જમ્મુ અને કાશ્મીર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
No edit summary
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
લીટી ૧:
'''જમ્મુ અને કાશ્મીર''' (J&K તરીકે પણ સંબોધાય છે) [[ભારત]]નું સૌથી ઉત્તરમાં આવેલ રાજ્ય હતું, ભારત સરકારે ૫ ઑગસ્ટે જમ્મુ-કાશ્મીરને વિશેષાધિકાર આપતી બંધારણની [[કલમ ૩૭૦]] અને ૩૫Aને૩૫ Aને હટાવી અને રાજ્યને બે ભાગમાં વહેંચી નાખવાનો નિર્ણય લીધો. તેના અંતર્ગત બે કેન્દ્રશાસિત પ્રદેશ બન્યા: જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ.
 
કાશ્મીરમાં વિધાનસભા છે, જ્યારે લદ્દાખમાં વિધાનસભા નથી. જમ્મુ-કાશ્મીરમાં ૨૦ જિલ્લાઓ છે અને લદ્દાખમાં લેહ અને કારગિલ બે જિલ્લાઓ છે.