ભોપાલ - બિલાસપુર એક્સપ્રેસ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું 103.70.32.218 (talk) દ્વારા કરેલ ફેરફારોને KartikMistry દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા.
ટેગ્સ: Rollback મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન Advanced mobile edit
લીટી ૬૭:
ટ્રેન એક પેસેંજર ટ્રેન છે અને તેમાં વાતાનુકૂલિત ડબ્બો નથી.
 
==અંદાજીત ઝડપ અને આવ્રુતિઆવૃત્તિ==
ટ્રેન ક્રમાંક ૧૮૨૩૫ ભોપાલ – બિલાસપુર એક્સપ્રેસ ૫૪ કિલોમીટર પ્રતિકલાકની અંદાજીત ઝડપે ભોપાલ જંક્શનથી ખુરાઇ રેલ્વે સ્ટેશન સુધી દોડે છે. પછી ખુરાઇ સુમરેરી (ખુરાઇનુ પરાનું રેલ્વે સ્ટેશન) થી બિલાસપુર, છત્તિસગઢ જાય છે તેની અંદાજીત ઝડપ ૪૦ કિલોમીટર પ્રતિકલાકથી ઘટી જાય છે.<br />
ટ્રેન ક્રમાંક ૧૮૨૩૬ [[બિલાસપુર, છત્તીસગઢ |બિલાસપુર]] – ભોપાલ પેસેંજર એ ફક્ત પેસેંજર ટ્રેન છે જે ૩૪ કિલોમીટર પ્રતિકલાકની અંદાજીત ઝડપે [[ભોપાલ]] સુધીના દરેક સ્ટોપ પર રોકાણ કરે છે.<ref>{{cite web|url=https://www.youtube.com/watch?v=P0wTzIZrdyw|title=બિલાસપુર - ભોપાલ એક્ષ્પ્રેસ}}</ref>
 
ટ્રેન રોજ બંન્ને શહેરોથી ચલાવવામાં આવે છે જે ૨૩ કલાક્માં ૭૨૦ કિલોમીટરનું કુલ અંતર કાપે છે.
 
==બીજી સેવા ( જોડાણ એક્ષ્પ્રેસ)==