વિકિપીડિયા:જાણીતા પ્રશ્નો: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
લીટી ૧:
{{WikipediaFAQ}}
{{વિકિપીડિયાવાપુસ}}
પ્રશ્ન? — જવાબ માટે '''[[#સામાન્ય અને વિશિષ્ટ સવાલો|વારંવાર પુછાતા સવાલો]]''' જુઓ જો કે મુખ્યત્વે આ પ્રશ્નો ગુજરાતી વિકિપીડિયા માટે લાગુ પડે છે. [[en:Wikipedia:Multilingual_coordination|બીજી ભાષાઓમાં વિકિપીડિયા]] માં તમને અન્ય ભાષાઓ માટે મદદ મળી શકશે. જો તમને તમારા પ્રશ્નનો જવાબ અહીં ન મળે તો તમે નીચે જણાવ્યા મુજબના અન્ય વિકલ્પો અજમાવો.
*જો તમે ગુજરાતી વિકિપીડિયામાં નવાસવા હો તો તમને [[વિકિપીડિયા:નવાંગતુકોનુ સ્વાગત|સ્વાગત]]નુ પાનું વાંચવું ગમશે. [[મદદ:અનુક્રમ|મદદ]]નાં પાનાઓ પર તમને ઘણી બધી માહિતી તેમજ તમારા પ્રશ્નને અનુરૂપ લિંક મળી શકશે. (જો કે હજુ આ બન્ને પાનાંઓ બની રહ્યા છે, તેને આગળ વધારવાની જવાબદારી પણ આપણી સૌની છે.)