જયપ્રકાશ નારાયણ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
લીટી ૫૦:
 
૧૮ જાન્યુઆરી ૧૯૭૭ના રોજ કટોકટી હટાવીને ચૂંટણીની ઘોષણા કરવામાં આવી. જેપીના માર્ગદર્શન હેઠળ જનતા પક્ષની રચના કરવામાં આવી. કટોકટીકાળના ઇન્દિરા ગાંધીના વ્યાપક વિરોધને પગલે દેશમાં પહેલી બિનકોંગ્રેસી સરકાર બની.<ref>{{cite news |title=How non-BJP, non-Congress governments in India have fared in the past |url=https://www.thenewsminute.com/article/how-non-bjp-non-congress-governments-india-have-fared-past-101864 |accessdate=26 December 2019 |work=thenewsminute.com |date=16 May 2019}}</ref>
 
==અવસાન==
૮ ઓક્ટોબર ૧૯૭૯ના રોજ તેમના ૭૭મા જન્મદિવસથી ત્રણ દિવસ પહેલાં જ [[બિહાર]]ના [[પટના]] ખાતે મધુપ્રમેહ અને હૃદય સંબંધિત બીમારીઓના કારણે તેમનું અવસાન થયું.<ref>{{cite web |publisher=India Today |first=Sunanda K. |last=Datta-Ray |url=http://indiatodaygroup.com/itoday/millennium/100people/narayan.html |title=Inconvenient Prophet |archiveurl=https://web.archive.org/web/20090131114958/http://indiatodaygroup.com/itoday/millennium/100people/narayan.html |archivedate=31 January 2009 |accessdate=6 January 2012}}</ref>
 
==સન્માન==
[[File:Jayaprakash Narayan 2001 stamp of India.jpg|thumb|૨૦૦૧ની ભારતીય ટપાલ ટિકિટ પર જયપ્રકાશ નારાયણ]]
* ૧૯૯૯માં ભારતનું સર્વોચ્ચ સન્માન [[ભારત રત્ન]] (મરણોત્તર) આપવામાં આવ્યું.<ref name=nd>{{cite news|last=Correspondent|first=NDTV|title=List of all Bharat Ratna award winners|url=http://www.ndtv.com/article/india/list-of-all-bharat-ratna-award-winners-81336|accessdate=29 November 2012|newspaper=ndtv.com|date=24 January 2011|url-status=live|archiveurl=https://www.webcitation.org/6EQat3ntQ?url=http://www.ndtv.com/article/india/list-of-all-bharat-ratna-award-winners-81336|archivedate=14 February 2013}}</ref>
* રેમન મેગ્સેસ પુરસ્કાર (૧૯૬૫)
 
== આ પણ જુઓ ==
Line ૫૫ ⟶ ૬૩:
 
== સંદર્ભો ==
{{reflist|20em}}
 
== બાહ્ય કડીઓ ==