જ્યોર્જ વોશિંગ્ટન: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
space
લીટી ૫૫:
| signature_alt = Cursive signature in ink
}}
'''જ્યોર્જ વોશિંગ્ટન''' (૨૨ ફેબ્રુઆરી ૧૭૩૨ – ૧૪ ડિસેમ્બર ૧૭૯૯) [[સંયુક્ત રાજ્ય અમેરિકા]]ના પ્રથમ રાષ્ટ્ર પ્રમુખ, રાષ્ટ્રપિતા, બંધારણીય સભાના અધ્યક્ષ, સ્વાતંત્ર્ય સેનાની અને અમેરિકન કાંતિ દરમિયાન સરસેનાપતિ હતા.<ref name="રક્ષા મ. વ્યાસ">{{cite encyclopedia|editor-last=ઠાકર|editor-first=ધીરુભાઈ|editor-link=ધીરુભાઈ ઠાકર|encyclopedia=ગુજરાતી વિશ્વકોશ|title=વોશિંગ્ટન, જ્યૉર્જ|last=વ્યાસ|first=રક્ષા મ.|volume=ખંડ ૨૧|year=એપ્રિલ ૨૦૦૬|edition=પ્રથમ |publisher=[[ગુજરાતી વિશ્વકોશ|ગુજરાતી વિશ્વકોશ ટ્રસ્ટ]]|location=અમદાવાદ|page=૪૨–૪૪|oclc=552369142}}</ref> પ્રમુખ તરીકેનો તેમનો કાર્યકાળ ઈ.સ. ૧૭૮૯ થી ૧૭૯૭ના વર્ષ સુધીનો હતો. ઈ.સ. ૧૭૭૫ થી ઈ.સ. ૧૭૮૩ વચ્ચેના સમયગાળામાં ચાલેલી ''અમેરિકન ક્રાંતિ'' વખતે તેઓ ''અમેરિકન જનરલ'' અને વસાહતી દળોના ''ચીફ કમાન્ડર'' (કમાન્ડર ઈન ચીફ) રહ્યા હતા.<ref>[http://www.biography.com/people/george-washington-9524786'''George Washington''']</ref>
 
==પ્રારંભિક જીવન==