ધીરન ચિન્નામલઈ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

નાનું
જોડણી સુધારાઓ.
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
નાનું (જોડણી સુધારાઓ.)
}}
'''મામન્નાર ધીરન ચિન્નામલઈ ગૌન્ડર''' (૧૭ એપ્રિલ ૧૭૫૬ - ૩૧ જુલાઈ ૧૮૦૫) એ કોંગુ તામિલ સરદાર અને કોંગુ નાડુ (પશ્ચિમી તમિલનાડુ) ના પલય્યકાર હતા, જેમણે બ્રિટીશ ઇસ્ટ ઇન્ડિયા કંપની સામે લડત ચલાવી હતી.
 
 
== પ્રારંભિક જીવન ==
મામન્નાર ધીરન ચિન્નામલઈનો જન્મ ૧૭ એપ્રિલ ૧૭૫૬ ના દિવસે [[તમિલનાડુ]] ના [[ઇરોડ]] નજીક આવેલા મેલપલાયમમાં રતત્નસ્વામી અને પેરિયથાને ઘેર થયો હતો. તેમને સાત સંતાનો હતા જેમાં ૬ પુત્ર અને ૧ પુત્રી હતી. તેઓ બીજું સંતાન હતા.<ref>{{Cite web|url=http://www.winentrance.com/general_knowledge/dheeran-chinnamalai.html|title=Biography of Dheeran Chinnamalai|last=editor|date=2011-04-08|website=Winentrance|language=en-US|accessdate=2019-12-08}}</ref> તેમનું જન્મ નામ તીર્થગિરી ગૌન્ડર હતું. <ref name="History">{{Cite news|url=http://www.hindu.com/2007/07/10/stories/2007071051470300.htm|title=Dheeran Chinnamalai statue to be installed in Odanilai soon|work=The Hindu|date=10 July 2007|archive-url=https://web.archive.org/web/20071201093126/http://www.hindu.com/2007/07/10/stories/2007071051470300.htm|archive-date=1 December 2007}}</ref>
 
==હૈદર અલી સાથે ચકમક==
૧૭૦૦ના અંત સમયમાં કોંગુ ક્ષેત્ર મૈસુરુના મુસ્લિમ સાશકશાસક હૈદર અલીઅલીના હેઠળ આવતું હતું. તેણે મોહમ્મદ અલી નામના તેના દિવાનને કર વસુલ કરવા કોંગુ મોકલ્યો. કે કર વસૂલ કરવા ખેડૂતો પર ત્રાસ ગુજારવા લાગ્યો તેમની જમીનો જપ્ત કરવા લાગ્યો. ખેડૂતો પર થતો અત્યાર જોઈ ધીરન અને તેના ભાઈઓએ દિવાનને શિવન મલઈ અને ચેન્ની મલઈ પર્વતો વચ્ચે આંતર્યો અને જમા કરેલો કર ઝૂંટવી ખેડૂતો ને પાછો આપી દીધો. તેનો બદલો લેવા સંકાગિરિ પર પહોંચી સૈન્ય મોકલ્યું. તેની સાથે યુદ્ધમાં ધીરનની જીત થઈ. <ref>{{Cite web|url=http://www.winentrance.com/general_knowledge/dheeran-chinnamalai.html|title=Biography of Dheeran Chinnamalai|last=editor|date=2011-04-08|website=Winentrance|language=en-US|accessdate=2019-12-08}}</ref>
 
== પોલીગર યુદ્ધો ==
મામન્નાર ચિન્નામલાઈ પોલીગર યુદ્ધોના મુખ્ય સેનાપતિ હતા, જે ૧૮૦૧-૧૮૦૨ દરમ્યાન લડાયા હતાં. તેમણે બ્રિટિશ ઇસ્ટ ઈન્ડિયા કંપની સામે લડવા [[ટીપુ સુલતાન]]ની સાથે સાથે ફ્રેન્ચ લશ્કર પાસે પણ આધુનિક યુદ્ધ કળાની તાલીમ લીધી હતી જેણે ચિતેશ્વરમ, મઝાહવલ્લી અને શ્રીરંગપટ્ટનમાં અંગ્રેજો સામે જીત મેળવવામાં મદદ કરી હતી.
 
કટ્ટાબોમન અને ટીપુ સુલતાનના મૃત્યુ પછી, તેઓ ઑડનિલયમાં સ્થાયી થયા ત્યાં તેમણે એક કિલ્લો બંધાવ્યો.<ref>{{Cite web|url=http://www.winentrance.com/general_knowledge/dheeran-chinnamalai.html|title=Biography of Dheeran Chinnamalai|last=editor|date=2011-04-08|website=Winentrance|language=en-US|accessdate=2019-12-08}}</ref> ચિન્નામલઇએ ઈ. સ.૧૮૦૦ માં [[કોઇમ્બતુર]] ખાતે અંગ્રેજો પર હુમલો કરવા માટે મરાઠાઓ અને મારુથુ પાંડિયારની મદદ લીધી. અંગ્રેજ સૈન્ય સાથીઓની સેનાને રોકવામાં સફળ રહ્યા, આથી ચિન્નામલાઈને કોઈમ્બતુર પર જાતે એકલા હુમલો કરવાની ફરજ પડી. તેમની સેનાનો પરાજય થયો, પરંતુ તે અંગ્રેજ સૈન્યથી છટકી શક્યા.<ref name="Life">{{Cite web|url=http://www.hindu.com/2008/08/02/stories/2008080254520600.htm|title=Chinnamalai, a lesser-known freedom fighter of Kongu soil|date=2 August 2008|website=The Hindu}}</ref> ચિન્નામલઇએ ત્યાર કિલ્લો છોડ્યો અને પલણીના કરુમલઈ ક્ષેત્રમાં વસવાટાવસવાટ કરી ગેરિલા યુદ્ધ નિતીનીતિ વાપરી અને ૧૮૦૧ માં કાવેરીમાં, ઈ.સ. ૧૮૦૨ માં ઓડનિલાઇમાં અને ૧૮૦૪ માં અરાચલુર ખાતેની લડાઇઓમાં અંગ્રેજોને પરાજિત કર્યા.<ref name="History" />
 
== મૃત્યુ ==