વિકિપીડિયા:પ્રબંધક અધિકાર માટે નિવેદન/જૂના નિવેદનો/૧: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
લીટી ૧૯૭:
# નિવેદન મુકનાર સભ્ય ક્યારનાય ગુજરાતી વિકિના અન્ય પ્રકલ્પ પર પ્રબંધક છે. ગુજરાતીના તમામ વિકી પ્રકલ્પો પર થી કોઇ પણ એક પર જ પ્રબંધક બનવું એવો નિયમ આપણે વર્ષોથી પાળી રહ્યા છીએ. એ મુજબ સભ્યનું આ વિકી પર પણ પ્રબંધક પદ માટેનું નિવેદન સ્વીકારી શકાય એમ નથી. --એ. આર. ભટ્ટ ૨૦:૦૧, ૧૫ મે ૨૦૧૬ (IST)
# સભ્યએ પોતે જાહેર કરેલી પોતાની ઇચ્છા મુજબ આ મતદાન બંધ કરવું પડે એમ છે. --એ. આર. ભટ્ટ ૨૦:૦૧, ૧૫ મે ૨૦૧૬ (IST)
 
=== Ashok modhvadia ===
{{sr-request
|status = done
|domain = gu.wikipedia
|user name =Ashok modhvadia
}}
ચોતરા પર બે મહિનાથી ચાલી રહેલી [[વિકિપીડિયા:ચોતરો#અસક્રિય પ્રબંધક|ચર્ચાનું સમાપન]] કરતા, હું અશોકભાઈ મોઢવાડિયાના પ્રબંધન હક્કો દૂર કરવા માટે નામાંકન કરું છું. મેં વ્યક્તિગત રીતે [[સભ્યની ચર્ચા:Ashok modhvadia#પ્રબંધન હક્ક પર ફેરવિચાર|તેમના ચર્ચાનાં પાને]] તેમને ૩૧ ઓક્ટોબરે સંદેશો મૂક્યો હતો જેનો આજ સુધી કોઈ જવાબ નથી. એ જ રીતે મેં '''સભ્યને ઇમેલ કરો''' સુવિધાનો ઉપયોગ કરીને પણ તેમનો સંપર્ક સાધ્યો હતો જેનો હજુ સુધી કોઈ પ્રતિસાદ નથી. તેઓએ અહિં છેલ્લું યોગદાન ૨૮ ઓગસ્ટ ૨૦૧૭ના રોજ આપ્યું હતું, જેનો અર્થ એ થયો કે તેઓ છેલ્લા સવા બે વર્ષથી નિષ્ક્રિય છે. આવા સમયે તેમના પ્રબંધન હક્કો દૂર કરવા હિતાવહ છે, જેથી જો જરૂર હોય તો અન્ય સક્રિય સભ્યને પ્રબંધન હક્કો આપી શકાય.-[[:User:Dsvyas|ધવલ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૨૦:૩૨, ૪ ડિસેમ્બર ૨૦૧૯ (IST)
====તરફેણ====
#{{તરફેણ|:/}}--[[User:KartikMistry|કાર્તિક મિસ્ત્રી]] <sup>[[User talk:KartikMistry|ચર્ચા]]</sup> ૨૧:૧૧, ૪ ડિસેમ્બર ૨૦૧૯ (IST)
#{{તરફેણ}} --[[સભ્ય:Gazal world|Gazal world]] ([[સભ્યની ચર્ચા:Gazal world|ચર્ચા]]) ૨૧:૩૯, ૪ ડિસેમ્બર ૨૦૧૯ (IST)
 
====વિરોધ====
====તટસ્થ====
====ટિપ્પણી====
[[User:Ruslik0|Ruslik0]] દ્રારા અધિકાર હટાવાયો. -- [[User:CptViraj|<font color="black">'''કેપ્ટનવિરાજ'''</font>]] ([[User talk:CptViraj|📧]]) ૧૮:૨૭, ૧૩ ડિસેમ્બર ૨૦૧૯ (IST)
 
==વિકિસ્રોત વિશેષાધિકાર==