મેઘાલય: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
No edit summary
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
લીટી ૬૪:
}}
 
'''મેઘાલય'''<ref>{{Cite web|url=http://dictionary.reference.com/browse/Meghalaya|title=Meghalaya &#124; Define Meghalaya at Dictionary.com|date=14 July 2014|website=Dictionary.reference.com|archiveurl=https://web.archive.org/web/20150402172413/http://dictionary.reference.com/browse/Meghalaya|archivedate=2 April 2015|accessdate=27 February 2017}}</ref> એ [[ભારત]]<nowiki/>નું એક ઉત્તરપૂર્વીય એક ડુંગરાળ રાજ્ય છે. [[સંસ્કૃત ભાષા|સંસ્કૃતમાં]] આ નામનો અર્થ ''"વાદળોનો વાસ"'' એવો થાય છે. ૨૦૧૬ સુધીમાં મેઘાલયની વસ્તી ૩૨,૧૧,૪૭૪ હોવાનો અંદાજ છે. <ref>{{Cite web|url=http://pib.nic.in/archieve/others/2014/mar/d2014031002.pdf|title=Fact sheet on meghalaya|date=10 March 2014|archiveurl=https://web.archive.org/web/20160304024544/http://pib.nic.in/archieve/others/2014/mar/d2014031002.pdf|archivedate=4 March 2016|accessdate=12 September 2014}}</ref> મેઘાલય આશરે ૨૨,૪૩૦ ચોરસ કિલોમીટરના ક્ષેત્રને આવરે છે, જેની લંબાઈ અને પહોળાઈનો ગુણોત્તર લગભગ ૩:૧ છે. <ref name="ibef">[http://www.ibef.org/download/Meghalaya-110313.pdf Meghalaya] {{Webarchive|url=https://web.archive.org/web/20130903215532/http://www.ibef.org/download/Meghalaya-110313.pdf|date=3 September 2013}} IBEF, India (2013)</ref>
 
રાજ્ય દક્ષિણમાં [[બાંગ્લાદેશ|બાંગ્લાદેશી]] ના માયમેનસિંહ અને સિલ્હટ વિભાગો, પશ્ચિમમાં ના બાંગ્લાદેશીબાંગ્લાદેશના રંગપુર વિભાગ અને ઉત્તર અને પૂર્વપૂર્વમાં [[આસામ]] રાજ્ય દ્વારા ઘેરાયેલો છે. મેઘાલયની રાજધાની [[શિલોંગ|શિલ્લોંગ]] છે. ભારતના અંગ્રેજ રાજ દરમિયાન, બ્રિટીશ શાહીઅંગ્રેજ સત્તાધિકારીઓએ તેને "પૂર્વના સ્કોટલેન્ડ" નામથી ઓળખતા.<ref name="akrl">Arnold P. Kaminsky and Roger D. Long (2011), India Today: An Encyclopedia of Life in the Republic, {{ISBN|978-0313374623}}, pp. 455-459</ref> મેઘાલય અગાઉ [[આસામ]]<nowiki/>નો ભાગ હતો, પરંતુ ૨૧ જાન્યુઆરી ૧૯૭૨ ના દિવસે ખાસી, ગારો અને જૈંટિયાજૈંતિયા પર્વતોના જિલ્લાઓ મેળાવી મેઘાલય નામનું નવું રાજ્ય બનાવવામાં આવ્યું. મેઘાલયની સત્તાવાર ભાષા અંગ્રેજી છે. ઘણા ભારતીય રાજ્યોથી વિપરીત, મેઘાલય ઐતિહાસિક રીતે એક સ્ત્રી પ્રધાન સમાજ રચના (મેટ્રિનેલ સિસ્ટમનુંસિસ્ટમ)નું પાલન કરે છે જ્યાં વંશ અને વારસો સ્ત્રીઓના કુળ દ્વારા નક્કી થાય છે; સૌથી નાની પુત્રીને બધી સંપત્તિ વારસામાં મળે છે અને તે તેના માતાપિતાની સંભાળ પણ રાખે છે.
 
આ રાજ્ય એ ભારતનો સૌથી ભીનો પ્રદેશ છે, જે સરેરાશ દરેક વર્ષે {{Convert|12000|mm|abbr=on}} વર્ષાની નોંધ કરે છે.<ref name="ibef">[http://www.ibef.org/download/Meghalaya-110313.pdf Meghalaya] {{Webarchive|url=https://web.archive.org/web/20130903215532/http://www.ibef.org/download/Meghalaya-110313.pdf|date=3 September 2013}} IBEF, India (2013)</ref> રાજ્યનો આશરે ૭૦% જંગલોથી ઘેરાયલો છે. <ref name="Meghalaya and Its Forests">[http://www.megforest.gov.in/megfor_extent_forest.htm Meghalaya and Its Forests] {{Webarchive|url=https://web.archive.org/web/20140822010308/http://www.megforest.gov.in/megfor_extent_forest.htm|date=22 August 2014}} Government of Meghalaya (2012); Quote – total forest area is 69.5%</ref> મેઘાલય ઉષ્ણકટિબંધીય જંગલોનું ઇકોરીજીયન મોટા ભાગના રાજ્યને ઘેરી લે છે; તેના પર્વતેયપર્વતીય જંગલો ઉત્તર અને દક્ષિણ તરફના નીચાણવાળા ઉષ્ણકટિબંધીય જંગલોથી અલગ છે. જંગલો તેમના સસ્તન પ્રાણીઓ, પક્ષીઓ અને છોડની જૈવવિવિધતા માટે જાણીતા છે.
 
મેઘાલય મુખ્યત્વે એક કૃષિ અર્થતંત્ર ધરાવે છે સાથે નોંધપાત્ર વ્યાપારી વનીકરણ ઉદ્યોગ પણ અહીં વિકસ્યો છે. બટેટા, ચોખા, મકાઈ, અનાનસ, કેળા, પપૈયા, મસાલા અહીંનાઅહીંની મુખ્ય પેદાશો છે. સેવા ક્ષેત્ર રીઅલ એસ્ટેટ અને [[વીમો|વીમા કંપનીઓનું]] બનેલું છે. ૨૦૧૨માં મેઘાલયનું કુલ રાજ્ય સ્થાનિક ઉત્પન્ન ર્તમાનવર્તમાન કિંમત પ્રમાણે અંદાજે {{INRConvert|16173|c}} છે. <ref name="pcindia">[http://planningcommission.nic.in/plans/finres/fr_2013_14/fr_meghalaya1314.pdf Meghalaya] {{Webarchive|url=https://web.archive.org/web/20140716065506/http://planningcommission.nic.in/plans/finres/fr_2013_14/fr_meghalaya1314.pdf|date=16 July 2014}} Planning Commission, Govt of India (May 2014)</ref> રાજ્ય ભૌગોલિક રીતે ખનિજોથી સમૃદ્ધ છે, પરંતુ તે ક્ષેત્રમાં કોઈ નોંધપાત્ર ઉદ્યોગો નથી.<ref name="akrl">Arnold P. Kaminsky and Roger D. Long (2011), India Today: An Encyclopedia of Life in the Republic, {{ISBN|978-0313374623}}, pp. 455-459</ref> રાજ્યમાં આશરે {{Convert|1,170|km|abbr=on}} લાંબા રાષ્ટ્રીય ધોરીમાર્ગો છે. તે બાંગ્લાદેશ સાથેના વેપાર માટેનું એક મુખ્ય લોજિસ્ટિકલ કેન્દ્ર પણ છે. <ref name="ibef">[http://www.ibef.org/download/Meghalaya-110313.pdf Meghalaya] {{Webarchive|url=https://web.archive.org/web/20130903215532/http://www.ibef.org/download/Meghalaya-110313.pdf|date=3 September 2013}} IBEF, India (2013)</ref>
 
જુલાઈ 2018 માં, આંતરરાષ્ટ્રીય સ્ટ્રેટીગ્રાફી (ભૂસ્તરીય શાસ્ત્ર) આયોગે ભૂસ્તર શાસ્ત્રીય અભ્યાસને લાગતા હોલોસેન યુગને ત્રણ ખંડમાં વિભાજિત <ref>{{Cite web|url=http://www.stratigraphy.org/index.php/ics-news-and-meetings/119-collapse-of-civilizations-worldwide-defines-youngest-unit-of-the-geologic-time-scale|title=Collapse of civilizations worldwide defines youngest unit of the Geologic Time Scale|archiveurl=https://web.archive.org/web/20180718214052/http://stratigraphy.org/index.php/ics-news-and-meetings/119-collapse-of-civilizations-worldwide-defines-youngest-unit-of-the-geologic-time-scale|archivedate=18 July 2018|accessdate=18 July 2018}}</ref> <ref>{{Cite web|url=https://www.hindustantimes.com/india-news/meghalaya-ecstatic-after-being-etched-in-geological-history-permanently/story-jmw6vPPuuNAg2ctBbyTztO.html|title=Meghalaya ecstatic after being etched in geological history permanently|date=19 July 2018|archiveurl=https://web.archive.org/web/20180719204920/https://www.hindustantimes.com/india-news/meghalaya-ecstatic-after-being-etched-in-geological-history-permanently/story-jmw6vPPuuNAg2ctBbyTztO.html|archivedate=19 July 2018|accessdate=21 July 2018}}</ref> કર્યો હતો જેના અંતિમ હોલોસેનને ''મેઘાલય ખંડ'' નામ આપવામાં આવ્યું છે.'' <ref>{{Cite news|url=https://www.bbc.com/news/science-environment-44868527|title=Welcome to the Meghalayan Age a new phase in history|access-date=18 July 2018|archive-url=https://web.archive.org/web/20180718211344/https://www.bbc.com/news/science-environment-44868527|archive-date=18 July 2018|work=BBC News|date=18 July 2018|last=Amos|first=Jonathan}}</ref> <ref>{{Cite web|url=https://timesofindia.indiatimes.com/home/science/newest-phase-in-earths-history-named-after-meghalaya-rock/articleshow/65046837.cms|title=Newest phase in Earth's history named after Meghalaya rock|archiveurl=https://web.archive.org/web/20180802183333/https://timesofindia.indiatimes.com/home/science/newest-phase-in-earths-history-named-after-meghalaya-rock/articleshow/65046837.cms|archivedate=2 August 2018|accessdate=19 July 2018}}</ref> આ એટલા માટે કે મેઘાલયની માવમ્લુહ ગુફાના લવણસ્તંભો લગભગ ઈ. સ. પૂ. ૨૨૫૦ની એક મહત્ત્વની વૈશ્વિક આબોહવા પરિવર્તનની ઘટના, સ્ટ્રેટોટાઈપ, સ્ટ્રેટોટાઈપનીની સીમા ક્કી કરે છે. <ref>{{Cite web|url=https://www.qpg.geog.cam.ac.uk/news/formalsubdivisionoftheholoceneseriesgeogr18.pdf|title=Formal subdivision of the Holocene Series/Epoch|archiveurl=https://web.archive.org/web/20180710194916/https://www.qpg.geog.cam.ac.uk/news/formalsubdivisionoftheholoceneseriesgeogr18.pdf|archivedate=10 July 2018|accessdate=10 July 2018}}</ref>
 
== વસ્તી વિષયક વિષયો ==
 
* વંશીય જૂથો 2011૨૦૧૧: {{સંદર્ભ|date=June 2014}} <sup class="noprint Inline-Template Template-Fact" data-ve-ignore="true" style="white-space:nowrap;">&#x5B; ''[[વિકિપીડિયા:Citation needed|<span title="This claim needs references to reliable sources. (June 2014)">સંદર્ભ આપો</span>]]'' &#x5D;</sup><sup class="noprint Inline-Template Template-Fact" data-ve-ignore="true" style="white-space:nowrap;">&#x5B; ''[[વિકિપીડિયા:Citation needed|<span title="This claim needs references to reliable sources. (June 2014)">સંદર્ભ આપો</span>]]'' &#x5D;</sup>
=== વસ્તી ===
** [[ઘાંચી|ખાસી]] : 34૩૪%
** ગારો : 30૩૦.5%
** જૈંટીઆ : 18૧૮.5૫૦%
** બંગાળી : 8.5%
** નેપાળી : 2.5%
** હાજોંગ : 1.2%
** બાયટ : 1.1%
** કોચ : 1.0%
** તિવા (લાલંગ) : 0.9%
** રભા : 0.8%
** કુકી : 0.5%
** શેખ : 0.3%
** અન્ય: 0.2%
 
મેઘાલયની મોટાભાગની વસ્તી આદિવાસી લોકોની છે. [[ઘાંચી|ખાસીઓ]] સૌથી મોટું જૂથ છે, ત્યાર બાદ ગારો પછી જૈંતિયાજૈંંતિયા આવે છે. આ જાતિઓની જાણકારી અંગ્રેજોને હતી. તેને તેઓ "પહાડી જાતિ" તરીકે ઓળખાતા. અન્ય જૂથોમાં હાજોંગ, બાયટ, કોચ અને સંબંધિત રાજનોંગશી, બોડો, દિમસા, કુકી, લાખર, તિવા(લાલંગ), કરબી, રાભા અને નેપાળી જાતિઓ અહીં વસે છે .
* વંશીય જૂથો 2011: {{સંદર્ભ|date=June 2014}} <sup class="noprint Inline-Template Template-Fact" data-ve-ignore="true" style="white-space:nowrap;">&#x5B; ''[[વિકિપીડિયા:Citation needed|<span title="This claim needs references to reliable sources. (June 2014)">સંદર્ભ આપો</span>]]'' &#x5D;</sup><sup class="noprint Inline-Template Template-Fact" data-ve-ignore="true" style="white-space:nowrap;">&#x5B; ''[[વિકિપીડિયા:Citation needed|<span title="This claim needs references to reliable sources. (June 2014)">સંદર્ભ આપો</span>]]'' &#x5D;</sup>
** [[ઘાંચી|ખાસી]] : 34%
** ગારો : 30.5%
** જૈંટીઆ : 18.5%
** બંગાળી : 8.5%
** નેપાળી : 2.5%
** હાજોંગ : 1.2%
** બાયટ : 1.1%
** કોચ : 1.0%
** તિવા (લાલંગ) : 0.9%
** રભા : 0.8%
** કુકી : 0.5%
** શેખ : 0.3%
** અન્ય: 0.2%
 
૨૦૧૧ ની વસ્તી ગણતરીના કામચલાઉ અહેવાલ મુજબ મેઘાલયમાં સાત ઉત્તર-પૂર્વીય સાત રાજ્યોમાં સૌથી વધુ વસ્તી વૃદ્ધિ દર ૨૭.૮૨% નોંધાય છે. ૨૦૧૧ સુધીમાં મેઘાલયની વસ્તી ૨૯૬૪૦૦૭૨૯,૬૪,૦૦૭ થવાનો અંદાજ લગાવવામાં આવ્યો હતો, જેમાંથી મહિલાઓ ૧૪,૯૨,૬૬૮ અને પુરુષો ૧૪,૭૧,૩૩૯ છે. ભારતની ૨૦૧૧ ની વસ્તી ગણતરી મુજબ, રાજ્યમાં લિંગ પ્રમાણ ૧,૦૦૦ પુરુષો દીઠ ૯૮૬ સ્ત્રીઓનો હતો જે રાષ્ટ્રીય સરેરાશ ૯૪૦ કરતા ઘણો વધારે હતો. ગ્રામીણ ક્ષેત્રમાં આ પ્રમાણ ૯૮૫ અને શહેરમાં ૯૭૨ હતો.
મેઘાલયની મોટાભાગની વસ્તી આદિવાસી લોકોની છે. [[ઘાંચી|ખાસીઓ]] સૌથી મોટું જૂથ છે, ત્યાર બાદ ગારો પછી જૈંતિયા આવે છે. આ જાતિઓની જાણકારી અંગ્રેજોને હતી. તેને તેઓ "પહાડી જાતિ" તરીકે ઓળખાતા. અન્ય જૂથોમાં હાજોંગ, બાયટ, કોચ અને સંબંધિત રાજનોંગશી, બોડો, દિમસા, કુકી, લાખર, તિવા(લાલંગ), કરબી, રાભા અને નેપાળી જાતિઓ અહીં વસે છે .
 
૨૦૧૧ ની વસ્તી ગણતરીના કામચલાઉ અહેવાલ મુજબ મેઘાલયમાં સાત ઉત્તર-પૂર્વીય સાત રાજ્યોમાં સૌથી વધુ વસ્તી વૃદ્ધિ દર ૨૭.૮૨% નોંધાય છે. ૨૦૧૧ સુધીમાં મેઘાલયની વસ્તી ૨૯૬૪૦૦૭ થવાનો અંદાજ લગાવવામાં આવ્યો હતો, જેમાંથી મહિલાઓ ૧૪,૯૨,૬૬૮ અને પુરુષો ૧૪,૭૧,૩૩૯ છે. ભારતની ૨૦૧૧ ની વસ્તી ગણતરી મુજબ, રાજ્યમાં લિંગ પ્રમાણ ૧,૦૦૦ પુરુષો દીઠ ૯૮૬ સ્ત્રીઓનો હતો જે રાષ્ટ્રીય સરેરાશ ૯૪૦ કરતા ઘણો વધારે હતો. ગ્રામીણ ક્ષેત્રમાં આ પ્રમાણ ૯૮૫ અને શહેરમાં ૯૭૨ હતો.
<nowiki>
 
== મેઘાલય રાજ્યના જિલ્લાઓ ==
Line ૧૧૨ ⟶ ૧૧૦:
{{ભારત}}
 
 
{{geo-stub}}
 
[[શ્રેણી:ભારતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો]]