"સુખદેવ" ની આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

નાનું
2405:205:C82B:55FF:E458:12FB:6655:10FC (talk) દ્વારા કરેલ ફેરફારોને KartikMistry દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા.
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
નાનું (2405:205:C82B:55FF:E458:12FB:6655:10FC (talk) દ્વારા કરેલ ફેરફારોને KartikMistry દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા.)
ટેગ: Rollback
 
'''સુખદેવ થાપર''' (૧૫ મે ૧૯૦૭ – ૨૩ માર્ચ ૧૯૩૧) ભારતીય ક્રાંતિકારી હતા. તેઓ હિંદુસ્તાન સોશિયાલિસ્ટ રીપબ્લિકન એશોશિએટ્સના અગ્રણી સભ્ય હતા.
 
[[લાલા લજપતરાય]] પર અંગ્રેજી સિપાહીઓએ લાઠીઓ વરસાવી અને તે ઇજાઓથી તેમનું મૃત્યુ થયું તેમનો બદલો લેવા માટે સુખદેવે [[શહીદ ભગતસિંહ|ભગતસિંહ]] અને [[રાજગુરુ]] સાથે મળી [[લાહોર]]માં અંગ્રેજ અમલદાર jજે.pપી.સૌંડર્સ (J.P. Saunders)ની ગોળી મારીને હત્યા કરી, આ ઔતિહાસિક કેસમાં તેમને અંગ્રેજો દ્વારા ફાંસીની સજા કરાઇ અને [[માર્ચ ૨૩]], ૧૯૩૧ નાં રોજ તે ત્રણે વીર ક્રાંતિકારીઓને ફાંસી અપાઇ.<ref name=":2">{{Cite news|url=http://www.tribuneindia.com/2007/20070513/spectrum/main1.htm|title=Mark of a martyr - Sukhdev Thapar|last=|first=|date=૧૩ મે ૨૦૦૭|work=The Tribune India|access-date=૨૬ મે ૨૦૧૮|deadurl=yes|archiveurl=https://www.webcitation.org/66NnbCTpc?url=http://www.tribuneindia.com/2007/20070513/spectrum/main1.htm|archivedate=૨૩ માર્ચ ૨૦૧૨|df=dmy-all}}</ref>
 
== સંદર્ભ ==