વિકિપીડિયા:ચોતરો: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
ટેગ: MassMessage delivery
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
લીટી ૧,૦૨૧:
 
થોડા સમય પહેલા પ્રબંધકો પાસેથી ઇન્ટરફેસ ફેરફારના હક્કો પાછા લઈ લેવામાં આવ્યા છે અને હવે તે હક્કો જરૂર મુજબ આપવામાં આવે છે. આના કારણે મિડિયાવિકિ નામસ્થળના પાનાઓમાં પ્રબંધકો ફેરફાર કરી શકતા નથી. મોટા વિકિપીડિયા પ્રકલ્પોમાં બ્યુરોક્રેટ હોય છે જેની પાસે આ હક્કો હોય અને જરૂર પડે બ્યુરોક્રેટ્સ આવા કામો કરી શકે. આપણા જેવા નાના વિકિમાં બ્યુરોક્રેટ ન હોવાથી આપણે પ્રબંધકો માટે આ ઇન્ટરફેસ પ્રબંધક હક્કની માંગણી કરી શકીએ અને તે મળતા પ્રબંધકો એવા ફેરફારો કરી શકે. પ્રબંધકના હક્કોમાં આ ફેરફાર આવ્યો તે પહેલા હું મિડિયાવિકિ નામસ્થળના પાનાઓમાં ફેરફારો કરતો હતો. તાજેતરમાં કાર્તિકભાઈએ મૂકેલી એક વિનંતીની ફરજબજાવણી કરવા જતા ધ્યાને ચડ્યું કે હવે હું એવા ફેરફારો કરી શકું તેમ નથી. મેં મેટા પર આ અધિકારો માટે માંગણી કરી છે જેમનું કહેવું છે કે પહેલા હું અહિં સ્થાનિક કક્ષાએ ચર્ચા ચાલુ કરું. જો કોઈને મને Inrterface Administrator Rights મળવા સામે વિરોધ હોય તો કૃપા કરી નીચે પોતાનો વિરોધ નોંધાવશો. જો આપણે નક્કી કરીએ કે પ્રબંધકો પાસે આ હક્કો ન હોવા જોઈએ તો ભવિષ્યમાં આવા બધા ફેરફારો માટે Global Bureaucratની મદદ લેવાની રહે.--[[:User:Dsvyas|ધવલ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૨૨:૦૨, ૧૦ ડિસેમ્બર ૨૦૧૯ (IST)
:મેટા પર તમે વિનંતી મૂકી છે? જો જરૂર પડે તો અમે સૌ કોઇ ત્યાં પણ મત આપીશું. --[[User:KartikMistry|કાર્તિક મિસ્ત્રી]] <sup>[[User talk:KartikMistry|ચર્ચા]]</sup> ૧૬:૧૮, ૧૮ ડિસેમ્બર ૨૦૧૯ (IST)
 
== કોઈની લાગણી દુભાય એવા પેજ ડીલીટ કરવા બાબત ==