જયપ્રકાશ નારાયણ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનુંNo edit summary
માહિતીકોષ્ઠક
લીટી ૧:
{{infoboxInfobox person/Wikidata
|name = જયપ્રકાશ નારાયણ
| fetchwikidata = ALL
|image = File:Jayaprakash Narayan 1980 stamp of India bw.jpg
| onlysourced = no
|caption =
|birth_date = {{Birth date|df=yes|1902|10|11}}
|death_date = {{Death date and age|df=yes|1979|10|08|1902|10|11}}
|birth_place = સીતાબદીઆરા, [[સારન જિલ્લો]], બંગાળ પ્રેસીડેન્સી, બ્રિટીશ ભારત
|death_place = [[પટના]], [[બિહાર]], [[ભારત]]
|nationality = ભારતીય
|occupation = કાર્યકર્તા, સિદ્ધાંતકાર, રાજનેતા
|alma_mater =
|spouse = પ્રભાવતી દેવી
|other_names = જેપી, લોકનાયક
|movement = [[ભારત છોડો આંદોલન]], [[સર્વોદય]], જેપી ચળવળ
|party = [[ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ]]<br>જનતા પક્ષ
|awards = રેમન મેગ્સેસ પુરસ્કાર (૧૯૬૫)<br>[[ભારત રત્ન]] (૧૯૯૯) {{small|(મરણોપરાંત)}}
}}
 
'''જયપ્રકાશ નારાયણ''' ( [[ઓક્ટોબર ૧૧|૧૧મી ઓક્ટોબર]], [[૧૯૦૨]] - [[ઓક્ટોબર ૮|૮મી ઓક્ટોબર]], [[૧૯૭૯]]) ભારતીય સ્વતંત્રતા સેનાની અને ઉચ્ચ કક્ષાના રાજનેતા હતા. તેઓ '''જેપી''' તરીકે પણ ઓળખાય છે. એમને ઇ. સ. [[૧૯૭૦]]ના૧૯૭૦ના વર્ષમાં તત્કાલીન પ્રધાનમંત્રી [[ઈન્દિરા ગાંધી|શ્રીમતી ઇંદિરા ગાંધી]]ની સામે વિપક્ષનું નેતૃત્વ કરવા બદલ ઓળખવામાં આવે છે. તેઓ સમાજ-સેવક હતા તથા તેઓ '''લોકનાયક''' જેવા નામથી પણ જાણીતા બન્યા હતા.
== શિક્ષણ ==
[[પટના]] ખાતે પોતાના વિદ્યાર્થી જીવનમાં જયપ્રકાશ નારાયણજીએ સ્વતંત્રતા સંગ્રામમાં હિસ્સો લિધો હતો. યુવા જયપ્રકાશ નારાયણ પ્રતિભાશાળી યુવાઓને પ્રેરિત કરવા માટે બિહાર વિદ્યાપીઠમાં સામેલ થઇ ગયા હતા કે જે ડૉ. રાજેન્દ્ર પ્રસાદ અને સુપ્રસિદ્ધ ગાંધીવાદી અનુગ્રહ નારાયણ સિંહા, કે જે ગાંધીજીના નિકટના સહયોગી રહ્યા હતા અને ત્યાર બાદ [[બિહાર|બિહાર રાજ્ય]]ના પહેલા ઉપ મુખ્યમંત્રી તથા સહ વિત્ત મંત્રી રહી ચુક્યા છે, તેમના દ્વારા સ્થાપિત કરવામાં આવી હતી.<ref>http://books.google.co.in/books?id=gQCRixJzOgsC&pg=PA123&lpg=PA123&dq=anugrah+babu&source=web&ots=bH3x6fPoFl&sig=n-IAOi2t6EKemPUV7BIAY2fg3_k&hl=en#PPA123,M1</ref> ઇ. સ. ૧૯૨૨ના વર્ષમાં તેઓ ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે [[અમેરિકા]] ગયા, જ્યાં એમણે ૧૯૨૨-૧૯૨૯ની વચ્ચેના સમયમાં [[કેલિફોર્નિયા વિશ્વવિદ્યાલય]] -[[બરકલી]] તથા [[વિસકાંસન વિશ્વવિદ્યાલય]] ખાતે સમાજ-શાસ્ત્રનું અધ્યયન કર્યું હતું. અભ્યાસ કરતી વેળા મોંઘા ખર્ચેનું વહન કરવાને માટે એમણે ખેતરો, કંપનીઓ, રેસ્ટોરેન્ટોમાં કામ કર્યું હતું. તેઓ આ સમયમાં માર્ક્સના સમાજવાદથી પ્રભાવિત થયા હતા. એમણે એમ.એ.ની પદવી (ડિગ્રી) હાસિલ કરી. એમનાં માતાજીની તબિયત ઠીક ન હોવાને કારણે તેઓ ભારત પાછા આવી ગયા અને પી.એચ.ડી પૂર્ણ ન કરી શક્યા.
 
== આ પણ જુઓ ==