વસંતપંચમી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
નાનું 2401:4900:1D3F:273C:0:2:B979:6901 (talk) દ્વારા કરેલ ફેરફારોને KartikMistry દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા.
ટેગ: Rollback
લીટી ૧૧:
|date=[[મહા સુદ ૫]]
|month=જાન્યુઆરી / ફેબ્રુઆરી
}}
}} વસંતપંચમી ચામુંડા મા ચેહર માતાજી રુપ પ્રગટ થયા હતા
'''વસંતપંચમી''' ગુજરાતી પંચાંગ મુજમ [[મહા સુદ ૫|મહા સુદ પાંચમ]]ના દિવસે ઊજવાતો [[હિંદુ ધર્મ|હિંદુ]] તહેવાર છે જે ફેબ્રુઆરી મહિનાની શરૂઆતમાં કે જાન્યુઆરી મહિનાના અંતમાં આવે છે. આ દિવસે ભગવાન [[વિષ્ણુ]], [[કૃષ્ણ]], [[રાધા]] અને માતા [[સરસ્વતી દેવી|સરસ્વતી]]ને પીળા રંગનાં વસ્ત્રો અને ફૂલોથી શણગારીને ગુલાલ, ધૂપ-દીપ અને જળ અર્પણ કરીને તેમની પૂજા કરવામાં આવે છે. વસંતપંચમીનો તહેવાર ''સરસ્વતી પૂજા'' અને ''શ્રી પંચમી'' તરીકે પણ જાણીતો છે. [[શીખ]] સમાજના લોકો આ દિવસે પતંગોત્સવ ઊજવે છે.