દેવી. આપના વિચારો કે પ્રશ્નો ટિપ્પણીમાં જણાવી શકો છો. શરૂઆતમાં [https://gu.wiktionary.org/wiki/%E0%AA%B8%E0%AA%AD%E0%AB%8D%E0%AA%AF:Harshil169/%E0%AA%B9%E0%AA%9F%E0%AA%BE%E0%AA%B5%E0%AA%B5%E0%AA%BE_%E0%AA%A8%E0%AA%BE_%E0%AA%AA%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE આટલું] કાર્ય તો કરવાનું જ છે.
 
====સમર્થન====
#{{તરફેણ}}--[[સભ્ય:Sushant savla|Sushant savla]] ([[સભ્યની ચર્ચા:Sushant savla|ચર્ચા]]) ૨૧:૦૨, ૧૯ નવેમ્બર ૨૦૧૯ (IST)
#{{તરફેણ}}: વિકિકોશ માટે જ. -- [[User:CptViraj|<font color="black">'''કેપ્ટનવિરાજ'''</font>]] ([[User talk:CptViraj|📧]]) ૨૦:૪૭, ૨૦ નવેમ્બર ૨૦૧૯ (IST)
#{{તરફેણ}} સામાન્ય રીતે આવા અસક્રિય પ્રકલ્પોમાં પ્રથમ વખત સ્ટીવર્ડ ૩ મહિના માટે જ અધિકાર આપતા હોય છે અને એ પછીથી ૬ મહિના માટે આપવામાં આવે છે એ મુજબ પ્રથમ ત્રણ માસ માટે બન્ને પ્રકલ્પો માટે સમર્થન. એ પછી આવશ્યક્તા હોય અને કામગીરી સંતોષપૂર્ણ રહે તો અધિકારોને આગળ વધારવામાં આવે.--[[સભ્ય:आर्यावर्त|आर्यावर्त]] ([[સભ્યની ચર્ચા:आर्यावर्त|ચર્ચા]]) ૧૩:૧૩, ૨૧ નવેમ્બર ૨૦૧૯ (IST)
#{{તરફેણ}} - વિકિકોશ અને વિકિસૂક્તિ બન્ને પ્રકલ્પો પર ઘણા વખતથી કામની જરૂર છે. આશા રાખું કે તમને આ હક્કો મળતા એ પ્રકલ્પોનો વિકાસ કરી શકો.--[[:User:Dsvyas|ધવલ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૨૦:૪૭, ૨૫ નવેમ્બર ૨૦૧૯ (IST)
 
====વિરોધ====
#{{વિરોધ}} એડમિન રાઇટ્સ કે રોલબેક રાઇટ્સ માટે સભ્યના જે-તે પ્રોજેકટ પર ઓછામાં ઓછા ૫૦૦ એડિટ્સ હોય એ ઇચ્છનીય છે. મારા મતે સભ્યએ પહેલા આ બંને પ્રોજેક્ટ્સ પર કામ કરીને અનુભવ લેવો જોઈએ. અને ત્યારબાદ ફરીથી આ હક્કો માટે નામાંકન કરવું જોઈએ. આભાર. --[[સભ્ય:Gazal world|Gazal world]] ([[સભ્યની ચર્ચા:Gazal world|ચર્ચા]]) ૨૦:૨૭, ૨૧ નવેમ્બર ૨૦૧૯ (IST)
: {{ping|Gazal world}} આપની વાત સાચી છે પણ એવો પ્રોજેક્ટ કે જેમાં કોઈને ૧૦૦ ઍડિટ જ માંડ છે તેમાં ૫૦૦ સુધી પહોંચવું તો બહુ અઘરૂં છે. અધૂરામાં પૂરૂ, આજે જ મેટા પર લાઈસન્સવાળી પીડીએફ અને બોગસ ચિત્રો હટાવવા વિરાજભાઈએ વિનંતી કરી તો ધરાર ના પાડી દીધી. આવું આ પૃષ્ઠમાં પણ કર્યું.[https://gu.m.wiktionary.org/wiki/bhenchod Bhenchod-Wiktionary] આવી નકરી ગાળો ત્યાં છે અને સ્ટીવાર્ડબંધુઓ સમજતા નથી. હવે તમે જ કહો કે આ વસ્તુ સ્થાનિક રીતે સંભાળાતી હોય તો કેટલો ફરક પડે?-[[સભ્ય:Harshil169|હર્ષિલ મહેતા]] ([[સભ્યની ચર્ચા:Harshil169|ચર્ચા]]) ૨૩:૨૭, ૨૧ નવેમ્બર ૨૦૧૯ (IST)
::{{ping|Harshil169}} Strange. તેઓએ કેમ ના પાડી પેજ ડિલિટ કરવાની? --[[સભ્ય:Gazal world|Gazal world]] ([[સભ્યની ચર્ચા:Gazal world|ચર્ચા]]) ૨૩:૩૬, ૨૧ નવેમ્બર ૨૦૧૯ (IST)
:::{{ping|Gazal world}}દર વખતે એક જ જવાબ હોય કે તમારા પ્રોજેક્ટમાં ડિલીટની ચર્ચા બતાવો. હવે જે પ્રોજેક્ટમાં ૧૦ એડિટ મહિનામાં થતા હોય અને તેમાં ૪ ભાંગફોડના અને ૪ એને દૂર કરવાના તો ચર્ચા ક્યાં કરવી? કોની જોડે કરવી? તેથી જ તો કહું છું યોજના ઉપેક્ષિત છે અને જો કોઈ અનુભવી ગુજરાતી જવાબદારી લે તો હું નામાંકન ખેંચી લઈશ.—[[સભ્ય:Harshil169|હર્ષિલ મહેતા]] ([[સભ્યની ચર્ચા:Harshil169|ચર્ચા]]) ૨૩:૪૪, ૨૧ નવેમ્બર ૨૦૧૯ (IST)
:{{સાંભળો|Gazal world}}ભાઈ, આપની વાત સાથે સહમત છું પણ તદ્દન અસક્રિય પ્રકલ્પો પર પ્રબંધન અધિકારો માટે આટલા સંપાદનોની બિલકુલ આવશ્યકતા નથી. આવા પ્રકલ્પોમાં તો કોઈ એક સંપાદન કરે એ પણ મોટી વાત છે. ૫૦૦ સંપાદનો પુરા કરવામાં તો વર્ષો લાગી જાય. '''આ પ્રકલ્પોમાં કોઈ સંપાદનો નહીં કરે તો એ બંધ થઈ જશે જેમ ગુજરાતી વિકિપુસ્તક પ્રકલ્પ બંધ થઈ ગયો છે.'''--[[સભ્ય:आर्यावर्त|आर्यावर्त]] ([[સભ્યની ચર્ચા:आर्यावर्त|ચર્ચા]]) ૦૯:૧૪, ૨૨ નવેમ્બર ૨૦૧૯ (IST)
 
====તટસ્થ====
#{{તટસ્થ}} - એટલા માટે કે હું પણ ઈચ્છું છુ કે નવા પ્રકલ્પો પર કામ શરૂ થાય પણ હાલની સ્થીતિ એવી લાગે છે કે એ કામ શરુ કરવા જતા મુખ્ય પ્રકલ્પને અવળી અસર થવાની શક્યતા લાગે છે.--[[સભ્ય:Aniket|A. Bhatt]] ([[સભ્યની ચર્ચા:Aniket|ચર્ચા]]) ૨૧:૦૦, ૨૫ નવેમ્બર ૨૦૧૯ (IST)
#{{તટસ્થ}} મારા મતે વિકિકોશ-વિક્શનરીમાં પહેલાં યોગદાનો હોય તો વધુ સારું. તમે વિકિપીડિયામાં સારું કામ કરો છો અને તેના પર થોડો સમય ૬-૧૨ મહિના કામ કર્યા પછી વધુ ટ્રસ્ટ મૂકી શકાય છે. --[[User:KartikMistry|કાર્તિક મિસ્ત્રી]] <sup>[[User talk:KartikMistry|ચર્ચા]]</sup> ૨૧:૪૫, ૨૭ નવેમ્બર ૨૦૧૯ (IST)
#{{તટસ્થ}} મિત્ર હર્ષિલ, હું આપના નામાંકનની તરફેણમાં નથી તો એના વિરુદ્ધમાં પણ નથી. પ્રબંધક અધિકારનો મૂળ આશય વિકિકોશ-વિક્શનરી પ્રકલ્પને જીવંત રાખવાનો જ છે તો મારા મતે આપ એક યોગદાનકર્તા તરીકે પણ મદદરૂપ થઈ શકો છો. આપે ગુજરાતી વિકિપીડિયા પર ખૂબ જ ટૂંકા ગાળામાં રોલબેકર તરીકેના અધિકારો મેળવ્યા છે અને તેને અનુરૂપ કામગીરી પણ કરી રહ્યા છો ત્યારે હું અનિકેતભાઈના મત સાથે સહમત છું. મારો આશય આપના ઉત્સાહને મંદ પાડવાનો જરા પણ નથી આમ છતાં પ્રબંધક અધિકારો માટે હાલ પૂરતા મેં [[સભ્ય:Nizil Shah|Nizil Shah]]નું સમર્થન કરેલ છે. એમણે ફક્ત ત્રણ માસ જેટલા ટૂંકા ગાળા માટે જ પ્રબંધક અધિકારો માંગ્યા છે ત્યારે એક વરિષ્ઠ વિકિપીડિયન તરીકે તેમના અનુભવોને પ્રાથમિકતા આપી પ્રથમ તક એમને મળવી જોઈએ.--[[સભ્ય:Vijay B. Barot|Vijay B. Barot]] ([[સભ્યની ચર્ચા:Vijay B. Barot|ચર્ચા]]) ૨૩:૧૫, ૨૭ નવેમ્બર ૨૦૧૯ (IST)
 
====ટિપ્પણી====
# {{ping|Harshil169}} હું મારો મત આપવા પૂર્વે એ જાણવા માંગુ છું કે પ્રબંધક હક આપને શા માટે જોઈએ છે. માત્ર પાનું દૂર કરવા માટે કે આયાત કરવા માટે? આયાતકારના હકો કદાચ આયાત સંબંધી કામ કરવા ઉપલબ્ધ હશે. (મને ટેક્નિકલ જાણકારી નથી. અન્ય સભ્યો જણાવી શકે.) થોડા પાનાં જ દૂર કરવા માટે એવા પાનાંની યાદી (15-20 પાનાં) એક સાથે રદ કરવા મેટા પર જણાવી શકાય. જો રોજ ઘણા બધા પાનાં રદ કરવા પડતા હોય તો જ પ્રબંધક હકો આપણે જોઈએ. આ ઉપરાંત વિકિકોશ પર માત્ર 16 યોગદાન જ છે અને વિકિસુક્તિ પર કોઈ જ યોગદાન કરેલ નથી. સામાન્ય રીતે આટલા ઓછા યોગદાનમાં ક્યારેય પ્રબંધક હકો આપવામાં આવતા નથી. માત્ર અનુભવીને આ ખાસ હકો આપવામાં આવે છે. કોઈ ખાસ કારણ/જરૂરિયાત હોય જેથી પ્રબંધક હકો જોઈતા હોય તો જણાવો. સામાન્ય પ્રશ્નો/જરૂરિયાતના ઉકેલ અન્ય રીતે થઈ શકશે. -[[સભ્ય:Nizil Shah|Nizil Shah]] ([[સભ્યની ચર્ચા:Nizil Shah|ચર્ચા]]) ૧૯:૩૦, ૨૦ નવેમ્બર ૨૦૧૯ (IST)
#:{{ping|Nizil Shah}} આ બંને યોજનાઓ મોટા ભાગે ઉપેક્ષાનો ભોગ બની છે અને તેને આગળ લઈ જવા માટે હું તૈયાર છું. આવા એક-બે ખરાબ નહિં પરંતુ વીસ-પચીસ પાનાં છે, જેને રદ કરવા માટે વિનંતી કરવામાં આવતી હતી પરંતુ ઘણીવાર એક પછી એક પૃષ્ઠો વારંવાર બનતા જાય છે, ઘણીવાર વિનંતી રદ થાય છે અને વિકિસૂક્તિ પર તો કોપીરાઈટ વાળી રચનાઓ ચઢાવાય છે. વારંવાર આ કામ માટે મેટા પર મોટી લાંબી વિનંતી કરવી અને વિદેશી ભાષા વાળાને આ સમજાવવું કે આ પૃષ્ઠ આના માટે દૂર કરવું એ કંટાળાજનક છે. વિકિકોશના આવા કેટલાક [https://gu.wiktionary.org/wiki/%E0%AA%B8%E0%AA%AD%E0%AB%8D%E0%AA%AF:Harshil169/%E0%AA%B9%E0%AA%9F%E0%AA%BE%E0%AA%B5%E0%AA%B5%E0%AA%BE_%E0%AA%A8%E0%AA%BE_%E0%AA%AA%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE પૃષ્ઠો] આ રહ્યાં. સાથે જ વિકિકોશ પર મેં ઘણા શબ્દોના અર્થ બનાવ્યા છે, વધુ કામ કરવા ઢાંચા, પૃષ્ઠ અને ઘણું બધું આયાત કરવું પડે છે. વધારામાં, ભાંગફોડ (Vandalism) દૂર કરવા વારંવાર undo નો ઉપયોગ કરવો પડે છે. અમુક પૃષ્ઠોમાં તો સાવ અશ્લીલ ભાષા વપરાય છે. હું અને {{ping|CptViraj}} આવી ઘણી ભાંગફોડ દૂર કરી ચૂક્યા છીએ. રોલબેક ટૂલ્સ હોય તો ઉપયોગ કરવામાં પણ સરળતા રહે. આ બધું જોતા સ્થાનિક નિરાકરણ આવે તેવી ઈચ્છા છે. જો મારામાં અનુભવ ઓછો હોવાનો પ્રશ્ન હોય તો બીજું કોઈ અનુભવી નામાંકન કરે તો હું નામાંકન પાછું ખેંચવા તૈયાર છું. અથવા એમ હોય તો હંગામી ધોરણ (૬મહિના) માટે પ્રબંધકના હક આપીને કાર્યનું અવમૂલ્યન કરી શકાય. [[સભ્ય:Harshil169|હર્ષિલ મહેતા]] ([[સભ્યની ચર્ચા:Harshil169|ચર્ચા]]) ૨૦:૪૧, ૨૦ નવેમ્બર ૨૦૧૯ (IST)
:::{{ping|Harshil169}} માત્ર મેન્ટેનન્સ કામ માટે જ પ્રબંધક હકો આપ માંગી રહ્યા છો તો તમારી ઉપરોક્ત વાત વાંચી હું પોતે પ્રબંધક તરીકે નામાંકન કરવા અને એ મેન્ટેનન્સ કાર્ય સાંભળી લેવા તૈયાર થાઉં છું. -[[સભ્ય:Nizil Shah|Nizil Shah]] ([[સભ્યની ચર્ચા:Nizil Shah|ચર્ચા]]) ૧૨:૦૦, ૨૪ નવેમ્બર ૨૦૧૯ (IST)
* '''Note:''' The candidate is currently [https://en.wikipedia.org/wiki/Special:Log/block?page=User:Harshil169 blocked] on English Wikipedia. The reason given is "Disruptive editing: including personal attacks, retaliatory abuse of process, failure to collaborate, abusing other editors of misconduct in content disputes". I don't trust this editor with admin tools. Besides I do not see enough experience and need for this right. They just joined a year ago. Also there was no need for [[c:Special:Diff/376574662|unnecessary canvassing]]. I'd strongly oppose this request if my vote counts here. Best regards, [[સભ્ય:Masumrezarock100|Masumrezarock100]] ([[સભ્યની ચર્ચા:Masumrezarock100|ચર્ચા]]) ૦૨:૧૭, ૨૧ નવેમ્બર ૨૦૧૯ (IST)
::Thanks for heads up. Although, IMHO, blocking new user (who is doing good edits) was too much. --[[User:KartikMistry|કાર્તિક મિસ્ત્રી]] <sup>[[User talk:KartikMistry|ચર્ચા]]</sup> ૧૦:૦૬, ૨૧ નવેમ્બર ૨૦૧૯ (IST)
::{{ping|Masumrezarock100}} This was not canvassing for this. Actually, I’d filled my nomination long ago on gu wiktionary and this candidate supported me. I just requested him to vote on appropriate place so that RfA can be closed within seven days. Gujarati wiki doesn’t give notification of open RfA unlike English Wikipedia. Also, English Wikipedia doesn’t count other crosswiki contributions and thus, these are not being counted here. Point to be noted is user has only 3 edits here and just came to vote to oppose this nomination.— [[સભ્ય:Harshil169|હર્ષિલ મહેતા]] ([[સભ્યની ચર્ચા:Harshil169|ચર્ચા]]) ૦૬:૪૦, ૨૧ નવેમ્બર ૨૦૧૯ (IST)
:::English Wikipedia's RFA process doesn't count global "contributions", true. But I am concerned about your behaviour. So I raised them here. Admins are supposed to collaborate with other editors, not abuse the process. Not to mention your continuous personal attacks. This is your RFA not mine. You are not calling the shots here and my edit count has nothing to do with this. Cordially, [[સભ્ય:Masumrezarock100|Masumrezarock100]] ([[સભ્યની ચર્ચા:Masumrezarock100|ચર્ચા]]) ૨૦:૩૦, ૨૧ નવેમ્બર ૨૦૧૯ (IST)
::::Do you even know or care to read what I had written in the application? I clearly wrote that rights are required to remove abusive pages, copy right pages, to remove vandalism and to import pages. There are only 2 active contributors in project including me. If you’re not editor then why do you care about that project?—[[સભ્ય:Harshil169|હર્ષિલ મહેતા]] ([[સભ્યની ચર્ચા:Harshil169|ચર્ચા]]) ૨૩:૧૨, ૨૧ નવેમ્બર ૨૦૧૯ (IST)
[[શ્રેણી:વિકિપીડિયા પ્રબંધન]]
:::::This is not an appropriate response, and is an example of your inability to accept criticism and questioning resulting in personal attacks, the same that resulted in your block on the English Wikipedia. And yes, the English Wikipedia does take into account global contributions. If someone requests administrative permissions there, and they’re blocked on a project, it’s likely that will become a central issue of their RfA, if not the end of it. If there are abusive pages on those projects, please tag them with <nowiki>{{delete}}</nowiki> and a global sysop will get to them. Could you also elaborate on “copy right pages”? I oppose your request, though I will not make my vote here as it is the incorrect venue. Further, the last sentence in your response is completely inappropriate. Not being an editor on a project doesn’t mean they don’t or can’t care about it; I, for one, care about all Wikimedia projects. Nor does it diminish the value of their opinion. [[સભ્ય:Vermont|Vermont]] ([[સભ્યની ચર્ચા:Vermont|ચર્ચા]]) ૨૧:૩૮, ૨૭ નવેમ્બર ૨૦૧૯ (IST)
{{od}}અહિં નીચે, [[વિકિપીડિયા:પ્રબંધક અધિકાર માટે નિવેદન#પ્રતિક્રીયા|પ્રતિક્રિયા]] હેઠળ જણાવ્યા મુજબ [[સભ્ય:Harshil169|હર્ષિલ મહેતા]]એ મેટા પર વિનંતિ કરી હતી, જેનો પ્રતિભાવ '''ના'''માં આવતા હવે આ ચર્ચા અહિં આટોપીએ છીએ.--[[:User:Dsvyas|ધવલ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૨૦:૪૩, ૪ ડિસેમ્બર ૨૦૧૯ (IST)
 
=== [[સભ્ય:Nizil Shah]] ===
{{sr-request