ગુરુ હરકિશન: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું Robot Replacements for શાથે and તમિલનાડૂ
નાનું રોબોટ ફેરફાર: mr:गुरू हरकिशन; cosmetic changes
લીટી ૧:
{{translate}}
 
'''ગુરુ હરકિશન''' ([[પંજાબી ભાષા]]:ਗੁਰੂ ਹਰਿ ਕ੍ਰਿਸ਼ਨ) ([[જુલાઇ ૭]], ૧૬૫૬ – [[માર્ચ ૩૦]], ૧૬૬૪), [[શિખ ધર્મ]]નાં આઠમાં ગુરુ હતા. તેઓએ [[ઓક્ટોબર ૭]] ૧૬૬૧ના રોજ, તેમના પિતાજી [[ગુરુ હર રાઇ]] ([[:en:Guru Har Rai|Guru Har Rai]]) પાસેથી ગુરુપદ ધારણ કર્યું. તેમણે પોતાના અવસાન પહેલા પોતાના મોટાકાકા, [[ગુરુ તેગ બહાદુર]] ([[:en:Guru Tegh Bahadur|Guru Tegh Bahadur]])ને પોતાના પછીના,શિખ ધર્મના, ગુરુ પદે નિયુક્ત કરેલ.
 
ગુરુ હરકિશનનો જન્મ [[રૂપનગર]],[[પંજાબ]],[[ભારત]]માં, [[ગુરુ હર રાઇ]] અને કિશનકૌર (માતા સુલખની)ને ત્યાં થયેલો. હર રાઇએ પોતાના અવસાન પહેલાં હરકિશનને પછીના ગુરુપદે સ્થાપેલા. હર રાઇએ પોતાના જયેષ્ઠ પુત્ર 'રામ રાઇ'ને બદલે નાના હરકિશનને પોતાના વારસદાર બનાવી ગુરુપદે સ્થાપ્યા, કારણકે રામ રાઇ ત્યારે મુઘલ સામ્રાજ્ય સાથે મિલીભગત ધરાવતા હતા. હરકિશને જ્યારે ગુરુપદ સંભાળ્યું ત્યારે તેઓની ઉંમર ફક્ત પાંચ વર્ષનીજ હતી.
લીટી ૧૭:
 
 
== બાહ્ય કડીઓ ==
* [http://www.sikhs.org/guru8.htm શિખ.ઓર્ગ]
* [http://www.sikh-history.com/sikhhist/gurus/nanak8.html શિખ ઈતિહાસ.કોમ]
* [http://www.sikhvideos.org/sri-harkrishan.htm શ્રી હરકિશન સાહેબ વિશે દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમ]
* [http://youtube.com/watch?v=aO5tR_BvaMk શ્રી હરકિશન સાહેબ વિશે દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમ,યુ-ટ્યુબ પર]
* [http://allaboutsikhs.com/gurus/guruharkrishan.htm AllAboutSikhs.com]
* [http://www.scys-online.org/site/G8.html શ્રી હરકિશન સાહેબ વિશે વધુ જાણો]
 
=== શ્રાવ્ય ===
* [http://keertan.waheguroo.com/index.wn?viewCat=391 સુખમની સાહેબ Mp3,કિર્તન, રીઅલ ઓડિયો ડાઉનલોડ]
 
{{Sikh Gurus|Guru Har Rai|([[26 February]] [[1630]] - [[30 May]] [[1661]])|Guru Har Krishan|Guru Teg Bahadur|([[1 April]] [[1621]] - [[11 November]] [[1675]])}}
લીટી ૩૩:
 
[[શ્રેણી:ધાર્મિક વ્યક્તિત્વ]]
[[Categoryશ્રેણી:શિખ ગુરુઓ]]
 
[[en:Guru Har Krishan]]
લીટી ૩૯:
[[fr:Gurû Har Krishan]]
[[hi:गुरू हर किशन सिंह]]
[[mr:गुरू हर किशनहरकिशन]]
[[nl:Goeroe Har Krisjan]]
[[nn:Guru Har Krisjan]]