લૂઈ ૧૬મો: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
ઉમેરણ
ઈન્ફોબોક્ષ ઉમેર્યું, ભાષાંતર બાકી
લીટી ૧:
{{Infobox royalty
|name = લૂઈ ૧૬મો
|image = Antoine-François Callet - Louis XVI, roi de France et de Navarre (1754-1793), revêtu du grand costume royal en 1779 - Google Art Project.jpg
|caption = એન્ટૉઇન-ફ્રાન્કોઇસ કૅલેટ દ્વારા બનાવવામાં આવેલ લૂઈ ૧૬માંનું પોટ્રૅઈટ
|succession = કિંગ ઑફ્ ફ્રાન્સ
|reign = ૧૦ મે ૧૭૭૪ – ૨૧ સપ્ટેમ્બર ૧૭૯૨
|coronation = ૧૧ જૂન ૧૭૭૫
|cor-type = ફ્રાન્સ
|predecessor = [[લૂઈ ૧૫મો]]
|successor = લૂઈ ૧૭મો
|birth_date = {{Birth date|1754|8|23|df=y}}
|birth_place = વર્સેલ્સ, ફ્રાન્સ
|death_date = {{Death date and age|1793|1|21|1754|8|23|df=y}}
|death_place = પ્લૅસ દ લા રેવોલ્યુશન, [[પેરિસ]], ફ્રાન્સ
|spouse = {{marriage|મેરી આન્ત્વાનેત|16 May 1770}}
|issue = [[Marie Thérèse of France|Marie Thérèse, Queen of France]]<br />[[Louis Joseph, Dauphin of France]]<br />[[Louis XVII of France]]<br />[[Princess Sophie Hélène Béatrice of France|Princess Sophie]]
|full name = લૂઈ ઑગસ્ટ દ ફ્રાન્સ
|house = બર્બન વંશ
|father = [[Louis, Dauphin of France (son of Louis XV)|Louis, Dauphin of France]]
|mother = [[Princess Maria Josepha of Saxony (1731–1767)|Maria Josepha of Saxony]]
|religion = [[Catholic Church in France|Roman Catholicism]]
|place of burial = [[Basilica of St Denis]]
|date of burial = 21 January 1815
|signature = Signature of Louis XVI.svg
}}
'''લૂઈ ૧૬મો''' (૨૩ ઑગસ્ટ ૧૭૫૪ – ૨૧ જાન્યુઆરી ૧૭૯૩) [[ફ્રાન્સ]]<nowiki>ના</nowiki> બર્બોન વંશનો છેલ્લો રાજા અને લૂઈ ૧૫માનો પૌત્ર હતો. તેણે ૧૭૭૪થી ૧૭૯૩ સુધી ફ્રાન્સ પર શાસન કર્યું હતું. [[ફ્રેન્ચ ક્રાંતિ]] દરમિયાન રાજાશાહી નાબૂદ થઈ હતી, અને લૂઈ પર અદાલતમાં મુકદ્દમો ચલાવીને તેની પર દેશદ્રોહનો આરોપ મૂકવામાં આવ્યો હતો, અને દેહાંતદંડની સજા થતા તેનો ગિલોટિન પર ચડાવી શિરચ્છેદ કરવામાં આવ્યો હતો.
 
Line ૧૧ ⟶ ૩૬:
૨૧ સપ્ટેમ્બર ૧૭૯૨ના દિવસે ફ્રાન્સનું નવું બંધારણ ઘડવા માટે બંધારણીયસભાની બેઠક મળી હતી, અને એ જ દિવસે સર્વાનુમતે રાજાશાહીની નાબૂદીની તથા ફ્રાન્સના પ્રજાસત્તક રાજ્યની ધોષણા કરવામાં આવી હતી. રાજાશાહી નાબૂદ કર્યા પછી બંધારણસભામાં જેરેન્ડિસ્ટો અને જેકોબોનો (તે વખતના ફ્રાન્સનાં બે મુખ્ય રાજકીય જૂથો) વચ્ચે રાજાનું શું કરવું - તે વિશે ઉગ્ર મતભેદો પડ્યા હતાં. જેરોન્ડિસ્ટો આ બાબત ઉપર લોકમત લેવાનો આગ્રહ રાખતા હતા, જ્યારે જેકોબિનો રાજા ઉપર મુકદ્દમો ચલાવ્યા વગર તેને સીધો ગિલોટિન પર ચડાવી શિરચ્છેદ કરવાના મતના હતા. આખરે બંધારણસભામાં લૂઈ પર મુકદ્દમો ચલાવવામાં આવ્યો, તેના ઉપર દેશદ્રોહનો આરોપ મૂકવામાં આવ્યો અને છેવટે માત્ર એક મતની બહુમતી (૩૬૧ વિરુદ્ધ ૩૬૦ મત)થી તેને દેહાંતદંડની સજા ફરમાવવામાં આવી.<ref name="ભટ્ટ૨૦૧૬">{{cite book|last=ભટ્ટ|first=દેવેન્દ્ર|title=યુરોપનો ઈતિહાસ (૧૭૮૯–૧૯૫૦)|year=૨૦૧૬|edition=સાતમી|orig-year=૧૯૭૨|publisher=[[યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ]]|publication-place=અમદાવાદ|page=૪૯–૫૦|isbn=978-93-81265-89-5}}</ref>
 
૨૧ જાન્યુઆરી ૧૭૯૩ના રોજ રવિવારની સવારે રાજમહેલના પટાંગણમાં જ ખાસ ગિલોટિન ઊભું કરવામાં આવ્યું હતું અને લૂઈનો શિરચ્છેદ કરવામાં આવ્યો હતો.ગિલોટિન પર ઊભા રહીને તેણે એકઠા થયેલાં ટોળાને ઉદ્દેશીને શબ્દો ઉચ્ચાર્યા હતા: "સદગૃહસ્થો, મારા ઉપર જે આરોપ મૂકવામાં આવ્યો છે તે અંગે હું તદ્દન નિર્દોષ છું. (અહીં વહાવવામાં આવનાર) મરું લોહી ફ્રાન્સના સુખચેનનું કારણ બની રહો)". મૃત્યુ સમયે તેની ઉમર ૩૮ વર્ષ, ૫ મહિના અને ૨૮ દિવસ હતી.<ref name="ભટ્ટ૨૦૧૬"/>
 
==સંદર્ભો==