લૂઈ ૧૬મો: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
કડી
લીટી ૨૪:
|signature = Signature of Louis XVI.svg
}}
'''લૂઈ ૧૬મો''' (જન્મનું નામ: '''લૂઈ ઑગસ્ટ''') (૨૩ ઑગસ્ટ ૧૭૫૪ – ૨૧ જાન્યુઆરી ૧૭૯૩) [[ફ્રાન્સ]]<nowiki>ના</nowiki> બર્બોન વંશનો છેલ્લો રાજા અને લૂઈ ૧૫માનો પૌત્ર હતો. તેણે ૧૭૭૪થી ૧૭૯૩ સુધી ફ્રાન્સ પર શાસન કર્યું હતું. [[ફ્રેન્ચ ક્રાંતિ]] દરમિયાન [[રાજાશાહી]] નાબૂદ થઈ હતી, અને લૂઈ પર અદાલતમાં મુકદ્દમો ચલાવીને તેની પર દેશદ્રોહનો આરોપ મૂકવામાં આવ્યો હતો, અને દેહાંતદંડની સજા થતા તેનો ગિલોટિન પર ચડાવી શિરચ્છેદ કરવામાં આવ્યો હતો.
 
==જીવન==