જયપ્રકાશ નારાયણ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
માહિતીકોષ્ઠક
લીટી ૫:
|birth_date = {{Birth date|df=yes|1902|10|11}}
|death_date = {{Death date and age|df=yes|1979|10|08|1902|10|11}}
|birth_place = સીતાબદીઆરાસીતાબદીયારા, [[સારન જિલ્લો]], બંગાળ પ્રેસીડેન્સી, બ્રિટીશ ભારત
|death_place = [[પટના]], [[બિહાર]], [[ભારત]]
|nationality = ભારતીય
લીટી ૧૭:
}}
 
'''જયપ્રકાશ નારાયણ''' ( [[ઓક્ટોબર ૧૧|૧૧મી ઓક્ટોબર]], ૧૯૦૨ - [[ઓક્ટોબર ૮|૮મી ઓક્ટોબર]], ૧૯૭૯) ''જે પી'' અથવા ''લોકનાયક'' તરીકે જાણીતા ભારતીય સ્વતંત્રતા સેનાની,સિદ્ધાંતકારી, અનેસમાજવાદી ઉચ્ચ કક્ષાનાઅને રાજનેતા હતા. તેઓ '''જેપી'''[[ભારત છોડો આંદોલન]]ના નાયક તરીકે પણ ઓળખાય છે. એમને ઇ. સ. ૧૯૭૦ના વર્ષમાં તત્કાલીનતથા પ્રધાનમંત્રી [[ઈન્દિરા ગાંધી|શ્રીમતી ઇંદિરા ગાંધી]]ની સામેવિરુદ્ધ વિપક્ષનું૧૯૭૦ના નેતૃત્વદશકના કરવાલોકતાંત્રિક બદલવિરોધ ઓળખવામાંમાટે યાદ કરવામાં આવે છે. તેઓતેમનું સમાજ-સેવકજીવનચરિત્ર હતાતેમના તથારાષ્ટ્રવાદી તેઓમિત્ર '''લોકનાયક'''અને જેવાહિન્દી નામથીસાહિત્યના પણપ્રખ્યાત જાણીતાલેખક બન્યારામવૃક્ષ હતાબેનીપુરીએ લખ્યું હતું. ૧૯૯૯માં તેમના સામાજીક કાર્યો માટે ભારતના સર્વોચ્ચ રાષ્ટ્રીય સન્માન [[ભારત રત્ન]]થી (મરણોપરાંત) સન્માનિત કરવામાં આવ્યા. અન્ય પુરસ્કારોમાં મેગ્સેસ એવોર્ડ(૧૯૬૫) મુખ્ય છે.
 
== શિક્ષણ ==
==પ્રારંભિક જીવન==
[[પટના]] ખાતે પોતાના વિદ્યાર્થી જીવનમાં જયપ્રકાશ નારાયણજીએ સ્વતંત્રતા સંગ્રામમાં હિસ્સો લિધો હતો. યુવા જયપ્રકાશ નારાયણ પ્રતિભાશાળી યુવાઓને પ્રેરિત કરવા માટે બિહાર વિદ્યાપીઠમાં સામેલ થઇ ગયા હતા કે જે ડૉ. રાજેન્દ્ર પ્રસાદ અને સુપ્રસિદ્ધ ગાંધીવાદી અનુગ્રહ નારાયણ સિંહા, કે જે ગાંધીજીના નિકટના સહયોગી રહ્યા હતા અને ત્યાર બાદ [[બિહાર|બિહાર રાજ્ય]]ના પહેલા ઉપ મુખ્યમંત્રી તથા સહ વિત્ત મંત્રી રહી ચુક્યા છે, તેમના દ્વારા સ્થાપિત કરવામાં આવી હતી.<ref>http://books.google.co.in/books?id=gQCRixJzOgsC&pg=PA123&lpg=PA123&dq=anugrah+babu&source=web&ots=bH3x6fPoFl&sig=n-IAOi2t6EKemPUV7BIAY2fg3_k&hl=en#PPA123,M1</ref> ઇ. સ. ૧૯૨૨ના વર્ષમાં તેઓ ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે [[અમેરિકા]] ગયા, જ્યાં એમણે ૧૯૨૨-૧૯૨૯ની વચ્ચેના સમયમાં કેલિફોર્નિયા વિશ્વવિદ્યાલય -બરકલી તથા વિસકાંસન વિશ્વવિદ્યાલય ખાતે સમાજ-શાસ્ત્રનું અધ્યયન કર્યું હતું. અભ્યાસ કરતી વેળા મોંઘા ખર્ચેનું વહન કરવાને માટે એમણે ખેતરો, કંપનીઓ, રેસ્ટોરેન્ટોમાં કામ કર્યું હતું. તેઓ આ સમયમાં માર્ક્સના સમાજવાદથી પ્રભાવિત થયા હતા. એમણે એમ.એ.ની પદવી (ડિગ્રી) હાસિલ કરી. એમનાં માતાજીની તબિયત ઠીક ન હોવાને કારણે તેઓ ભારત પાછા આવી ગયા અને પી.એચ.ડી પૂર્ણ ન કરી શક્યા.
જયપ્રકાશ નારાયણનો જન્મ ૧૧ ઓક્ટોબર ૧૯૦૨<ref>{{cite book |title=Jayaprakash Narayan: His Life and Mission |first=Das |last=Ratan |publisher=Sarup & Sons |year=2007 |isbn=978-81-7625-734-3 |page=7 |url=https://books.google.com/?id=rdekxv8HsvMC&lpg=PA7&dq=JayaPrakash%20Narayan%20children&pg=PA7}}</ref>ના રોજ તત્કાલીન બંગાળ પ્રેસીડેન્સીના સિતાબદીયારા ગામમાં (હાલ બલિયા જિલ્લો, [[ઉત્તર પ્રદેશ]]) થયો હતો.<ref>Bimal Prasad (ed.), ''A Revolutionary's Quest'' (Delhi: Oxford University Press, 1980) p IX.</ref>તો કાયસ્થ જ્ઞાતિના હતા.<ref>{{cite book |title=Jayaprakash Narayan: A Centenary Volume |first=Sandip |last=Das |publisher=Mittal Publications |year=2005 |isbn=978-81-8324-001-7 |page=109 |url=https://books.google.com/books?id=U9U0LiT3dtMC&pg=PA239 }}</ref>તેઓ હરસૂ દયાલ અને ફુલરાની દેવીનું ચોથું સંતાન હતા. તેમના પિતા રાજ્ય સરકારના નહેર વિભાગમાં અધિકારી હતા. જયપ્રકાશ જ્યારે નવ વર્ષના હતા ત્યારે [[પટના]]ની કોલેજીએટ સ્કૂલમાં સાતમા ધોરણમાં પ્રવેશ મેળવવા માટે ગામ છોડી દીધું.<ref>{{cite book|author1=Scarfe, Allan |author2=Scarfe, Wendy |title=J. P., His Biography|url=https://books.google.com/books?id=v5IiKlr-AnUC&pg=PR9|year=1998|publisher=Orient Blackswan|isbn=978-81-250-1021-0|page=30}}</ref> ગ્રામ્ય જીવનથી દૂર આ તેમનો પહેલો અનુભવ હતો. જેપી સરસ્વતી ભવન નામના એક છાત્રાલયમાં રહેવા લાગ્યા. છાત્રાલયમાં બિહારના કેટલાક ભાવિ નેતાઓ પણ હતા. જેમાં [[બિહાર]]ના પ્રથમ મુખ્યમંત્રી કૃષ્ણા સિંહ, તેમના નાયબ મુખ્યમંત્રી અનુરાગ નારાયણ સિંહા તથા અન્ય કેટલાક રાજનૈતિક અને શૈક્ષણિક જગતમાં વ્યાપકરૂપે જાણીતા હતા.<ref>{{cite book|author=Bhattacharjea, Ajit |title=Jayaprakash Narayan: A Political Biography|url=https://books.google.com/books?id=hMcJAQAAIAAJ|year=1978|publisher=Vikas Publishing House|page=33}}</ref>
 
ઓક્ટોબર ૧૯૨૦માં ૧૮ વર્ષીય જયપ્રકાશના લગ્ન વ્રજકિશોર નારાયણની ચૌદ વર્ષીય પુત્રી પ્રભાવતી દેવી સાથે થયા.<ref name=Das2005p239>{{cite book |title=Jayaprakash Narayan: A Centenary Volume |first=Sandip |last=Das |publisher=Mittal Publications |year=2005 |isbn=978-81-8324-001-7 |page=239 |url=https://books.google.com/books?id=U9U0LiT3dtMC&pg=PA239 }}</ref>તેમના લગ્ન બાદ જયપ્રકાશ પટના રહેતા હતા આથી તેમનાં પત્ની માટે તેમની સાથે રહેવું શક્ય નહોતું. [[ગાંધીજી]]ના આમંત્રણથી પ્રભાવતી દેવી [[અમદાવાદ]] ખાતેના [[સાબરમતી આશ્રમ]]માં અંતેવાસી તરીકે જોડાયા.<ref>{{cite book |title=Jayaprakash Narayan: His Life and Mission |first=Das |last=Ratan |publisher=Sarup & Sons |year=2007 |isbn=978-81-7625-734-3 |page=7 |url=https://books.google.com/?id=rdekxv8HsvMC&lpg=PA7&dq=JayaPrakash%20Narayan%20children&pg=PA18}}</ref>
 
== આ પણ જુઓ ==