કુમારપાળ દેસાઈ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
→‎જીવન: ઉમેરણ
લીટી ૮૫:
અપંગના ઓજસ, બાળસાહિત્ય, ૧૯૭૩ને સંસ્કાર એવૉર્ડ, વડોદરા; ધી આઉટસ્ડેન્ડિંગ યંગ પર્સનાલિટી ઑફ ઇન્ડિયાનો એવૉર્ડ, ૧૯૮૦; પત્રકારત્વ માટે હરિઓમ આશ્રમ એવૉર્ડ, ૧૯૮૫; હેમચંદ્રાચાર્ય એવૉર્ડ, બ્રિટન, ૧૯૮૯; ગુજરાત રત્ન એવૉર્ડ, ૧૯૯૫; પ્રેસિડન્ટ્સ સ્પેશિયલ એવૉર્ડ, દિવાળીબહેન – મોહનલાલ મહેતા એવૉર્ડ, ૧૯૯૯ સંસ્કૃતિ ગૌરવ એવૉર્ડ, અમદાવાદ, ૨૦૦૦ ; જૈન રત્ન એવૉર્ડ, ૨૦૦૧ ; સંસ્કૃત સંવર્ધક એવૉર્ડ, કોબા, ૨૦૦૧ ; મિલેનિયમ એવોર્ડ, અમદાવાદ, ૨૦૦૧ ; બેસ્ટ સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ એવૉર્ડ, અમદાવાદ, ૨૦૦૨ ; જૈન ગૌરવ એવૉર્ડ, ૨૦૦૩ ; રવીન્દ્રનાથ ટાગોર, અંગ્રેજી લેખ માટે, રવીન્દ્ર મેડલ, યુજીસી., દિલ્હી દ્વારા ; પત્રકારત્વ માટે યજ્ઞેશ શુક્લ એવૉર્ડ ; આધ્યાત્મિક સાહિત્ય સર્જન માટે પાર્શ્વ પદ્માવતી સન્માન મુંબઈ દ્વારા એવૉર્ડ ; લાઇફ ટાઇમ એચિવમેન્ટ એવૉર્ડ, નડિયાદ, ૨૦૦૪ ; જૈન રત્ન એવોર્ડ, ૨૦૦૭, હેમચંદ્રાચાર્ય એવોર્ડ, બ્રિટન
 
મહામાનવ શાસ્ત્રી, ૧૯૬૬ ; બિરાદરી, ૧૯૭૧; હૈયું નાનું, હિંમત મોટી, ૧૯૭૬; નાની ઉંમર, મોટું કામ, ૧૯૭૮; મોતને હાથતાળી, બાળસાહિત્ય; ૧૯૭૩ ; ઝબક દીવડી, ૧૯૭૫; કેડે કટારી ખભે ઢાલ, ૧૯૬૯; મોતીની માળા, ૧૯૭૫; કેન્દ્ર સરકાર દ્વારા તથા લાલ ગુલાબ, ૧૯૬૬; ડાહ્યો ડમરો, બાળસાહિત્ય ૧૯૬૭ ; અખબારી લેખન પત્રકારત્વ ૧૯૭૯; અપંગના ઓજસ્, ચરિત્ર, ૧૯૭૪; ગુજરાત રાજ્ય સરકાર દ્વારા તેઓ પુરસ્કૃત થયા છે.
 
નવચેતન સામયિકમાં પત્રકારત્વ ક્ષેત્રના પ્રદાન માટે રૌપ્યચંદ્રક, ૧૯૭૮ ; બાળકોના બુદ્ધિસાગરસૂરિજી, બાળસાહિત્ય, ૧૯૭૯ને સુવર્ણચંદ્રક; ડૉ. કે.જી. નાયક સુવર્ણચંદ્રક, અમદાવાદ-૧૯૮૧, ૧૯૮૫; આનંદઘન ; એક અધ્યયન, સંશોધન, ૧૯૮૦, હનુમાનપ્રસાદ પોદ્દાર સુવર્ણચંદ્રક, રાજસ્થાન તરફથી, તથા ગૌરવ પુરસ્કાર, કેલિફોર્નિયા દ્રારા, શ્રી ધનજી કાનજી ગાંધી સુવર્ણચંદ્રક, ૨૦૦૧; કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્ય સુવર્ણચંદ્રક, મુંબઈ, ૨૦૦૨
 
આરાધ્ય સન્માન, ૨૦૧૬; આચાર્ય તુલસી સન્માન, ૨૦૧૭; ભદ્રંકર જ્ઞાન-જ્યોત એવોર્ડ ૨૦૧૯; બાળસાહિત્ય પુરસ્કાર, સાહિત્ય અકાદમી દિલ્હી, ૨૦૧૯.
 
== સર્જન ==