વિકિપીડિયા:પ્રબંધક અધિકાર માટે નિવેદન: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
જૂનાં નામાંકનો અને ચર્ચાઓ દફ્તરે કરી
લીટી ૫૫:
 
==નામાંકન==
 
==વિકિકોશ અને વિકિસૂક્તિ વિશેષાધિકાર==
=== [[સભ્ય:Nizil Shah]] ===
{{sr-request
|status = on hold
|domain = gu.wiktionary
|user name = Nizil Shah
}}
હું ગુજરાતી અને અંગ્રેજી વિકિમીડિયા પ્રોજેકટ સાથે કેટલાક વર્ષોથી કાર્યરત છું અને વિકિકોશને ફરીથી કાર્યાન્વિત કરવા ઉપરની ચર્ચા મુજબ {{ping|Harshil169}}ની વિનંતી ધ્યાનમાં રાખી વિકિકોશના મેન્ટેનન્સનું કાર્ય કરવા માત્ર ત્રણ મહિના માટે પ્રબંધક તરીકે હકો આપવા વિનંતી કરું છું. -[[સભ્ય:Nizil Shah|Nizil Shah]] ([[સભ્યની ચર્ચા:Nizil Shah|ચર્ચા]]) ૧૨:૦૯, ૨૪ નવેમ્બર ૨૦૧૯ (IST)
====સમર્થન====
#{{તરફેણ}}--૧૦૦૦% સહમતિ સાથે. નિઝિલ જેવા અનુભવી વિકિપીડિયનનો લાભ કોઈ ગુજરાતી પ્રકલ્પને મળે તેથી રૂડું કશું હોઈ જ ન શકે. નિઝિલની હાજરીથી પ્રકલ્પ ખૂબજ સારી પ્રગતિ કરી શકશે તે વિષે કોઈ શંકા નથી. --[[સભ્ય:Sushant savla|Sushant savla]] ([[સભ્યની ચર્ચા:Sushant savla|ચર્ચા]]) ૧૩:૦૧, ૨૫ નવેમ્બર ૨૦૧૯ (IST)
#{{તરફેણ}} -- We need editors like Nizil to take care of this. --[[User:KartikMistry|કાર્તિક મિસ્ત્રી]] <sup>[[User talk:KartikMistry|ચર્ચા]]</sup> ૧૫:૧૨, ૨૫ નવેમ્બર ૨૦૧૯ (IST)
#{{તરફેણ}} હું વિકિપીડિયામાં જોડાયો ત્યારથી હુ નિઝિલને સારી રીતે ઓળખું છુ, અને મને વિશ્વાસ છે કે તે દરેક કામ ખૂબ સારી રીતે અને જવાબદારીના ભાન સાથે કરે છે. ખાસ કરીને નવા સભ્યો સાથે કેવી રીતે વર્તન કરવું અને તેમને અનુકૂળ બનવું એ વાત તે ખૂબ સારી રીતે જાણે છે. માટે હું આ નામાંકનની તરફેણ કરું છું. --[[સભ્ય:Gazal world|Gazal world]] ([[સભ્યની ચર્ચા:Gazal world|ચર્ચા]]) ૨૧:૧૦, ૨૫ નવેમ્બર ૨૦૧૯ (IST)
#{{તરફેણ}} કાર્યદક્ષ, પ્રતિબદ્ધ, ઉત્તરદાયી અને અનુભવી સભ્ય. પૂર્ણ સમર્થન. --[[સભ્ય:Vijay B. Barot|Vijay B. Barot]] ([[સભ્યની ચર્ચા:Vijay B. Barot|ચર્ચા]]) ૨૨:૩૦, ૨૬ નવેમ્બર ૨૦૧૯ (IST)
 
====વિરોધ====
# {{વિરોધ}}, તમે ભરોસાપાત્ર છો અને તમારા સંપાદનો ખૂબ મહત્વનાં છે તેમાં કોઈ શંકા નથી, પણ મને વિકિકોશ પર બે પ્રબંધકોની જરૂર જરાય નથી લાગતી. -- [[User:CptViraj|<font color="black">'''કેપ્ટનવિરાજ'''</font>]] ([[User talk:CptViraj|📧]]) ૧૨:૧૫, ૨૪ નવેમ્બર ૨૦૧૯ (IST)
:{{ping|CptViraj}} અત્યારે કોઈ પ્રબંધક નથી અને ઉપર જણાવ્યા મુજબ હર્ષિલ મહેતાની વિનંતી ધ્યાનમાં લઈને જ હું નામાંકન કરી રહ્યો છું. તેઓએ જણાવેલ જ છે કે અન્ય કોઈ જવાબદારી લેતું હોય તેઓ નામાંકન પરત ખેંચશે.-[[સભ્ય:Nizil Shah|Nizil Shah]] ([[સભ્યની ચર્ચા:Nizil Shah|ચર્ચા]]) ૧૨:૨૩, ૨૪ નવેમ્બર ૨૦૧૯ (IST)
 
====તટસ્થ====
#{{તટસ્થ}} હું અત્યાર પૂરતો તટસ્થ મત આપું છું કારણ કે તેમના જવાબ થી સંપૂર્ણ સંતુષ્ટ નથી. ઉપર થયેલી ચર્ચા મુજબ મેં નામાંકન હટાવવાની વાત જ્યારે મને માત્ર એક જ મત મળ્યો હતો અને પ્રક્રિયા પ્રાંરભિક તબક્કામાં હતી ત્યારે કરી હતી. અત્યારે RfA નો દર ૮૦% છે, સમુદાયે કોઈ અન્ય સદસ્યનું નામ સૂચવ્યા કરતા મારી પર પસંદગી ઉતારી છે અને પ્રક્રિયા હવે લગભગ પૂર્ણ થવાને આરે છે; છેલ્લા સમયે નામાંકન ખેંચવું એ વિકિસમુદાયનો સમય બગાડવા સમાન છે. નામાંકિત સદસ્ય જો વિકિકોશમાં વચગાળા દરમિયાન શબ્દ ઉમેરવા, આજનો શબ્દ પરિયોજના અને નવી યોજના શરૂ કરવા પર કાર્ય કરશે તો તેમનું મૂલ્યન કરી હું તરફેણમાં મત કરીશ. ત્યાં સુધી હું સમુદાયના વિચાર પણ જાણવા માંગીશ.—[[સભ્ય:Harshil169|હર્ષિલ મહેતા]] ([[સભ્યની ચર્ચા:Harshil169|ચર્ચા]]) ૦૭:૨૭, ૨૫ નવેમ્બર ૨૦૧૯ (IST)
#{{તટસ્થ}} - તટસ્થ એતલા માટે કે તમારો હંમેશા આગ્રહ હોય છે કે તમે અંગ્રેજી પ્રકલ્પમાં કામ કરો અને તે કામનું રૂપાંતરણ અહિં કોઈ અન્ય સભ્યો કરે. એ રવૈયો ધ્યાનમાં રાખતા ખબર નથી કે તમે ગુજરાતી પ્રકલ્પમાં કેટલો સમય ફાળવી શકશો. તમે અંગ્રેજીમાં જે યોગદાન કરો છો તે સરાહનિય છે અને હું એ વાત સાથે સહમત છું કે અંગ્રેજી વિકિપીડિયામાં બનાવેલા કે વિસ્તારેલા લેખોનો વાચકવર્ગ ગુજરાતી કરતા ઘણો બહોળો હોય અને એ કારણે તમે ત્યાં કરેલું કામ વધુ લોકો સુધી પહોંચી શકે. એ જ તર્ક આ બે પ્રકલ્પોને લાગુ પડે છે, માટે હું તટસ્થ છું.--[[:User:Dsvyas|ધવલ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૨૦:૫૨, ૨૫ નવેમ્બર ૨૦૧૯ (IST)
#{{તટસ્થ}} - અંગ્રેજી પ્રકલ્પો અને ગુજરાતી પ્રકલ્પો તરફનું એમનું વલણ જોતા ધવલભાઈની વાત સાથે સહમત થાઉ છુ. --[[સભ્ય:Aniket|A. Bhatt]] ([[સભ્યની ચર્ચા:Aniket|ચર્ચા]]) ૨૧:૦૨, ૨૫ નવેમ્બર ૨૦૧૯ (IST)
 
====ટિપ્પણી====
ઉપર મત આપનાર સહુને હું આમંત્રિત કરું છું: {{ping|Sushant savla|CptViraj|KartikMistry|आर्यावर्त|Gazal world|Harshil169}}.-[[સભ્ય:Nizil Shah|Nizil Shah]] ([[સભ્યની ચર્ચા:Nizil Shah|ચર્ચા]]) ૧૨:૦૯, ૨૪ નવેમ્બર ૨૦૧૯ (IST)
:{{ping|Aniket|Hardhrol|HinduKshatrana|Krinkle|Vijay B. Barot|VikramVajir}} અન્ય સક્રિય સભ્યોને પણ આમંત્રણ. -[[સભ્ય:Nizil Shah|Nizil Shah]] ([[સભ્યની ચર્ચા:Nizil Shah|ચર્ચા]]) ૧૨:૧૮, ૨૪ નવેમ્બર ૨૦૧૯ (IST)
*'''પ્રશ્ન''' મારૂં નામાંકન પાછું ખેંચતા અને મત આપતા પહેલા હું અમુક પ્રશ્ન પૂછવા માંગું છું.
*#મારા પ્રબંધકના હકો માગવાની સાથે જ મને આંતરવિકી આયાતકના હકો મળતા હતા. હવે મારે તેને મેળવવા ફરી થી અરજી કરવી પડશે. શું વિકિકોશને આગળ વધારવા તે હકો મને પ્રદાન કરશો?
*#તે જ રીતે રોલબેકનો અધિકાર પણ મને હવે નહિં મળે, જે મારૂં કાર્ય અઘરૂ બનાવશે. શું આપ તે હકો મને આપશો?
*#આપે મે ૨૦૧૮ પછી ત્યાં એક પણ યોગદાન કર્યું નથી. આપ ખાસ સક્રિય નથી. મેં કાલે જ ત્યાં મુખપૃષ્ઠ પર [[:wiktionary:gu:વિકિકોશ:આજનો શબ્દ]] ચાલુ કરી છે, હજુ બીજી એક નાની યોજના આજનો વિદેશી શબ્દ ટૂંક જ સમયમાં શરૂ કરીશ. હું રોજે રોજના શબ્દો ઉમેરતો જઉ છું. આપ તેના ઢાંચાઓ જેમ જેમ બનતા જાય તેમ ભાંગફોડ નિવારવા સુરક્ષિત કરશો? સામાન્ય રીતે મુખપૃષ્ઠ અને તેને લાગતી વસ્તુઓ સૌથી સુરક્ષિત હોય છે.
*#આપ ભાંગફોડિયા IP કે જે માત્ર ગાળોનું પૃષ્ઠ બનાવી જતા રહે છે તેની પર શું ઍક્શન લેશો? તથા મેં બનાવેલી યાદી છે તેની પર શું કાર્યવાહી કરશો? વધુમાં, શું આપ આવા પૃષ્ઠોને શોધી શોધી દૂર કરવા કે તાજા ફેરફાર પર ચાંપતી નજર રાખવા જેવા કામ કરશો?
*#અન્ય કેવા પ્રબંધકોના કામ માટે તમે સક્રિય રહેશો અને યોજનાને આગળ લઈ જવામાં તમે રસ ધરાવો છો?—[[સભ્ય:Harshil169|હર્ષિલ મહેતા]] ([[સભ્યની ચર્ચા:Harshil169|ચર્ચા]]) ૧૨:૩૪, ૨૪ નવેમ્બર ૨૦૧૯ (IST)
:ચોક્કસ. ઉપરોક્ત તમામ કામ કરવાની તૈયારી સાથે જ હું નામાંકન કરવા તૈયાર થયો છું. જવાબદારી સમજીને સ્વીકારું છું. જો પૂરતું કામ ન કરી શકું તો
ત્રણ મહિના પછી હું પોતે ફરી નામાંકન નહીં કરું. -[[સભ્ય:Nizil Shah|Nizil Shah]] ([[સભ્યની ચર્ચા:Nizil Shah|ચર્ચા]]) ૧૪:૪૧, ૨૪ નવેમ્બર ૨૦૧૯ (IST)
::{{ping|Nizil Shah}} હવે તમારા નામાંકનનું શું કરવાનું છે? હર્ષિલભાઈને જવાબ મળ્યો તે પ્રમાણે તમારે જ્યાં પ્રબંધક બનવું હોય તે જ વિકિમાં નામાંકન અને મતદાન કરવાનું હોય છે, તે નાતે તમારી આ ચર્ચાને સંકેલીને આર્કાઇવ કરીએ તો તમને અનુકૂળ રહેશે?--[[:User:Dsvyas|ધવલ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૧૯:૨૭, ૧૩ ડિસેમ્બર ૨૦૧૯ (IST)
:::ટેકનિકલી કોઈ અર્થ ન રહેતો હોવાથી હું ચર્ચા બંધ કરવા કહું છું. હું થોડા મહિના પછી પ્રોજેકટ પૂરતો એક્ટિવેટ થઈ જશે ત્યારબાદ ફરી ત્યાં જ નામાંકન કરીશ.-[[સભ્ય:Nizil Shah|Nizil Shah]] ([[સભ્યની ચર્ચા:Nizil Shah|ચર્ચા]]) ૧૨:૫૬, ૨૨ ડિસેમ્બર ૨૦૧૯ (IST)
 
===સંદર્ભ: ઉપરની બે ચર્ચાઓ===
{{ચર્ચા-પૂરી|મહેરબાની કરી ફરી આ ચર્ચા ચાલુ કરશો નહી.|text=ઉપરની બે ચર્ચાઓમાં બે નિષ્ક્રિય ગુજરાતી વિકિ પ્રકલ્પો અને તેમના પ્રબંધન હક્કો વિષે ચર્ચા થઈ. બંને પ્રકલ્પોમાં સભ્યોએ વિચાર જણાવ્યા. તો કશાક તારણ પર આવી અને આગળ વધી એ માટે આ વિચાર રજૂ કરું છું.
 
#સક્રિય અને સાતત્યથી યોગદાન કરનારા ઓછા છે.
#આપણી પાસે બે પ્રકલ્પો છે અને બે ઉમેદવારો છે.
#બન્ને ઉમેદવારો ઉત્સાહી અને સકારાત્મક છે. વિકિ પ્રકલ્પોમાં અનુભવી છે.
આમ આપણી પાસે સાધન પણ છે અને સાધક પણ છે. માટે શરૂઆતમાં આપણે બંને ઉમેદવારોને એક-એક પ્રકલ્પની ત્રણ મહિના માટે પ્રબંધન આપીએ અને ત્રણ મહિના બાદ ફરી આગળ વિચારીએ. આ માટે નીચે મુજબ પ્રસ્તાવ મુકું છું:
 
<big>'''[[સભ્ય:Nizil Shah|Nizil Shah]]''' - વિકિકોશ ત્રણ મહિના માટે પ્રંબંધન અધિકારો<br>
'''[[સભ્ય:Harshil169|હર્ષિલ મહેતા]]''' - વિકિસૂક્તિ ત્રણ મહિના માટે પ્રંબંધન અધિકારો </big>--[[સભ્ય:Sushant savla|Sushant savla]] ([[સભ્યની ચર્ચા:Sushant savla|ચર્ચા]]) ૧૫:૩૨, ૧ ડિસેમ્બર ૨૦૧૯ (IST)
::{{ping|Sushant savla}} આપ આ નિષ્કર્ષ પર કેવી રીતે પહોંચ્યા? કયા આધારે આ વિભાજન કર્યું તે જરા જણાવશો? જેથી કરીને મતદાન ઉપર ફરી પાછું મતદાન થઈ રહ્યું હોઈ મત આપવાની ખબર પડે.--[[:User:Dsvyas|ધવલ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૦૫:૧૯, ૨ ડિસેમ્બર ૨૦૧૯ (IST)
:::[[સભ્ય:Nizil Shah|Nizil Shah]] એ વિકિકોષ માટે નામાંકન કર્યું હતું અને [[સભ્ય:Harshil169|હર્ષિલ મહેતા]]એ વિકિસૂક્તિ અને વિકિકોષ એ બન્નેમાં રસ દાખવ્યો હતો તે માટે. --[[સભ્ય:Sushant savla|Sushant savla]] ([[સભ્યની ચર્ચા:Sushant savla|ચર્ચા]]) ૨૧:૧૪, ૨ ડિસેમ્બર ૨૦૧૯ (IST)
::::હા તો, જેણે જેના માટે નામાંકન કર્યું હતું તેના માટે જ મત અપાયા હતા, એકને બન્ને માટે અને બીજાને એક માટે. તેમાં પછી આપણે વધુ એક મતદાન અને અભિપ્રાયની કોઈ જરૂરિયાત મને તો જણાતી નથી. ખેર, નીચેની ચર્ચા જોયા પછી આ મુદ્દે કોઈ ચર્ચાનો અવકાશ રહેતો નથી.--[[:User:Dsvyas|ધવલ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૨૨:૨૯, ૨ ડિસેમ્બર ૨૦૧૯ (IST)}}
 
==પ્રતિક્રીયા==
* સ્ટીવર્ડ અધિકાર આપવાની ના પાડે છે. અંગ્રેજી વિકી પરના મારા બંધને આગળ કરે છે અને કહે છે ઍડમિનની કોઈ જરૂર નથી. 😕—[[સભ્ય:Harshil169|હર્ષિલ મહેતા]] ([[સભ્યની ચર્ચા:Harshil169|ચર્ચા]]) ૧૬:૫૫, ૧ ડિસેમ્બર ૨૦૧૯ (IST)
::ઓહ ! આ ખેદ જનક કહેવાય. આનો કોઈ ઉપાય ખરો? --[[સભ્ય:Sushant savla|Sushant savla]] ([[સભ્યની ચર્ચા:Sushant savla|ચર્ચા]]) ૨૧:૧૫, ૨ ડિસેમ્બર ૨૦૧૯ (IST)
:::[[સભ્ય:Sushant savla|Sushant savla]] તેઓના મતે આની વિનંતી જે તે પ્રોજેક્ટ પર થવી જોઈએ, જો કોઈ સક્રિય સભ્ય મત ના આપે તો ત્યાં પ્રબંધકની જરુર નથી. મેં આપના વિકિસ્ત્રોત અધિકારની વિનંતીની વાત કરી તો મને કહ્યું કે તે ભૂલથી અપાઇ ગયો.--[[સભ્ય:Harshil169|હર્ષિલ મહેતા]] ([[સભ્યની ચર્ચા:Harshil169|ચર્ચા]]) ૨૧:૨૧, ૨ ડિસેમ્બર ૨૦૧૯ (IST)
* તો ચાલો હવે આપણે બધા ભેગા થઈને વિકિકોશ અને વિકિસૂક્તિ પર લોગીન કરીએ અને ડેઈલી બેઝ પર થોડું થોડું યોગદાન કરવાનું ચાલું કરીએ. અને છ મહિના પછી એડમીનની કાર્યવાહી ત્યાં જ કરીએ. :D. --[[સભ્ય:Gazal world|Gazal world]] ([[સભ્યની ચર્ચા:Gazal world|ચર્ચા]]) ૨૧:૨૭, ૨ ડિસેમ્બર ૨૦૧૯ (IST)
:ચાલો ત્યારે! તા.ક. સાર્થ કોશ કોમન્સ પર છે. તેમાંથી સીધા જ શબ્દો ઉમેરી શકાશે. ગયા અઠવાડિયે મારા વિકિમિત્રો સાથે સોફ્ટવેરની મદદથી સાર્થનું OCR કઇ રીતે થઇ શકે તેની ચર્ચા ચાલુ કરી છે. થોડા સમય પછી અપડેટ મળી શકશે. --[[User:KartikMistry|કાર્તિક મિસ્ત્રી]] <sup>[[User talk:KartikMistry|ચર્ચા]]</sup> ૨૨:૫૨, ૨ ડિસેમ્બર ૨૦૧૯ (IST)
:*{{ping|KartikMistry}} મેં તો વિકિસૂક્તિ પર [https://gu.wikiquote.org/wiki/%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B2%E0%AB%8D%E0%AA%B8_%E0%AA%95%E0%AB%82%E0%AA%B2%E0%AB%87 એક પેજ] બનાવી પણ કાઢ્યું છે. --[[સભ્ય:Gazal world|Gazal world]] ([[સભ્યની ચર્ચા:Gazal world|ચર્ચા]]) ૨૩:૪૮, ૨ ડિસેમ્બર ૨૦૧૯ (IST)
:*{{ping|KartikMistry}} મારી પાસે પીડીએફ છે તેની. ગુજરાત સરકારની ભાષા વિભાગની વેબસાઇટ પર મફતમાં ઉપલબ્ધ છે.—[[સભ્ય:Harshil169|હર્ષિલ મહેતા]] ([[સભ્યની ચર્ચા:Harshil169|ચર્ચા]]) ૨૩:૪૧, ૨ ડિસેમ્બર ૨૦૧૯ (IST)
::વિકિમેઇલ વડે લિંક મોકલવા વિનંતી છે. --[[User:KartikMistry|કાર્તિક મિસ્ત્રી]] <sup>[[User talk:KartikMistry|ચર્ચા]]</sup> ૦૬:૫૭, ૩ ડિસેમ્બર ૨૦૧૯ (IST)
::{{ping|Gazal world}} ખૂબ જ સરસ સુઝાવ છે. સૌ મિત્રો મળીને સહભાગ કરી પરિયોજના સક્રીય કરી શકાય.--[[સભ્ય:Sushant savla|Sushant savla]] ([[સભ્યની ચર્ચા:Sushant savla|ચર્ચા]]) ૨૧:૧૯, ૩ ડિસેમ્બર ૨૦૧૯ (IST)
:::હા, તો આવતીકાલે આપણે સૌ બંને પ્રોજેક્ટ પર ઓછામાં ઓછું એક ઍડિટ કરીશું. અને ત્યાં જ ચોતરા પર કાલે વાત કરીએ. --[[સભ્ય:Gazal world|Gazal world]] ([[સભ્યની ચર્ચા:Gazal world|ચર્ચા]]) ૨૧:૨૨, ૩ ડિસેમ્બર ૨૦૧૯ (IST)