કુમારપાળ દેસાઈ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
photo replacement
→‎સર્જન: ઉમેરણ
લીટી ૮૧:
 
૨૦૦૫ના ડિસેમ્બરમાં ગુજરાતી સાહિત્ય પરિષદના અધિવેશનની પૂર્વસંધ્યાએ ગુજરાતની સંસ્કૃતિ, અહિંસાની ભાવના અને વિપુલ સાહિત્યસર્જન કરનાર કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યની સ્મૃતિ સાથે જોડાયેલો 'કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય સુવર્ણચંદ્રક' ડૉ. કુમારપાળ દેસાઈને ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ શ્રી ધીરુબહેન પટેલના હસ્તે એનાયત થયો હતો. તેમના પુસ્તક “Jainism : The Cosmic Vision” ને 2009 ના વર્ષ માટે શ્રી અખિલ ભારતવર્ષીય સાધુમાર્ગી જૈન સંઘ, બીકાનેર દ્વારા સાહિત્ય ક્ષેત્ર માટે અપાતો વિશિષ્ટ પુરસ્કાર “સ્વ. શ્રી પ્રદીપકુમાર રામપુરિયા સ્મૃતિ સાહિત્ય પુરસ્કાર” પ્રાપ્તથયો છે. આ પુરસ્કાર 10 ફેબ્રુઆરી 2009 ના રોજ ચિત્તોડગઢ જિલ્લાના મંગલવાડ ચૌરોહી મુકામે એનાયત કરવામાં આવ્યો.
 
૨૦૧૯માં પ્રગટ થયેલ તેમની નવલકથા 'અનાહતા'ની રચના [[મહાભારત]]ના પાત્ર 'કુંતી'ને કેન્દ્રમાં રાખીને કરવામાં આવેલ છે.<ref name="Gujarat Samachar">{{cite web |title=ભારતવર્ષના અતીત, વર્તમાન અને ભવિષ્યનો શ્વાસ છે મહાભારત ! |url=https://www.gujaratsamachar.com/news/magazines/identification-of-the-sky-kumarpal-desai-dharmlok-7-november-2019 | access-date=16 December 2019}}</ref>
 
== પુરસ્કારો ==