બોઝૉન: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
→‎વર્ણન: કડીઓ
OCLC
લીટી ૧:
[[File:SatyenBose1925.jpg|200px|thumb|[[સત્યેન્દ્રનાથ બોઝ]]]]
'''બોઝૉન''' અથવ '''બોઝકણ''' ({{lang-en|boson}}) એ પૂર્ણાંક [[પ્રચક્રણ]] ધરાવતા મૂળભૂત કણોનો સમૂહ છે. ભારતીય ભૌતિકશાસ્ત્રી [[સત્યેન્દ્રનાથ બોઝ]]ની યાદગીરીમાં પૂર્ણાંક પ્રચક્રણ ધરાવતા કણોના આ સમૂહને બોઝૉન નામ આપવામાં આવ્યું છે. બોઝૉન કણો [[બોઝ-આઈન્સ્ટાઈન આંકડાશાસ્ત્ર]]ને અનુસરે છે. ૧૯૨૦માં સત્યેન્દ્રનાથ બોઝ અને [[આલ્બર્ટ આઇન્સ્ટાઇન|આઇન્સ્ટાઇને]] આવા કણોની વર્તણૂક માટે આંકડાશાસ્ત્રીય સિદ્ધાંત તૈયાર કર્યો હતો જે બોઝ-આઈન્સ્ટાઈન આંકડાશાસ્ત્ર અથવા બોઝ-આઈન્સ્ટાઈન સાંખ્યિકી તરીકે ઓળખાય છે. બોઝૉન કણો [[પાઉલીનો અપવર્જનનો નિયમ|પાઉલી અપવર્જનના નિયમ]]ને અનુસરતા નથી. આથી એક જ અવસ્થા (સ્થિતિ)માં ગમે તેટલી સંખ્યામાં બોઝૉન હોઈ શકે છે. [[ફોટૉન]], ગ્લુઑન, W અને Z બોઝૉન તથા હમણા જ શોધાયેલો હિગ્સ બોઝૉન વગેરે બોઝૉન સમૂહના કણો છે.<ref name=patel>{{cite book |last=પટેલ |first= આનંદ પ્ર. |title=ગુજરાતી વિશ્વકોશ |volume=ખંડ ૧૪ |year=૨૦૦૧ |location=[[અમદાવાદ]] |publisher=ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ |page=૧૪-૧૫૧૪–૧૫|oclc=163822128}}</ref>
 
== વર્ણન ==