દમણ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
No edit summary
લીટી ૨:
અહીં પહોંચવા માટે [[અમદાવાદ]] - [[મુંબઇ]] રાજ્ય ધોરી માર્ગે અથવા રેલ્વે માર્ગે [[વલસાડ]] જિલ્લાના [[વાપી]] અથવા [[ઉદવાડા]] પહોંચી ત્યાંથી રાજ્ય ધોરી માર્ગ દ્વારા દમણ પહોંચી શકાય છે.
 
== ઇતિહાસ ==
 
આશરે ૪૫૦ વર્ષ પહેલાં ગોવા, દીવ અને દમણમાં પોર્ટુગલોએ શાસન સ્થાપ્યું હતું. આ સ્થળો દરિયાકિનારે આવેલાં હોવાથી ભૌગોલિક પરિસ્થિતિ અહીંથી યુરોપ સાથે વેપાર વણજ માટે સાનુકૂળ હોવાથી તેઓએ અહીં વસવાટ કર્યો હતો. ભારતને આઝાદી મળી, ત્યારે પણ આ પોર્ટુગીઝો શાસન કરતા હતા. [[ડિસેમ્બર ૧૯]], [[૧૯૬૧]]ના દિવસે [[ભારત]] સરકાર દ્વારા લશ્કરી કાર્યવાહી કરી આ પ્રદેશો આઝાદ કરવામાં આવ્યા હતા.
== બાહ્ય કડીઓ ==
 
* દમણ અને દીવ વહીવટી કચેરી: [http://www.daman.nic.in અધિકૃત જાળસ્થળ]
* દમણ અને દીવ વહીવટી કચેરી: [http://www.damantourismdaman.conic.in દમણ પ્રવાસન વિભાગનુંઅધિકૃત જાળસ્થળ]
* [http://www.damantourism.co.in દમણ પ્રવાસન વિભાગનું જાળસ્થળ]
 
{{geo-stub}}
"https://gu.wikipedia.org/wiki/દમણ" થી મેળવેલ