સોમ નાથ શર્મા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું {{પરમવીર ચક્ર વિજેતા}} અને અન્ય સુધારાઓ.
નાનું ટપાલ ટિકિટ.
લીટી ૧:
[[ચિત્ર:Somnath Sharma 2003 stamp of India.jpg|thumb|મેજર સોમ નાથ શર્મા, ૨૦૦૩ની ભારતીય ટપાલ ટિકિટ]]
મેજર '''સોમ નાથ શર્મા''' [[ભારત]]ના સર્વોચ્ચ લશ્કરી પુરસ્કાર [[પરમવીર ચક્ર]] મેળવનાર પ્રથમ વ્યક્તિ હતા.<ref>Page 50, Where Gallantry is Tradition: Saga of Rashtriya Indian Military College, By Bikram Singh, Sidharth Mishra, Contributor Rashtriya Indian Military College, Published 1997, Allied Publishers, [[:en:Special:BookSources/8170236495|ISBN 81-7023-649-5]]</ref> નવેમ્બર ૧૯૪૭માં [[કાશ્મીર]]<nowiki/>માં કાર્યવાહી દરમિયાન વીરતા દાખવવા માટે તેમને પદક આપવામાં આવ્યો હતો. ૧૯૪૭-૪૮ના ભારત [[પાકિસ્તાન]] યુદ્ધ વખતે [[શ્રીનગર]] હવાઈ મથક પરથી દુશ્મન ઘૂસણખોરોને ખદેડતી વખતે તેઓ શહીદ થઈ ગયા હતા. તેઓ ૪થી કુમાઉ રેજિમેન્ટમાં અફસર હતા.