જમ્મુ અને કાશ્મીર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું સાફ-સફાઇ.
No edit summary
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
લીટી ૭:
જમ્મુ અને કાશ્મીરનો એક પૂર્વી ભાગ, ભારત, ચીન અને પાકિસ્તાન ના વચ્ચે એક સંઘર્ષમયી ક્ષેત્ર છે. વર્ષ ૧૯૪૭ થી જમ્મુ અને કાશ્મીરના બે પ્રદેશો આઝાદ કાશ્મીર અને ગિલગીટ-બાલ્ટીસ્તાન એ પાકિસ્તાનના કબ્જા હેઠળ છે અને વર્ષ ૧૯૬૨ થી [[તિબેટ]] સાથે જોડાયેલ અકસાઇ ચીન તરીકે ઓળખાતો પ્રદેશ ચીનના તાબા હેઠળ છે.
 
જમ્મુ અને કાશ્મીર ભારતનો એક એવો કેન્દ્રશાસિત પ્રદેશ છે જ્યાં મુસ્લિમ બહુમતી જોવા મળે છે. જમ્મુ ના પ્રખ્યાત મંદિરો હઝારો હિંદુ ભક્તો ને પોતાની તરફ દર વર્ષે યાત્રા કરવા માટે આકર્ષિત કરે છે. જમ્મુ અને કાશ્મીરમાં આવેલ [[લડાખ]] એ નાના તિબેટ તરીકે પણ ઓળખાય છે. આ ઉપરાંત લડાખ પોતાના પર્વતીય સૌંદર્ય અને [[બૌદ્ધ ધર્મ]]ની સંસ્કૃતિ માટે પણ પ્રખ્યાત છે. સંસદના બંને ગૃહોમાં જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ 2019 પસાર થયા પછી જમ્મુ-કાશ્મીર રાજ્યને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વહેંચવામાં આવ્યું છે. સરકારે સુરક્ષા અને સમયના આધારે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવાની વિશેષ દરજ્જો ગણાવી છે. હવે દેશમાં Union ની જગ્યાએ Union કેન્દ્રશાસિત પ્રદેશો બદલાઈ ગયા છે. ચાલો આપણે જાણીએ કે ભારતમાં બનાવવામાં આવેલા 9 કેન્દ્ર શાસિત પ્રદેશોના કયા કારણો છે?
 
== ઈતિહાસ ==