વિકિમીડિયા કૉમન્સ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
નાનું સાફ-સફાઇ.
લીટી ૧:
 
{{Infobox website
|logo = [[File:Commons-logo-en.svg|100px|વિકિમીડિયા કૉમન્સનું ચિહ્ન]]
|logo_size = 100px
|collapsible = yes
|caption = કોમન્સના મુખપૃષ્ઠનો સ્ક્રિનશોટ
લીટી ૧૩:
|alexa =
|name = વિકિમીડિયા કૉમન્સ
|screenshot = [[File:Commons screenshot.png|border|240px|કોમન્સના મુખપૃષ્ઠનો સ્ક્રિનશોટ]]
|launch date = ૭ સપ્ટેમ્બર ૨૦૦૪
|current status = ઓનલાઇન
|content license = મુક્ત
}}
'''વિકિમીડિયા કૉમન્સ''' (અંગ્રેજી: {{lang-en|Wikimedia Commons}}) અથવા વિકિકૉમન્સ વેબસાઇટ એ [[વિકિમીડિયા ફાઉન્ડેશન]]નું એક ધ્યેયકાર્ય છે. વિકિકૉમન્સ પર મુક્ત દૃશ્ય-શ્રાવ્ય માહિતીનો સંગ્રહ થાય છે. ખાસ કરીને ચિત્રો, છબીઓ, આકૃતિઓ, શ્રાવ્ય ફાઇલો જેમકે ઉચ્ચારણના ઉદાહરણો કે કોઈ પ્રવચનનું રેકોર્ડિંગ, વગેરે.
 
આ ધ્યેયકાર્યનો પ્રસ્તાવ માર્ચ ૨૦૦૪માં મૂકવામાં આવ્યો હતો અને તેનું ઉદ્ઘાટન ૭ સપ્ટેમ્બર ૨૦૦૪ના રોજ થયું હતું. તેનો મુખ્ય ધ્યેય વિવિધ વિકિમીડિયા પ્રૉજેક્ટ્સ દ્વારા વપરાતી દૃશ્ય-શ્રાવ્ય ફાઇલોને એક જગ્યા પર એકત્રિત કરવાનો હતો, કે જેથી તેનો ઉપયોગ બીજા પ્રૉજેક્ટમાં કરવામાં સરળતા રહે. ૨૪ મે ૨૦૦૫ પર વિકિકૉમન્સ પરની ફાઇલો ૧૦૦,૦૦૦ની સંખ્યાને પાર કરી ગઈ હતી.