મકર સંક્રાંતિ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું ઇન્ફોબોક્સ.
No edit summary
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
લીટી ૮૬:
{{Reflist}}
 
== બાહ્ય કડીઓ મકરસંક્રાંતિના પુણ્ય કાળમાં દાન જાપ અને સ્નાન કરવાથી અનેક પ્રકારના દોષ રોગ અને ત્રણ માંથી મુક્તિ મળે છે
== બાહ્ય કડીઓ ==
 
* [http://www.when-is.com/makar-sankranti.asp મકરસંક્રાંતિ ક્યારે? ૨૦૧૦ સુધીની તારીખો] અંગ્રેજીમાં
પૂર્વ કાળથી જ ભારતીય શાસ્ત્રોમાં મકરસંક્રાંતિ નો અનેરો મહિમા છે શાસ્ત્ર અનુસાર ધન રાશિમાં ભ્રમણ કરી રહેલા સૂર્ય મકરસંક્રાંતિએ મકર રાશિમાં પોતાની સંક્રાંતિ એટલે કે ભ્રમણ શરૂ કરે છે માટે તેને મકરસંક્રાંતિ કે ઉત્તરાયણ કહેવામાં આવે છે
* [http://patrizianorellibachelet.com/TNWblog/?p=68 મકરસંક્રાંતિ અને હિંદુ સમાજ] અંગ્રેજીમાં
 
* [http://www.mypanchang.com દુનિયાનાં અલગ અલગ ભાગોમાં મકરસંક્રાંતિની તારીખો]
આ વર્ષે સૂર્યનો મકર રાશિમાં પ્રવેશ જ્યોતિષ ગણના અનુસાર ૧૪ જાન્યુઆરી ૨૦૨૦ રાત્રિના ૨ વાગ્યે અને ૯ મિનિટે થશે માટે ૧૫ જાન્યુઆરી સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધીના કાળને પરમ પુણ્ય કાળ ગણવામાં આવ શે પુણ્ય કાળ માં કરેલા પુણ્ય થી અન્ય દિવસોની તુલનાએ સહસ્ત્ર ગણું ફળ પ્રાપ્ત થાય છે
* [http://www.flickr.com/photos/meanestindian/sets/72157594478128903/ ગુજરાતમાં ઉતરાયણ,ચિત્રો]
 
સૂર્ય દેવની ઉપાસના ના આ પવિત્ર પર્વે સૂર્ય પ્રકાશ નું સ્નાન કરવાનો અનેરો મહિમા છે માટે જ આપણે પતંગ મહોત્સવ કરીએ છીએ સાથે પવિત્ર નદીઓમાં સ્નાન કરવાથી તથા દાન કે જાપ કરવાથી પણ માનવીના રોગો દોષો શમે છે તેમજ અનેક પ્રકારના ઋણોમાંથી મુક્તિ મળે છે
 
સાથે આ દિવસે તલના તેલની માલિશ કરી સૂર્યપ્રકાશ લઈ સ્નાન કરવાથી વર્ષ પર્યંત આરોગ્ય સ્વસ્થ રહે છે
 
આ દિવસે તલ કે તલના તેલને સૂર્યપ્રકાશમાં તપાવી તેનો ઉપયોગ શરીરની માલિશ કે ભોજન ના ઉપયોગ માં લેવાથી શરીરના દુખાવા કે સંધિવા કે સાંધાના રોગો શાંત થાય છે અને તંદુરસ્તી પ્રાપ્ત થાય છે
 
મકરસંક્રાંતિએ સૂર્ય દેવ ને અર્ગ આપી ગાયત્રી મંત્ર કે ઓમ સૂર્યાય નમઃ, ઓમ આદિત્યાય નમઃ વગેરે મંત્ર જાપ કરવાથી સૂર્ય ઉપાસના કરવા થી બળ બુદ્ધિ તેજ ની પ્રાપ્તિ થાય છે
આ દિવસે મહાદેવજી કે વિષ્ણુ ભગવાનની આરાધના કરવાથી સુખ શાંતિ અને એશ્વર્યની પ્રાપ્તિ થાય છે
 
 
મકરસંક્રાંતિએ પુણ્ય કાળ દરમિયાન પ્રથાના પૂર્વક દાન કરવાથી ઋણ રોગ અને દોષોનું તુરંત નિવારણ કરી શકાય છે
 
સાધુ બ્રાહ્મણ કે ગરીબોને સંક્રાંતિના પવિત્ર પર્વે તલ ઘઉં અને ગોળનું દાન કરવું જોઈએ ગાયોને ઘાસચારો કૂતરાને રોટલો પક્ષીઓને ચણ તેમજ બ્રાહ્મણ અને ગરીબોને વસ્ત્રો કે વાસણોનું દાન કરવા નો શાસ્ત્રમાં ખૂબ જ મહિમા છે
 
ઋણમુક્તિ રોગમુક્તિ તેમજ
ગ્રહદોષ નિવારણ હેતુ રાશિ અનુસાર દાન કરવાનો મહિમા છે
 
મેષ રાશિ ,મસૂરની દાળ અને ગોળનું દાન કરવું
 
વૃષભ રાશિ, ચોખા અને તલના લાડુનું દાન કરવું
 
મિથુન રાશિ, મગ અને ગોળનું દાન કરવું
 
કર્ક રાશિ, ગાયોને ઘાસચારાનું દાન કરવું
 
સિંહ રાશિ, ઘઉં તેમજ તલનું દાન કરવું
 
કન્યા રાશિ, મગનું દાન કરવું
 
તુલા રાશિ, ચોખા અને પૈસાનું દાન કરવું
 
વૃશ્ચિક રાશિ, મસૂરની દાળ અને તાંબાના પાત્રનું દાન કરવું
 
ધન રાશિ ,ચણા ચણા દાળ કે કઠોળ નું દાન કરવું
 
મકર રાશિ ,તલનું તેલ કે જૂનાં વસ્ત્ર અથવા ગરમ કાબળા નું દાન કરવું
 
કુંભ રાશિ, કલર કેતન ની લાડુડી ગોળ લોખંડના વાસણ નું દાન કરવું
 
મીન રાશિ, ચણા ચણાદાળ કે રેશમી વસ્ત્ર નું દાન કરવું
જ્યોતિષી ચેતન પટેલ અમદાવાદ ગુજરાત
 
 
[[શ્રેણી:તહેવાર]]