અમદાવાદ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
citation ઉમેર્યું
No edit summary
ટેગ્સ: વિઝ્યુલ સંપાદન મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
લીટી ૧૫૦:
== ઇતિહાસ ==
[[ચિત્ર:Cloth map of ahmedabad.jpg|thumb|left|200px|એક કપડા પર અમદાવાદનો નકશો, ૧૯મી સદી]]
પુરાતત્વીય પુરાવા સૂચવે છે કે અમદાવાદ આસપાસનો વિસ્તાર ૧૧મી સદીથી વસવાટ ધરાવે છે અને તે આશાપલ્લી અથવા તો [[આશાવલ]] નામથી ઓળખાતો હતો.<ref>{{Cite book|author= Jane Turner|title=The Dictionary of Art|publisher=Grove|volume=1|isbn=9781884446009|page=૪૭૧|year=૧૯૯૬}}</ref><ref>{{Cite web|url=https://ashaval.com/history-behind-names-of-ahmedabad-1110169/|title=The History behind the names of Ahmedabad City.|last=Rai|first=Neha|date=2018-11-28|website=Ashaval.com|language=en-US|accessdate=2019-09-28}}</ref> એ વખતે અણહીલવાડના [[કર્ણદેવ સોલંકી|સોલંકી રાજા કરણદેવે]] આશાવલના રાજા ભીલ<ref>{{Cite book|last1=મિચેલ|first1=જ્યોર્જ|last2=શાહ|first2=સ્નેહલ|last3=બરટોન-પેજ|first3=જોહન|last4=મેહતા|first4=દિનેશ|title=અમદાવાદ|publisher=માર્ગ પબ્લિકેશન|date=૨૮ જુલાઇ ૨૦૦૬|isbn=8185026033|pages=૧૭-૧૯}}</ref> સામે યુદ્ધ જાહેર કર્યું અને કર્ણાવતી નામક શહેરની સ્થાપના કરી, જે અત્યારે સાબરમતી નદી પાસેનો મણીનગર વિસ્તાર તરીકે ઓળખાય છે. સોલંકીનું રાજ ૧૩મી સદી સુધી ચાલ્યું, ત્યાર બાદ ગુજરાતનું સંચાલન ધોળકાના વાઘેલા કુળના હાથમાં આવ્યું. સન ૧૪૧૧માં મુસલમાનોના ભારત પરના આક્રમણ દરમ્યાન કર્ણાવતી પર દિલ્હીના સુલતાને વિજય મેળવ્યો અને ગુજરાતમાં મુઝફ્ફરીદ વંશની સ્થાપના કરી. ગુજરાત સલ્તનત બની અને સુલતાન [[અહમદશાહ|અહમદશાહે]] તેના પાટનગર તરીકે કર્ણાવતી પાસેની જગા પસંદ કરી. તેનું નામ પોતાના નામ પરથી 'અહમદાબાદ' રાખ્યું. સમય જતાં તે અપભ્રંશ થઈને 'અમદાવાદ'<ref>{{Cite book|title=સેતુ શહેર મેપ: અમદાવાદ-ગાંધીનગર |publisher=સેતુ પબલીકેશન |year=૧૯૯૮ | page=૧}}</ref> તરીકે ઓળખાવા લાગ્યું.
 
એ વખતે અણહીલવાડના [[કર્ણદેવ સોલંકી|સોલંકી રાજા કરણદેવે]] આશાવલના રાજા ભીલ<ref>{{Cite book|last1=મિચેલ|first1=જ્યોર્જ|last2=શાહ|first2=સ્નેહલ|last3=બરટોન-પેજ|first3=જોહન|last4=મેહતા|first4=દિનેશ|title=અમદાવાદ|publisher=માર્ગ પબ્લિકેશન|date=૨૮ જુલાઇ ૨૦૦૬|isbn=8185026033|pages=૧૭-૧૯}}</ref> સામે યુદ્ધ જાહેર કર્યું અને કર્ણાવતી નામક શહેરની સ્થાપના કરી, જે અત્યારે સાબરમતી નદી પાસેનો મણીનગર વિસ્તાર તરીકે ઓળખાય છે.
અહમદશાહે ૨૬ ફેબ્રુઆરી ૧૪૧૧ના રોજ શહેરનો પાયો [[માણેક બુરજ|માણેક બુર્જ]] પાસે નાખ્યો<ref name="Pandya 2010">{{cite web | last=Pandya | first=Yatin | title=In Ahmedabad, history is still alive as tradition | website=dna | date=૧૪ નવેમ્બર ૨૦૧૦ | url=http://www.dnaindia.com/analysis/column-in-ahmedabad-history-is-still-alive-as-tradition-1466396 | accessdate=૨૬ ફેબ્રુઆરી ૨૦૧૬}}</ref> (૧.૨૦ બપોરે, ગુરૂવાર, ધુ અલ-કિદાહ, હિજરી વર્ષ ૮૧૩<ref>{{cite web|url=http://www.egovamc.com/AhmCity/history.aspx|title=History|website=[[અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન]]|accessdate=૨૭ ફેબ્રુઆરી ૨૦૧૬|archive-url=http://web.archive.org/web/20160223012426/http://egovamc.com/AhmCity/history.aspx|archive-date=૨૩ ફેબ્રુઆરી ૨૦૧૬|quote=Jilkad is anglicized name of the month [[Dhu al-Qi'dah]], Hijri year not mentioned but derived from date converter}}</ref>). તેણે નવી રાજધાની ૪ માર્ચ ૧૪૧૧ના રોજ નક્કી કરી હતી.
 
સોલંકીનું રાજ ૧૩મી સદી સુધી ચાલ્યું, ત્યાર બાદ ગુજરાતનું સંચાલન ધોળકાના વાઘેલા કુળના હાથમાં આવ્યું. સન ૧૪૧૧માં મુસલમાનોના ભારત પરના આક્રમણ દરમ્યાન કર્ણાવતી પર દિલ્હીના સુલતાને વિજય મેળવ્યો અને ગુજરાતમાં મુઝફ્ફરીદ વંશની સ્થાપના કરી.
 
ગુજરાત સલ્તનત બની અને સુલતાન [[અહમદશાહ|અહમદશાહે]] (મૂળ નામ-નાસીરુદીન અહમદશાહ) પાટનગર તરીકે કર્ણાવતી પાસેની જગા પસંદ કરી. તેનું નામ પોતાના નામ પરથી 'અહમદાબાદ' રાખ્યું. સમય જતાં તે અપભ્રંશ થઈને 'અમદાવાદ'<ref>{{Cite book|title=સેતુ શહેર મેપ: અમદાવાદ-ગાંધીનગર |publisher=સેતુ પબલીકેશન |year=૧૯૯૮ | page=૧}}</ref> તરીકે ઓળખાવા લાગ્યું.
 
બાદશાહ અહમદશાહ ઈચ્છતો હતો કે જે વ્યક્તિઓએ કોઈપણ દિવસ બપોરની નમાજ ન પાડી હોય તેવા લોકો દ્રારા શહેર આબાદ બને તે માટે અહમદાબાદની સ્થાપના કરવી.
 
ચાર વ્યક્તિઓએ ઈ.સ. 1411માં અહમદાબાદની સ્થાપના કરી જે ચાર વ્યક્તિઓમાં બાદશાહ અહમદશાહ, સંત શેખ અહમદ ખટ્ટુ ગંજબક્ષ, મલિક અહમદ અને અહમદ કાઝીનો સમાવેશ થાય છે.
 
અહમદશાહે ૨૬ ફેબ્રુઆરી ૧૪૧૧ના રોજ શહેરનો પાયો [[માણેક બુરજ|માણેક બુર્જ]] પાસે નાખ્યો<ref name="Pandya 2010">{{cite web | last=Pandya | first=Yatin | title=In Ahmedabad, history is still alive as tradition | website=dna | date=૧૪ નવેમ્બર ૨૦૧૦ | url=http://www.dnaindia.com/analysis/column-in-ahmedabad-history-is-still-alive-as-tradition-1466396 | accessdate=૨૬ ફેબ્રુઆરી ૨૦૧૬}}</ref> (૧.૨૦ બપોરે, ગુરૂવાર, ધુ અલ-કિદાહ, હિજરી વર્ષ ૮૧૩<ref>{{cite web|url=http://www.egovamc.com/AhmCity/history.aspx|title=History|website=[[અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન]]|accessdate=૨૭ ફેબ્રુઆરી ૨૦૧૬|archive-url=http://web.archive.org/web/20160223012426/http://egovamc.com/AhmCity/history.aspx|archive-date=૨૩ ફેબ્રુઆરી ૨૦૧૬|quote=Jilkad is anglicized name of the month [[Dhu al-Qi'dah]], Hijri year not mentioned but derived from date converter}}</ref>). તેણે નવી રાજધાની ૪ માર્ચ ૧૪૧૧ના રોજ નક્કી કરી હતી.
 
દંતકથા અનુસાર અહમદશાહ બાદશાહ જ્યારે સાબરમતી નદીને કિનારે ટહેલતા હતા ત્યારે તેમણે એક સસલાંને કુતરાનો પીછો કરતા જોયું. સુલતાન કે જેઓ તેમના રાજ્યની રાજધાની વસાવવા માટેના સ્થળની શોધમાં હતા તેઓ આ બહાદુરીના કારનામાંથી પ્રાભાવિત થઇને સાબરમતી નદી કિનારા નજીકનો જંગલ વિસ્તાર પાટનગરની સ્થાપના માટે નક્કી કર્યો. આ બનાવ એક લોકપ્રિય કહેવતમાં વર્ણવેલ છે: ''જબ કુત્તે પે સસ્સા આયા, તબ બાદશાહને શહેર બસાયા''.