Content deleted Content added
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન Advanced mobile edit
લીટી ૭૯:
 
ભાઈ તમે વિકિપીડિયાને જે કઈ યોગદાન કરો છો એ મહત્વનું છે,પરંતુ એ પણ જોવું જોઈએ કે વિકીપીયાની પોલીસી વિરુધ ન હોય.તમે ઇસ્લામની ટીકા પેજ બનાવ્યું છે એ તો ઠીક પણ તમે મોહમ્મદ ની ટીકા પેજ પણ બનાવ્યું છે... કોઈની પણ ધાર્મિક લાગણી ને ઠેસ પહોંચે એવું કશું પણ પોલીસી વિરુધ છે.હું આશા રાખું છું કે તમે આ પેજ જ ડીલીટ કરી નાખશો...92saeedshaikh ૨૦:૨૪, ૧૧ ડિસેમ્બર ૨૦૧૯ (IST)
:{{ping|92saeedshaikh}} વિકિપીડિયા પર કોઈ એવો નિયમ નથી કે ધાર્મિક લાગણી દુભાય તેવા પૃષ્ઠ ન બનાવવા. આપ આ પોલિસી [[:en:WP:NOTCENSORED]] વાંચી શકો છો, વિકિપીડિયા સેન્સર્ડ નથી અને કોઈ પણ ધર્મ કે ધાર્મિક વ્યક્તિ ટીકાથી ઉપર નથી. મારા પૃષ્ઠ માત્ર અંગ્રેજી પૃષ્ઠ જેવા કે [[:en:Criticism of Muhammad]],[[en:Criticism of Jesus]] નો ગુજરાતી અનુવાદ જ છે, આપ અંગ્રેજી વિકિ પર દલીલ કરી શકો છો.—[[સભ્ય:Harshil169|હર્ષિલ મહેતા]] ([[સભ્યની ચર્ચા:Harshil169|ચર્ચા]]) ૨૦:૩૫, ૧૧ ડિસેમ્બર ૨૦૧૯ (IST)