સેજકપર (તા. સાયલા): આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
ઇતિહાસ. રા.મ.સ્મ.
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
નાનું આ સેજકપર અલગ છે!
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
લીટી ૩૩:
 
તેમાં ૨-૩ ગામોનો સમાવેશ થતો હતો અને કાઠીઓ તેના શાસક હતા. ૧૯૦૧માં તેની વસ્તી ૮૬૪ વ્યક્તિઓની હતી અને તેની આવક ૩,૬૦૦ રૂપિયા (૧૯૦૩-૦૪) હતી અને તેમાંથી ૪૩૩ રૂપિયાનો કર બ્રિટિશરો અને જુનાગઢ રજવાડાને અપાતો હતો.
 
ગામ નજીક પ્રાચીન ટીંબો આવેલો છે, જે [[ગુજરાતના રાષ્ટ્રીય મહત્વનાં સ્મારકોની યાદી|રાષ્ટ્રીય મહત્વનું સ્મારક]] (N-GJ-187) છે.
 
== બાહ્ય કડીઓ ==