અંજલિ ખાંડવાળા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન Advanced mobile edit
No edit summary
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન Advanced mobile edit
લીટી ૫:
 
== સર્જન ==
''લીલો છોકરો'' તેમનો કિશોર વાર્તાસંગ્રહ છે. અન્ય વાર્તાસંગ્રહ ''આંખની ઇમારત''માં તેમનો(૧૯૮૮)માં પંદર ટૂંકી વાર્તાનો સંગ્રહવાર્તાઓ છે.<ref name="Jādava2002">{{cite book|author=[[કિશોર જાદવ]]|title=Contemporary Gujarati Short Stories: An Anthology|url=https://books.google.com/books?id=6bljAAAAMAAJ|year=૨૦૦૨|publisher=Indian Publishers Distributors|isbn=978-81-7341-226-4|page=xxiv}}</ref> એમની વાર્તાઓ પરિસ્થિતિ, તેનું વર્ણન અને લાગણીઓ માટે ધ્યાન દોરેખેંચે છે. તેમની ખૂબ વખણાયેલી ''ઘૂંઘટ કે પટ ખોલ'' તેમનો બીજો ટૂંકી વાર્તાસંગ્રહ છે જે ખૂબ વખણાયેલો. જેમાં "ચાંદલાનો વ્યાપ" અને "શક્તિપાત" જેવી નારીકેન્દ્રી વાર્તાવાર્તાઓ છે.<ref name=AGSI>{{cite book|title=અર્વાચીન ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ - આધુનિક અને અનુઆધુનિક યુગ|first=પ્રસાદ|last=બ્રહ્મભટ્ટ |publisher=Parshwa Publication|location=અમદાવાદ|year=૨૦૧૦|pages=૨૬૭–૨૬૮|language=gu|isbn=978-93-5108-247-7}}</ref><ref>{{cite book|title=Indian Horizons|url=https://books.google.com/books?id=wptKAQAAIAAJ|year=૧૯૯૯|publisher=Indian Council for Cultural Relations.|page=૧૫૬}}</ref>
 
૨૦૧૯માં મૃત્યુપર્યંત એમનો ત્રીજો વાર્તાસંગ્રહ ''અરીસામાં યાત્રા'' પ્રકાશિત થયો.