ધીરન ચિન્નામલઈ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
લીટી ૨૧:
 
==હૈદર અલી સાથે ચકમક==
૧૭૦૦ના અંત સમયમાં કોંગુ ક્ષેત્ર મૈસુરુના મુસ્લિમ સાશક હૈદર અલી હેઠળ આવતું હતું. તેણે મોહમ્મદ અલી નામના તેના દિવાનને કર વસુલ કરવા કોંગુ મોકલ્યો. કે કર વસૂલ કરવા ખેડૂતો પર ત્રાસ ગુજારવા લાગ્યો તેમની જમીનો જપ્ત કરવા લાગ્યો. ખેડૂતો પર થતો અત્યાર જોઈ ધીરન અને તેના ભાઈઓએ દિવાનને શિવન મલઈ અને ચેન્ની મલઈ પર્વતો વચ્ચે આંતર્યો અને જમા કરેલો કર ઝૂંટવી ખેડૂતો ને પાછો આપી દીધો. તેનો બદલો લેવા સંકાગિરિ પર પહોંચી સૈન્ય મોકલ્યું. તેની સાથે યૂદ્ધમાંયુદ્ધમાં ધીરનની જીત થઈ. <ref>{{Cite web|url=http://www.winentrance.com/general_knowledge/dheeran-chinnamalai.html|title=Biography of Dheeran Chinnamalai|last=editor|date=2011-04-08|website=Winentrance|language=en-US|accessdate=2019-12-08}}</ref>
 
== પોલીગર યુદ્ધો ==