સેજકપર (તા. સાયલા): આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું મહત્વનું - હટાવ્યું.
ઇતિહાસ. રા.મ.સ્મ.
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
લીટી ૪:
| state_name = ગુજરાત
| district = સુરેન્દ્રનગર
| taluk_names = સાયલા
| latd = 22.545035
| longd = 71.478483
| area_total =
| altitude =
| population_total =
| population_total_cite =
| population_as_of = ૨૦૧૧
| population_density =
| leader_title_1 =
Line ૧૭ ⟶ ૧૮:
| leader_name_2 =
| footnotes =
| blank_title_1 = સગવડો
| blank_value_1 = [[પ્રાથમિક શાળા]], [[પંચાયતઘર]], [[આંગણવાડી]], દૂધની ડેરી
| blank_title_2 = મુખ્ય વ્યવસાય
| blank_value_2 = [[ખેતી]], [[ખેતમજૂરી]], [[પશુપાલન]]
| blank_title_3 = મુખ્ય ખેત-ઉત્પાદનો
| blank_value_3 = [[ઘઉં]], [[જીરુ]], [[વરિયાળી]], [[બાજરી]],<br /> [[કપાસ]], [[દિવેલી| દિવેલા]], [[રજકો]], [[શાકભાજી]]
| blank_title_4 =
| blank_value_4 =
}}
'''સેજકપર''' [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત| ગુજરાત રાજ્ય]]ના [[સૌરાષ્ટ્ર]] વિસ્તારમાં આવેલા [[સુરેન્દ્રનગર જિલ્લો| સુરેન્દ્રનગર જિલ્લા]]માં આવેલા કુલ ૧૦ (દસ) તાલુકાઓ પૈકીના એક એવા [[ સાયલા તાલુકો|સાયલા તાલુકા]]માં આવેલું એક ગામ છે. સેજકપર ગામના લોકોનો મુખ્ય વ્યવસાય [[ખેતી]], [[ખેતમજૂરી]] તેમ જ [[પશુપાલન]] છે. આ ગામમાં મુખ્યત્વે [[ઘઉં]], [[જીરુ]], [[વરિયાળી]], [[બાજરી]], [[કપાસ]], [[દિવેલી| દિવેલા]], [[રજકો]] તેમ જ અન્ય [[શાકભાજી]]ના પાકની [[ખેતી]] કરવામાં આવે છે. આ ગામમાં [[પ્રાથમિક શાળા]], [[પંચાયતઘર]], [[આંગણવાડી]] તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે. આ ગામમાં બે પૌરાણીક મંદીરો આવેલા છે જે નવલખાનાં નામથી ઓળખાય છે.
 
== ઇતિહાસ ==
સેજકપર ઝાલાવાડ પ્રાંતનું રજવાડું હતું, જે બ્રિટિશ શાસન દરમિયાન પૂર્વ કાઠિયાવાડ એજન્સીમાં આવતું હતું.
 
તેમાં ૨-૩ ગામોનો સમાવેશ થતો હતો અને કાઠીઓ તેના શાસક હતા. ૧૯૦૧માં તેની વસ્તી ૮૬૪ વ્યક્તિઓની હતી અને તેની આવક ૩,૬૦૦ રૂપિયા (૧૯૦૩-૦૪) હતી અને તેમાંથી ૪૩૩ રૂપિયાનો કર બ્રિટિશરો અને જુનાગઢ રજવાડાને અપાતો હતો.
 
ગામ નજીક પ્રાચીન ટીંબો આવેલો છે, જે [[ગુજરાતના રાષ્ટ્રીય મહત્વનાં સ્મારકોની યાદી|રાષ્ટ્રીય મહત્વનું સ્મારક]] (N-GJ-187) છે.
 
== બાહ્ય કડીઓ ==
* [http://dsal.uchicago.edu/reference/gazetteer/pager.html?objectid=DS405.1.I34_V15_174.gif Imperial Gazetteer on DSAL - Kathiawar]
 
'''સેજકપર''' [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત| ગુજરાત રાજ્ય]]ના [[સૌરાષ્ટ્ર]] વિસ્તારમાં આવેલા [[સુરેન્દ્રનગર જિલ્લો| સુરેન્દ્રનગર જિલ્લા]]માં આવેલા કુલ ૧૦ (દસ) તાલુકાઓ પૈકીના એક એવા [[ સાયલા તાલુકો|સાયલા તાલુકા]]માં આવેલું એક ગામ છે. સેજકપર ગામના લોકોનો મુખ્ય વ્યવસાય [[ખેતી]], [[ખેતમજૂરી]] તેમ જ [[પશુપાલન]] છે. આ ગામમાં મુખ્યત્વે [[ઘઉં]], [[જીરુ]], [[વરિયાળી]], [[બાજરી]], [[કપાસ]], [[દિવેલી| દિવેલા]], [[રજકો]] તેમ જ અન્ય [[શાકભાજી]]ના પાકની [[ખેતી]] કરવામાં આવે છે. આ ગામમાં [[પ્રાથમિક શાળા]], [[પંચાયતઘર]], [[આંગણવાડી]] તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે. આ ગામમાં બે પૌરાણીક મંદીરો આવેલા છે જે નવલખાનાં નામથી ઓળખાય છે.
{{સ્ટબ}}
 
[[શ્રેણી:ગુજરાતનાં ગામો]]
[[શ્રેણી:સાયલા તાલુકો]]