પેરેલિસિસ (નવલકથા): આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું KartikMistryએ સભ્ય:KartikMistry/sandbox/પેરેલિસિસને પેરેલિસિસ ‍(નવલકથા‌) પર ખસેડ્યું: ટૂંકા લેખની શરૂઆત.
નાનું અંગ્રેજી વિકિમાંથી અપડેટ.
લીટી ૧૭:
}}
| પ્રકાશન તારીખ = ૧૯૬૭<ref name="gsk">{{cite book|title=ગુજરાત સાહિત્યકોશ|volume=૨|page=૩૭૭|first=રસિક|last=શાહ|year=૧૯૯૦|publisher=[[ગુજરાતી સાહિત્ય પરિષદ]]}}</ref>
| અંગ્રેજીમાં પ્રકાશન = ૧૯૮૧
| મીડિયા પ્રકાર =
| પાનાંઓ = ૧૬૮<ref>{{Cite journal|last=Jivani|first=Kiran Virjibhai|date=1997|title=Chandrakant Bakshi Ek Adhyayan|url=http://shodhganga.inflibnet.ac.in:8080/jspui/handle/10603/98620|journal=University|language=English}}</ref>
| isbn =
| oclc = 743467531
| dewey = 891.473
| LC_વર્ગીકરણ =
| પહેલાનું પુસ્તક =
| પછીનું પુસ્તક =
}}
'''પેરેલિસિસ''' (ગુજરાતી અર્થ: પક્ષાઘાત) [[ચંદ્રકાંત બક્ષી]]ની [[ગુજરાતી ભાષા]]ની [[નવલકથા]] છે. આ નવલકથાની પ્રથમ આવૃત્તિ ૧૯૬૭માં પ્રગટ થઇ હતી.<ref name="gsk" />
 
== પ્રકાશન ==
આ નવલકથાની પ્રથમ આવૃત્તિ ૧૯૬૭માં પ્રગટ થઇ હતી.<ref name="gsk" /><ref name="MahetāMārū2005">{{cite book|last=Mehta|first=Candrakanta|translator-last=Maru|translator-first=Pallavi|title=Indian Classics – Gujarati|url=https://archive.org/details/GujaratiIndianClassics-English/page/n105|year=2005|publisher=Publications Division, Ministry of Information and Broadcasting, Govt. of India|location=New Delhi|isbn=978-81-230-1120-2|page=94}}</ref> બક્ષીએ જાતે જ આ નવલકથાનું ભાષાંતર કર્યું હતું અને તેનું પ્રકાશન ૧૯૮૧માં થયું હતું.<ref>{{cite journal|title=The Humanities Review|url=https://books.google.co.in/books?id=Si4dAQAAMAAJ|volume=3|year=1981|oclc=6189687}}</ref>
 
==વિષય==
વિવેચક [[સુમન શાહ]] નોંધે છે તેમકે નવલકથાનું કેન્દ્રબિંદુ પ્રોફેસર અરામ શાહની 'જીવનગત વેદના' છે.<ref>{{cite book|last=શાહ|first=સુમન|author-link=સુમન શાહ|title=ચન્દ્રકાન્ત બક્ષીથી ફેરો|year=૧૯૯૩|edition=બીજી|orig-year=૧૯૭૩|publisher=પાર્શ્વ પ્રકાશન|location=અમદાવાદ|page=૨૪|oclc=33666127}}</ref>
 
== કથા ==
નવલકથાનું મુખ્ય પાત્ર પાકટ વયના પ્રોફેસર અરામ શાહ છે, જેમને પક્ષાઘાત (પેરેલિસિસ)નો હુમલો થતા તેઓ સતત સહચાર અને સહાનુભૂતિના વાતાવરણમાં વિશિષ્ટ વ્યક્તિત્વ ધરાવતી નર્સ આશિકા દીપની સંભાળ હેઠળ આવે છે. ભૂતકાળના બનાવોની સ્મૃતિઓ અને વર્તમાનના તંતુઓ એકબીજા સાથે આ નવલકથામાં સ્વાભાવિક રીતે જોડાતા રહે છે.<ref name="gsk" />
 
=== પાત્રો ===
==વિષય==
નવલકથાના મુખ્ય પાત્રો આ પ્રમાણે છે:<ref name="KMGeorge1997">{{cite book|url=https://books.google.com/books?id=dXFOAAAAYAAJ|title=Masterpieces of Indian literature|last=ટોપીવાલા|first=ચંદ્રકાન્ત|publisher=નેશનલ બૂક ટ્રસ્ટ|year=1997|isbn=81-237-1978-7|editor-last=જર્યોજ|editor-first=કે. એમ.|volume=1|location=નવી દિલ્હી|page=335–336|pages=|chapter=Paralysis|author-link=ચંદ્રકાન્ત ટોપીવાળા}}</ref>
વિવેચક [[સુમન શાહ]] નોંધે છે તેમ નવલકથાનું કેન્દ્રબિંદુ પ્રોફેસર અરામ શાહની 'જીવનગત વેદના' છે.<ref>{{cite book|last=શાહ|first=સુમન|author-link=સુમન શાહ|title=ચન્દ્રકાન્ત બક્ષીથી ફેરો|year=૧૯૯૩|edition=બીજી|orig-year=૧૯૭૩|publisher=પાર્શ્વ પ્રકાશન|location=અમદાવાદ|page=૨૪|oclc=33666127}}</ref>
* અરામ શાહ{{snd}}વિધૂર પ્રોફેસર
* મારિશા{{snd}}અરામની પુત્રી
* આશિકા દીપ{{snd}}મિશનરી હોસ્પિટલમાંની નર્સ
 
== પુરસ્કાર ==