વિકિપીડિયા:ચોતરો: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
લીટી ૧,૦૩૦:
::::"મોહમ્મદની ટીકા" લેખ પર રદ્દીકરણની માંગ સમુદાયના સભ્યો તરફથી આવેલી એટલે એે લેખને તાત્કાલીક હટાવી દેવાયો છે.
:::::{{ping|92saeedshaikh}}, અહિં કોઈ પણ વિષય પર યોગ્ય સંદર્ભો સાથે કશું પણ લખી શકાય છે. ધાર્મિક લાગણીઓ હંમેશા સમગ્ર સમાજમાં એકસમાન પણે નથી જોવા મળતી. એક સમુદાયને જે વિષય યોગ્ય લાગે તે અન્યને વાંધાજનક પણ લાગી શકે. માટે જે સાર્વત્રિક વાંધાજનક હોય, સત્યતાથી વેગળું હોય, જેને કોઈ સંદર્ભ ન હોય અને જે વાત ફક્ત અને ફક્ત કોઈની લાગણી દુભાવવાના આશયથી મનઘડંત ઉપજાવી કાઢેલી હોય તેવી વાતો અહિં ન હોઈ શકે. [[:ઇસ્લામની ટીકા]] લેખ મેં જોયો, તે અઢળક સંદર્ભોથી ભરેલો છે, મને પ્રથમ દૃષ્ટિએ તેમાં કશું વાંધાજનક નથી જણાયું માટે મારા મતે તેને અહિં રહેવા દેવામાં કશો વાંધો નથી. ઉપરના સંદેશામાં કોઈકે લખ્યું છે તેમ '''મોહમ્મદની ટીકા''' લેખ દૂર કરવામાં આવ્યો છે એટલે હું એના વિષે કશું કહી શકું તેમ નથી, પણ હું દૂર કરેલો લેખો જોઈ જોઈશ અને જો એમાં પણ સંદર્ભો યોગ્ય જણાય તો એ લેખને પણ અહિં રહેવા દેવો જોઈએ. દરેક ધર્મ અને અને તેના અનુયાયીઓએ સહિષ્ણુતા અપનાવવી જોઈએ અને વિષય પરત્વે તટસ્થપણે નજર રાખવી અને મુલવવો જોઈએ એવું હું માનું છું.--[[:User:Dsvyas|ધવલ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૨૩:૩૧, ૧૧ ડિસેમ્બર ૨૦૧૯ (IST)
::::::વાંધાજનક લેખ કાઢી નાંખવા બદલ સંપાદકશ્રીઓનો આભાર.--92saeedshaikh ૨૩:૫૫, ૧૧ ડિસેમ્બર ૨૦૧૯ (IST)
 
:::::::{{ping|92saeedshaikh}}, લેખ ભાષાંતર વગેરેમાં પૂરતો વ્યવસ્થિત ન હોવાના કારણે રદ કરવામાં આવેલો છે. મારી આપણે વિનંતી છે કે આપ પોતે તટસ્થ રીતે સંદર્ભ સહિત આ લેખ ફરી બનાવો. આ વિષયમાં આપને સૌથી વધુ જાણકારી હશે. ટીકાનો લેખ હોઈ શકે છે અને યોગ્ય ભાષા સાથે બનાવી શકાય એમ છે કારણકે ટીકા એ પણ એક એકેડેમિક વિષય છે. હા, માત્ર લાગણી દુભાવવા સંદર્ભ વગર જેમ તેમ લખેલ હોય તો ચોક્કસથી રદ કરવું જોઈએ પણ વિષયના તજજ્ઞો દ્વારા લખાયેલ એકેડેમિક સંદર્ભોની આધારે લખાયેલ લેખ રદ ન કરી શકાય. આપને અંગ્રેજી લેખ જોઈ જવા વિનંતી છે. શું તે બરાબર છે? જો બરાબર છે તો તેને યોગ્ય રીતે ભાષાંતર કરી શકાય. સિલેક્ટિવ ફકરા કરતા સંપૂર્ણ લેખનું યોગ્ય ભાષાંતર કરવું વધારે યોગ્ય રહેશે જેથી તમામ પાસાને પૂરતો ન્યાય મળે. -[[સભ્ય:Nizil Shah|Nizil Shah]] ([[સભ્યની ચર્ચા:Nizil Shah|ચર્ચા]]) ૧૨:૧૯, ૧૩ ડિસેમ્બર ૨૦૧૯ (IST)
વાંધાજનક લેખ કાઢી નાંખવા બદલ સંપાદકશ્રીઓનો આભાર.--92saeedshaikh ૨૩:૫૫, ૧૧ ડિસેમ્બર ૨૦૧૯ (IST)