વિકિપીડિયા:ચોતરો: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન Advanced mobile edit
લીટી ૧,૦૨૮:
 
વિકિપીડિયાને સેન્સર કરવામાં ના આવે તો અહી તો કોઈ પણ વ્યક્તિ કશું પણ લખી નાખશે ,ગાળો પણ લખી નાખશે તો શું એ ચલાવી લેવામાં આવશે? તમે ટીકા કરો એની નાં નથી પણ ભાષાનો વિવેક તો હોવો જોઈએ કે નહિ? તમે કહો છો તમે અનુવાદ કર્યા છે , શું એ સાચા અનુવાદ છે તમે કેવા શબ્દો વાપર્યા છે એનું ભાન છે?તમે લોકોને જ્ઞાન મળે એ લખવા આવ્યા છો કે લોકોમાં શંકા કુશંકા જન્મે અને વાદ વિખવાદ જન્મે એ માટે આવ્યા છો.ભાઈ તમે જે કઈ ધર્મ,જ્ઞાતિ,સંપ્રદાય કે રાજકીય વિચારધારામાં માનતા હોવ એનાથી કોઈને વાંધો ન હોઈ શકે પરંતુ તમે તટસ્થતા છોડી તમારી અંદરનો દ્રેષ બહાર કાઢો એ પણ વિકિપીડિયાના નામે તો એ ના ચાલે.હું સંપાદક શ્રીઓને વિનંતી કરું છું કે તેઓ યોગ્ય નિર્ણય કરે.આભાર. --92saeedshaikh ૨૧:૪૨, ૧૧ ડિસેમ્બર ૨૦૧૯ (IST)
:'શું એ સાચા અનુવાદ છે તમે કેવા શબ્દો વાપર્યા છે એનું ભાન છે?' આપ પોતે જ અંગ્રેજી પૃષ્ઠની ભાષા જોઈ શકો છો. ત્યાં પણ ઘણી વાર દલીલ થઈ છે કે આનાંથી તોફોનો થશે, પયંગબરના કાર્ટૂન ન મુકાય વગેરે વગેરે. [[:en:MOS:Islam]] તમને મદદરૂપ થઈ શકશે. અનુવાદમાં અમુક સુધારા બાકી છે અને કદાચ ઢાંચો મુકેલો પણ છે, માત્ર લાગણી દુભાય એટલે પૃષ્ઠ રદ કરવા યોગ્ય નથી. જો કોઈ વ્યક્તિએ કોઈને ગાળ આપી હોય તો તેને પણ વિકિપીડિયામાં સમાવી શકાય છે. પયગંબરને સમલૈંગિક કહેતી ટિપ્પણી પણ [[:en:Kamlesh Tiwari]] ધરાવે છે.—[[સભ્ય:Harshil169|હર્ષિલ મહેતા]] ([[સભ્યની ચર્ચા:Harshil169|ચર્ચા]]) ૨૨:૦૧, ૧૧ ડિસેમ્બર ૨૦૧૯ (IST)