દીપક બારડોલીકર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
સ્પામ
ટેગ્સ: વિઝ્યુલ સંપાદન મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન Advanced mobile edit
અવસાનની વિગત અને એ પ્રમાણે ભાષાફેર
લીટી ૬:
|જન્મ તારીખ = {{Birth date and age|df=y|1925|11|23}}
|જન્મ સ્થળ = બારડોલી
|મૃત્યુ તારીખ = {{Death year and age|2019|12|12}}
|મૃત્યુ સ્થળ = માન્ચેસ્ટર, યુ.કે.
|મૃત્યુનું કારણ =
|રહેઠાણ =
લીટી ૨૬:
|હસ્તાક્ષર = Dipak Bardolikar.jpg
|વેબસાઇટ =
 
}}
 
'''દીપક બારડોલીકર''' (જ. ૨૩ નવેમ્બર ૧૯૨૫-૨૦૧૯), જન્મે '''મૂસાજી હાફિઝજી''', પાકિસ્તાન સ્થિત ગુજરાતી કવિ, લેખક, અને પત્રકાર છેહતા. તેઓ પકિસ્તાનના જાણીતા દૈનિક અખબાર 'ડૉન' ના ગુજરાતી આવૃતિના તંત્રી વિભાગમાં લાંબો સમય સેવા આપી ચૂક્યા છે. તેમનો જન્મ [[નવેમ્બર ૨૩|૨૩ નવેમ્બર]] ૧૯૨૫ના રોજ ગુજરાતના બારડોલીમાં[[બારડોલી]]માં થયો હતો. પરંતુ બાદમાં તેઓ પાકિસ્તાનના કરાંચીમાં[[કરાચી]]માં સ્થાયી થયા હતા. નિવૃત્તિ બાદ હાલ તેઓ માન્ચેસ્ટર ([[યુ. કે.)]]નાં માન્ચેસ્ટર ખાતે રહેસ્થાયિ છે.થયા હતા<ref name="વ્યાસ2012">{{cite book |last=વ્યાસ |first=રજની |title=ગુજરાતની અસ્મિતા |page=૨૨૬ |edition=5th |year=૨૦૧૨ |publisher=અક્ષરા પ્રકાશન |location=અમદાવાદ}}</ref><ref name="શર્મા૨૦૧૧">{{cite book |last=શર્મા |first=રાધેશ્યામ |title=સાક્ષરનો સાક્ષાત્કાર: ૧૮|page=૧૩૧-૧૪૦ |edition=1st |year=2011 |publisher=રન્નાદે પ્રકાશન |location=અમદાવાદ|isbn=9789381486603}}</ref> જ્યાં ૨૦૧૯ની [[ડિસેમ્બર ૧૨|૧૨મી ડિસેમ્બરે]] તેમનું અવસાન થયું.
 
==સર્જન==
દીપક બારડોલીકરના અત્યાર સુધીમા કુલ ૨૩ પુસ્તકો પ્રકાશિત થઇ ચૂક્યાં છે. જેમાં કવિતા (૧૩), ઇતિહાસ-સંશોધન (૫), લેખસંગ્રહ (૧), આત્મકથા (બે ભાગ), સંસ્મરણ (૧), અને સંપાદન (૧) નો સમાવેશ થાય છે. .<ref name ="વ્યાસ2012"/><ref name="શર્મા૨૦૧૧"/>
 
===કાવ્ય સંગહો===
Line ૭૪ ⟶ ૭૩:
 
[[શ્રેણી: ગુજરાતી સાહિત્યકાર]]
[[શ્રેણી:વ્યક્તિત્વ]]
[[શ્રેણી: ગુજરાતી વ્યક્તિત્વ]]
[[Categoryશ્રેણી:લેખક]]
[[Categoryશ્રેણી:કવિ]]