કૃષ્ણ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું Rutvik s dakhara (talk) દ્વારા કરેલ ફેરફારોને Harshil169 દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા.
ટેગ્સ: Rollback મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન Advanced mobile edit
થોડી સાફસફાઈ
લીટી ૩૭:
== જન્મ ==
[[ચિત્ર:Krishna carried over river yamuna.jpg|thumb|૧૮મી સદીના ચિત્રમાં કૃષ્ણને લઇ જતા વાસુદેવ.]]
ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ શ્રાવણ વદ (કૃષ્ણ પક્ષ) આઠમના રોજ થયો હતો તો રાધાએ શ્રાવણ માસમાં શુક્લ પક્ષની આઠમ તિથિના રોજ જન્મ ધારણ કર્યો હતો. શ્રી કૃષ્ણ અને રાધાના જન્મ સમયે તિથિ પ્રમાણે માત્ર 15 દિવસોનો અંતર છે. કૃષ્ણના જન્મનો દિવસ [[જન્માષ્ટમી]] તરીકે ઉજવાય છે અને રાધાના જન્મનો દિવસ [[રાધાષ્ટમી]] તરીકે ઉજવાય છે. આમ તો ભગવાન [[વિષ્ણુ]]એ અત્યાર સુધી ત્રેવીસ અવતાર ધારણ કર્યા છે. આ બધા જ અવતારોની અંદરઅવતારોમાં તેમનો મહત્વનો અવતાર શ્રીકૃષ્ણનો છે. આ અવતાર તેમણે વૈવસ્યવૈવસ્વત્ મન્વંતરના અઠ્ઠાવીસમા દ્વાપરમાં શ્રીકૃષ્ણના રૂપે [[દેવકી]]ના ગર્ભમાં [[મથુરા]]નીનાં જેલમાંકારાગૃહમાં લીધો હતો.
 
== મુખ્ય નામો ==
લીટી ૭૨:
 
== જીવનનો ઉત્તરાર્ધ ==
મહાભારત મુજબ, કુરુક્ષેત્ર યુદ્ધયુદ્ધમાં ગાંધારી નાગાંધારીના તમામ સો પુત્રો મૃત્યુ પામ્યાં હતાં. દુર્યોધનદુર્યોધનનાં મૃત્યુ પહેલાં નીપહેલાની રાત્રે શ્રી કૃષ્ણ ભગવાને ગાંધારી નીગાંધારીની મુલાકાત લીધી અને સમજાવ્યાં. પણ ગાંધારીગાંધારીએ એ કૃષ્ણ નેકૃષ્ણને શ્રાપ આપ્યો કે તેમની સાથે સમસ્ત યાદવો નોયાદવોનો વિનાશ થશે. કૃષ્ણ પોતે જાણતા હતા કે યાદવો ભવિષ્ય માંભવિષ્યમાં ખૂબ જ અભિમાની અને અધર્મી, ઘમંડી બની જશે. જેથી તેઓતેઓએ "તથાસ્તુ" (તેથી તેતેમ હોઈથાય) કહેતા ગાંધારીગાંધારીનાં ભાષણભાષણનો અંત આવ્યો હતો. [[શ્રીમદ્ ભાગવદ્ભાગવતમ્]] અનુસાર, ઋષિ દુર્વાસા, તમારાસાથે સમગ્રયાદવબાળકોએ સમુદાયમજાકમાં મૃત્યુનાટક પામેકર્યું છેહતું એમતેના કહીનેપરીણામે (કારણેતેમણે ઋષિ'તમારો દુર્વાસાસમગ્ર સાથેસમુદાય યાદવોમૃત્યુ દ્વારાપામે' ચતુરએવો નાટક)શ્રાપ યાદવોઆપ્યો શ્રાપ.હતો [{{સંદર્ભ આપો]}}.
 
36૩૬ વર્ષ પછી, કોઈ પણ લડત વગર યાદવો નોયાદવોનો નાશ થયો. એક તહેવાર ખાતે યાદવો વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યુનીકળ્યું. કૃષ્ણના મોટા ભાઈ બલરામે તો યોગ નીયોગની મદદથી તેમનાપોતાનું શરીર ને છોડી દીધું હતું. કૃષ્ણકૃષ્ણએ એ જંગલ માંજંગલમાં એક વૃક્ષ હેઠળ ધ્યાન શરૂ કર્યું. ત્યારે એક શિકારી નુંશિકારીનું તીર તેમના ડાબા પગમાં લાગતા તે સમયે જ તેમનું મૃત્યુ થયું. આ સ્થળ આજે [[ભાલકા તીર્થ]] [તરીકે ઓળખાય છે, સોમનાથજે ગુજરાતમાં [[સોમનાથ]]ની તરીકેનજીક ઓળખાયઆવેલું છે. પૌરાણિક કથાઓ અનુસાર એ શિકારી રામાવતારરામાવતારમાં માંથઈ આવેલગયેલા સુગ્રીવ નોસુગ્રીવનો ભાઈ બાલી હતો. તે અવતારઅવતારમાં માં કૃષ્ણ એ બાલીકૃષ્ણએ નોબાલીનો વધ છલ થીછળથી કર્યો હતો આથી બાલી એબાલીએ વરદાન માગ્યું હતું કે દ્વાપરમાં પોતાના હાથે કૃષ્ણ નુંકૃષ્ણનું મૃત્યુ થાય.
 
ભાગવત મહાપુરાણમાં જણાવ્યા મુજબ જે સમયે કૃષ્ણએ આ પૃથ્વી છોડી તે ઘડીએ જ દ્વાપર યુગનો અંત અને કળિયુગનો પ્રારંભ થયો.
પૌરાણિક સૂત્રોના જણાવ્યા મુજબ, કૃષ્ણ પ્રસ્થાન જેનો દ્વાપર યુગ નાં અંત અને કળિયુગ નો ઉત્પતિ સમય તરીકે ઓળખાય છે.
 
== અન્ય ધર્મોમાં ==