કોળી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
Improvement
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
નાનું ચિત્રવર્ણન વધુ અર્થસભર બનાવ્યું
લીટી ૧:
[[File:Samadhi Of Tanaji Malusare.jpg|thumb|મહાબળેશ્વર રજવાડાના કોળી દેશમુખ અને મરાઠા સેનાના સેનાપતિ દેશમુખ સાહેબ સરદાર તાનાજી રાવ માળુસરેની સમાધિ]]
[[File:Samadhi Of Tanaji Malusare.jpg|thumb|દેશમુખ સાહેબ સરદાર તાનાજી રાવ માલુસરે ની સમાધિ, મહાબળેશ્વર રજવાડું નો કોલી દેશમુખ અને મરાઠા સેના નો સેનાપતિ]]
'''કોળી''' એ [[ભારત]] દેશની એક પુરાતન સમુહની જ્ઞાતિ છે. કોળી જ્ઞાતિનાં લોકો મુખ્યત્વે [[મહારાષ્ટ્ર]], [[ગુજરાત]] અને [[આંધ્ર પ્રદેશ]], [[તમિલનાડુ]], [[કર્ણાટક]], [[રાજસ્થાન]], [[ઉત્તર પ્રદેશ]] સહીત સમગ્ર ભારતમાં વસવાટ કરે છે. મહારાષ્ટ્રમાં તેઓ દરિયાકાંઠાનાં વિસ્તારમાં સ્થિત છે. તેઓ [[મુંબઇ]]નાં મૂળ વસાહતીઓમાંનાં એક છે, જેઓએ મુંબઇના 'સાત ટાપુઓ' પર વસવાટ કરેલો. ગુજરાતમાં કોળીઓની વસ્તી લગભગ બધા જ વિસ્તારોમાં છે અને અમુક જગ્યારે તેઓ કોળી પટેલ તરીકે પણ ઓળખાય છે, જેઓ મહારાષ્ટ્રની જેમ મુખ્યત્વે ખેડૂતો કે માછીમારો છે.
 
==કોળી સમાજ==
[[File:Jhalkari Bai statue Agra, Uttar Pradesh.jpg|thumb|વિરંગના ઝલકારી બાઈ કોળી નીકોળીની મૂર્તિ, આગરા, [[ઉત્તર પ્રદેશ]], 1857 ની ક્રાંતિ૧૮૫૭ની નીક્રાંતિની મહાનાયિકા]]
ગુજરાતમાં સને ૧૯૩૧ની છેલ્લી જ્ઞાતિ આધારીત જનગણના મુજબ કોળી લોકોની વસ્તી લગભગ કુલ વસ્તીનાં ૨૨% જેટલી હતી. <ref>[http://www.kolisamaj.org/ કોળી સમાજ.ઓર્ગ]</ref> [[ભારતના રાષ્ટ્રપતિ|ભારતના ૧૪મા રાષ્ટ્રપતિ]] શ્રી [[રામનાથ કોવિંદ]] પણ [[ઉત્તર પ્રદેશ]]ના કોળી સમાજમાંથી આવે છે.
 
"https://gu.wikipedia.org/wiki/કોળી" થી મેળવેલ