૧૧૫
edits
Brihaspati (ચર્ચા | યોગદાન) No edit summary ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન Advanced mobile edit |
92saeedshaikh (ચર્ચા | યોગદાન) ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર |
||
એક ભાઈએ "ઇસ્લામની ટીકા" અને "મોહમ્મદની ટીકા" જેવા પેજ બનાવ્યા છે.આમાં જે પ્રકારની ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો છે એનાથી કોઈ ચોક્કસ વર્ગના વાચકોની લાગણી દુભાઈ શકે છે.અને હું સમજુ છું ત્યાં સુધી વિકિપીડિયા આ પ્રકારના વાદ વિખવાદ ઉભા કરે એવા લેખો અને માહિતીની વિરુદ્ધ છે.આખી પોલીસી તો મેં વાંચી નથી પરંતુ આ પ્રકારના લેખો કે પેજ અહી ચલાવી લેવા નાં જોઈએ.હું તમામ જવાબદાર સંપાદકોને વિનંતી કરું છું કે આ બાબતની ચર્ચા કરી આવા વિવાદ ઉત્પન્ન કરનારા પેજ ને ડીલીટ કરી દેવામાં આવે.આભાર.92saeedshaikh ૨૧:૧૩, ૧૧ ડિસેમ્બર ૨૦૧૯ (IST)
{{Ping|
*વિકિપીડિયાને સેન્સર કરવાનો કોઈ પણ પ્રયત્ન ચલાવી ન લેવો જોઈએ. મેં પોતે જ આવા ઘણા ધર્મોના પૃષ્ઠો અંગ્રેજી પર ભાષાંતરથી બનાવ્યાં છે. ધર્મ એ બીજું કંઈ નહિ પરંતુ અમુક સિદ્ધાંતો અને વિચારોનો સમૂહ છે. જેમ કોઈક વિચાર ટીકાથી પર ના હોય તેમ જ ધર્મ કે ધાર્મિક વ્યક્તિ ટીકાથી પર નથી. અંગ્રેજી વિકિ પર પોલિસી છે કે [[:en:WP:NOTCENSORED|વિકિપીડિયા સેન્સર્ડ નથી]] અને અહીં [[:en:WP:OM|ઠેસ લાગે તેવી સામગ્રી હોઈ શકે]]. ધર્મ અને રાજનીતિની લાગણીઓ દુભાય તેથી પૃષ્ઠને ડિલીટ કરવા તે વિકિની નીતિઓ વિરુદ્ધ છે. —[[સભ્ય:Harshil169|હર્ષિલ મહેતા]] ([[સભ્યની ચર્ચા:Harshil169|ચર્ચા]]) ૨૧:૩૧, ૧૧ ડિસેમ્બર ૨૦૧૯ (IST)
|
edits